gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં બાળકીને માર મારવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો, પતિએ પત્નીનું ગળું દબાવી કરી હત્યા | vadodar…

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં બાળકીને માર મારવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો, પતિએ પત્નીનું ગળું દબાવી કરી હત્યા | vadodar…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Crime News: વડોદરાના તાંદલજા વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના બની. છ મહિનાની બાળકીને માર મારવા બાબતે થયેલા ઝઘડામાં પતિએ પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે પતિની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના તાંદલજાના મહાબલીપુરમ વિસ્તારમાં કાસીમ શબ્બીરભાઈ શેખ અને તેની પત્ની મિસબા ઉર્ફે આરજુ તેમની છ મહિનાની બાળકી સાથે થોડા સમય પહેલા જ ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા. રવિવારે રાત્રે મિસબા કોઈ કારણસર બાળકીને માર મારી રહી હતી, જેથી પતિ કાસીમે તેને આમ કરવાથી રોકી હતી.

આ પણ વાંચો: રાજકોટ અનૈતિક સંબંધોનો કેસ : આત્મહત્યા કરનાર પતિના ફાયરિંગમાં ઈજાગ્રસ્ત પત્નીનું પણ મોત

પત્નીના મહેણાં બાદ પતિએ ગુમાવ્યો કાબૂ 

પતિએ વારંવાર ના પાડવા છતાં પત્નીએ બાળકીને માર મારવાનું ચાલુ રાખ્યું હતું. બંને વચ્ચે બોલાચાલી થતાં પત્નીએ પતિને કહ્યું કે, ‘તમે કોઈ કામ કરતા નથી, પૈસા કમાવાની ઓકાત નથી અને મને સલાહ આપો છો.’

આ સાંભળી કાસીમ ગુસ્સે ભરાયો હતો. તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી કે, “મેં માર મારવાની ના પાડતા તેણે માર મારવાનું ચાલુ રાખતા મને ગુસ્સો આવી ગયો હતો અને તેનું ગળું દબાવી દીધું હતું.’

પત્નીનું ગળુ દબાવી હત્યા કરી હોવાની પતિએ કરી કબૂલાત

બનાવની જાણ થતાં જેપી રોડ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે અને મિસબાના પરિવારજન પાસે પહોંચ્યો હતો. પોલીસે કાસીમને પણ પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતાં તેણે પત્નીનું ગળું દબાવી દીધું હોવાની કબૂલાત કરી હતી. પોલીસ જ્યારે મહાબલીપુરમના મકાનમાં પહોંચી ત્યારે મિસબા ભોંય તળિયે મૃત હાલતમાં પડેલી હતી. પોલીસે તાત્કાલિક હત્યાનો ગુનો નોંધી પતિ કાસીમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Fans Paint RR Nagar Red as ‘Dimple Queen’ Rachita Ram Thanks Fans for Showering Her with Love Across…
GUJARAT

Fans Paint RR Nagar Red as ‘Dimple Queen’ Rachita Ram Thanks Fans for Showering Her with Love Across…

October 8, 2026
पवन सिंह के समर्थन ने दिलाई पहचान, अब ‘राइज एंड फॉल 2’ में सोनम मलिक की वाइल्ड कार्ड एंट्री!
GUJARAT

पवन सिंह के समर्थन ने दिलाई पहचान, अब ‘राइज एंड फॉल 2’ में सोनम मलिक की वाइल्ड कार्ड एंट्री!

October 8, 2026
શનિવારથી પુ.મોરારિબાપુની સંન્નિધિમાં સ્વસ્તિક કથાયાત્રાનું પ્રથમ ચરણ પ્રારંભાશે
GUJARAT

શનિવારથી પુ.મોરારિબાપુની સંન્નિધિમાં સ્વસ્તિક કથાયાત્રાનું પ્રથમ ચરણ પ્રારંભાશે

October 8, 2026
Next Post
જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો : મોસમનું સૌથી નીચું તાપમાન 13.5 ડીગ્રી નોંધાયું | Col…

જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો : મોસમનું સૌથી નીચું તાપમાન 13.5 ડીગ્રી નોંધાયું | Col...

વીજળીના ધાંધિયાથી પરેશાન લોકોએ સયાજી ટાઉનશિપ પાસે MGVCLના સ્ટાફ પર હુમલો કર્યો | People upset by pow…

વીજળીના ધાંધિયાથી પરેશાન લોકોએ સયાજી ટાઉનશિપ પાસે MGVCLના સ્ટાફ પર હુમલો કર્યો | People upset by pow...

નીતિશ કુમાર રાજ્યપાલને મળવા તો પહોંચ્યા પણ રાજીનામું ન આપ્યું, અટકળોનો દોર શરુ! | Bihar CM Nitish Ku…

નીતિશ કુમાર રાજ્યપાલને મળવા તો પહોંચ્યા પણ રાજીનામું ન આપ્યું, અટકળોનો દોર શરુ! | Bihar CM Nitish Ku...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Explainer: ઈઝરાયલ ભારતના 5000 લોકોને એરલિફ્ટ કરીને તેલ અવીવ કેમ લઈ જઈ રહ્યા છે? જાણો ‘ખાસ ઓપરેશન’ | …

Explainer: ઈઝરાયલ ભારતના 5000 લોકોને એરલિફ્ટ કરીને તેલ અવીવ કેમ લઈ જઈ રહ્યા છે? જાણો ‘ખાસ ઓપરેશન’ | …

6 months ago
ગુજરાત શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર કર્યુ જાહેર, જુઓ કેટલી રજ…

ગુજરાત શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર કર્યુ જાહેર, જુઓ કેટલી રજ…

1 year ago
જામનગરના ચાર્ટડ એકાઉન્ટ સામે કરોડો રૂપિયાની GST ચોરી અંગેની ઊંડાણપૂર્વકની તપાસ બાદ પોલીસ મથકમાં પ્રથ…

જામનગરના ચાર્ટડ એકાઉન્ટ સામે કરોડો રૂપિયાની GST ચોરી અંગેની ઊંડાણપૂર્વકની તપાસ બાદ પોલીસ મથકમાં પ્રથ…

12 months ago
વડોદરામાં હિટ એન્ડ રનની વધુ એક ઘટના થતા રહી ગઈ, દારૂના નશામાં ફુલ સ્પીડે કાર હાંકનાર ચાર મિત્રો પકડા…

વડોદરામાં હિટ એન્ડ રનની વધુ એક ઘટના થતા રહી ગઈ, દારૂના નશામાં ફુલ સ્પીડે કાર હાંકનાર ચાર મિત્રો પકડા…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News