gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક ડીલ, LPGની મોટી માત્રામાં કરશે આયાત, શું સિલિન્ડર સસ્તા થશે? | india sig…

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in Business
0 0
0
ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક ડીલ, LPGની મોટી માત્રામાં કરશે આયાત, શું સિલિન્ડર સસ્તા થશે? | india sig…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Seals First LPG Pact with US: ભારતે યુએસ પાસેથી LPG આયાત કરવા માટે પોતાનો પ્રથમ લાંબા ગાળાનો કરાર કર્યો છે. સરકારનું કહેવું છે કે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે આ પગલું દેશની ઊર્જા સુરક્ષા મજબૂત કરશે અને પુરવઠાના સ્રોતોમાં વિવિધતા લાવશે. 

ભારતની 10% LPG આયાત હવે US ગલ્ફ કોસ્ટમાંથી થશે

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ સોમવારે જાહેરાત કરી કે સરકારી ઓઇલ કંપનીઓએ વર્ષ 2026 માટે યુએસ ગલ્ફ કોસ્ટમાંથી વાર્ષિક આશરે 2.2 મિલિયન ટન(MTPA) LPG આયાત કરવા માટે એક વર્ષનો કરાર કર્યો છે. આ જથ્થો ભારતની વાર્ષિક LPG આયાતનો લગભગ $10 છે. 

યુએસ સાથે ભારતનો પ્રથમ સંરચિત LPG ખરીદી કરાર

આ યુએસ સાથે ભારતનો અત્યાર સુધીનો પ્રથમ સંરચિત LPG ખરીદી કરાર છે અને તેને Mont Belvieu સાથે બેન્ચમાર્ક કરવામાં આવ્યો છે, જે LPG માટેનું મુખ્ય US પ્રાઇસિંગ હબ છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન(IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.(BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.(HPCL)ના અધિકારીઓની એક સંયુક્ત ટીમ છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન મુખ્ય અમેરિકન ઉત્પાદકો સાથે વાટાઘાટો કરવા માટે યુએસ ગઈ હતી.

LPG બજાર હવે ઔપચારિક રીતે US પુરવઠા માટે ખુલ્લું:  હરદીપ સિંહ પુરી

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, ‘આ એક ઐતિહાસિક પ્રથમ પગલું છે, જે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા LPG બજારોમાંનું એક હવે ઔપચારિક રીતે યુએસના પુરવઠા માટે ખુલી રહ્યું છે. ભારતના લોકોને સુરક્ષિત અને સસ્તું LPG પૂરું પાડવાના અમારા પ્રયાસમાં, અમે અમારા સ્રોતોમાં વિવિધતા લાવી રહ્યા છીએ. આ સોદો તે દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.’

શા માટે આ કરાર મહત્ત્વપૂર્ણ છે?

ભારત વિશ્વનો બીજો સૌથી મોટો LPG ગ્રાહક છે. ઉજ્જવલા યોજનાના વિસ્તરણને કારણે તેની માંગ વધી છે અને હાલમાં ભારત તેની 50%થી વધુ LPG જરૂરિયાત પશ્ચિમ એશિયામાંથી આયાત કરે છે. યુએસ પાસેથી મોટો હિસ્સો મેળવવાનો આ નિર્ણય પરંપરાગત સપ્લાયરો પરની નિર્ભરતા ઘટાડવા, પુરવઠાની સ્થિરતા સુધારવા અને વૈશ્વિક ભાવના તીવ્ર ઉછાળા સામે ભાવના જોખમને ઘટાડવા અથવા નિયંત્રિત કરવા માટેની ભારતની વ્યૂહરચનાનો ભાગ છે.

કેન્દ્રીય મંત્રી પુરીએ જણાવ્યું હતું કે, ‘ગયા વર્ષે વૈશ્વિક LPGના ભાવ 60%થી વધુ વધ્યા હોવા છતાં, સરકારે ₹40,000 કરોડથી વધુ ખર્ચ કરીને ગ્રાહકોને વાજબી ભાવ આપીને રાહત આપી હતી, જેનાથી ઉજ્જવલાના લાભાર્થીઓએ ₹1100ના વાસ્તવિક ખર્ચ સામે માત્ર ₹500–550 ચૂકવ્યા હતા.

આ પણ વાંચો: ‘જો અમેરિકા હજુ પણ વેપાર વિરોધી નીતિ યથાવત્ રાખશે તો…’ જે.પી.મોર્ગનની ચેતવણી

તેમણે યુએસ સાથેના આ કરારને ભારતીય પરિવારો માટે ‘સુરક્ષિત, સસ્તું અને ભરોસાપાત્ર LPG પુરવઠો’ સુનિશ્ચિત કરવાની દિશામાં બીજું પગલું ગણાવ્યું. આ કરાર ભારત-યુએસ ઊર્જા સહયોગને ગાઢ બનાવશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ માટે, પુરવઠામાં વિવિધતા સપ્લાય-ચેઇનનું જોખમ ઘટાડે છે અને ભાવ સ્થિરતા વધારે છે. ગ્રામીણ વિસ્તારોમાં LPG બજાર વિસ્તરી રહ્યું હોવાથી, સ્રોતોનું વધુ વૈવિધ્યકરણ સરકારની મુખ્ય પ્રાથમિકતા રહેશે.

ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક ડીલ, LPGની મોટી માત્રામાં કરશે આયાત, શું સિલિન્ડર સસ્તા થશે? 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્સેક્સ-નિફ્ટી અને સોના-ચાંદીમાં કડાકો, ક્રૂડ ઓઇલ 110$ને પાર, ડૉલર સામે રૂપિયો 96.89ના તળિયે | Sen…
Business

સેન્સેક્સ-નિફ્ટી અને સોના-ચાંદીમાં કડાકો, ક્રૂડ ઓઇલ 110$ને પાર, ડૉલર સામે રૂપિયો 96.89ના તળિયે | Sen…

May 20, 2026
મેટામાં છટણીઃ વર્ક ફ્રોમ હોમના આદેશ બાદ એકઝાટકે 8000ની હકાલપટ્ટી, તો 7000ની AI ટીમોમાં ટ્રાન્સફર | m…
Business

મેટામાં છટણીઃ વર્ક ફ્રોમ હોમના આદેશ બાદ એકઝાટકે 8000ની હકાલપટ્ટી, તો 7000ની AI ટીમોમાં ટ્રાન્સફર | m…

May 20, 2026
સોના-ચાંદીમાં આગેકૂચ: સપ્લાય વધારવા બુલિયન બેન્કની રચના માટે હિલચાલ | Advance in gold and silver: Mo…
Business

સોના-ચાંદીમાં આગેકૂચ: સપ્લાય વધારવા બુલિયન બેન્કની રચના માટે હિલચાલ | Advance in gold and silver: Mo…

May 20, 2026
Next Post
વડોદરામાં સમરસ હોસ્ટેલમાં તેલમાં ભેળસેળ, રસોડામાં ગંદકીથી બદબુ, અપૂરતા પાણી મુદ્દે ભારે હોબાળો | upr…

વડોદરામાં સમરસ હોસ્ટેલમાં તેલમાં ભેળસેળ, રસોડામાં ગંદકીથી બદબુ, અપૂરતા પાણી મુદ્દે ભારે હોબાળો | upr...

અમરેલી: બગસરા ST બસ સ્ટેન્ડ નજીક યુવકનો મૃતદેહ મળતાં ચકચાર, મોતનું રહસ્ય જાણવા તપાસ શરૂ | Amreli: Yo…

અમરેલી: બગસરા ST બસ સ્ટેન્ડ નજીક યુવકનો મૃતદેહ મળતાં ચકચાર, મોતનું રહસ્ય જાણવા તપાસ શરૂ | Amreli: Yo...

ગીરીરાજ ડેવલોપર્સનું બેંક લોનમાં કરોડોનું કૌભાંડ: રણોલી BOB શાખામાં 3.47 કરોડની છેતરપિંડી, 8 સામે ગુ…

ગીરીરાજ ડેવલોપર્સનું બેંક લોનમાં કરોડોનું કૌભાંડ: રણોલી BOB શાખામાં 3.47 કરોડની છેતરપિંડી, 8 સામે ગુ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પડાણામાં કંપનીમાં વેલ્ડિંગ કરતા બે કામદારોના નીચે પટકાતા મોત | Two workers die after falling while w…

પડાણામાં કંપનીમાં વેલ્ડિંગ કરતા બે કામદારોના નીચે પટકાતા મોત | Two workers die after falling while w…

8 months ago
ફાર્મા નિકાસનો આંક પહેલી જ વખત 30 અબજ ડોલરને પાર | Pharma exports cross 30 billion mark for the firs…

ફાર્મા નિકાસનો આંક પહેલી જ વખત 30 અબજ ડોલરને પાર | Pharma exports cross 30 billion mark for the firs…

1 year ago
આજથી ગ્રેઇન ATM શરૂ: લોકોને 24 કલાક રેશનિંગનું અનાજ મળશે, જાણો ક્યાં-ક્યાં શરૂઆત | Grain ATMs Launch…

આજથી ગ્રેઇન ATM શરૂ: લોકોને 24 કલાક રેશનિંગનું અનાજ મળશે, જાણો ક્યાં-ક્યાં શરૂઆત | Grain ATMs Launch…

3 months ago
પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો! ઓઇલ સંકટ વચ્ચે નાયરા કંપનીનો મોટો નિર્ણય | petrol diesel price h…

પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો! ઓઇલ સંકટ વચ્ચે નાયરા કંપનીનો મોટો નિર્ણય | petrol diesel price h…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News