gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: મીકા સિંહના ગીત પર કેજરીવાલે કર્યા ભાંગડા, દીકરીના લગ્નનો નવો વીડિયો વાયરલ | arvind kejriwal …

G METRO NEWS by G METRO NEWS
April 20, 2025
in INDIA
0 0
0
VIDEO: મીકા સિંહના ગીત પર કેજરીવાલે કર્યા ભાંગડા, દીકરીના લગ્નનો નવો વીડિયો વાયરલ | arvind kejriwal …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Arvind kejriwal bhangra on mika singh song: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની પુત્રીના લગ્નના ઘણા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કેજરીવાલની પુત્રી હર્ષિતાના લગ્ન સંભવ જૈન સાથે થયા છે, જે IIT દિલ્હીમાં તેમના બેચમેટ હતા. 18 એપ્રિલના રોજ બંનેએ દિલ્હીના કપૂરથલા હાઉસમાં લગ્ન કર્યા. આ પહેલા 17 એપ્રિલે, તેમની સગાઈ અને અન્ય કાર્યક્રમ દિલ્હીની શાંગરી-લા હોટેલમાં યોજાયો હતો. સગાઈ દરમિયાન સુનિતા કેજરીવાલ અને અરવિંદ કેજરીવાલે પુષ્પા 2 ના ગીત પર ડાન્સ કર્યો હતો. આ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

અરવિંદ કેજરીવાલ ભાંગડા કરતા જોવા મળ્યા 

હવે અરવિંદ કેજરીવાલના ડાન્સનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં અરવિંદ કેજરીવાલ ભાંગડા કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો લગ્નના દિવસ એટલે કે 18 એપ્રિલનો છે. પ્રખ્યાત ગાયક મીકા સિંહે પણ અહીં હાજરી આપી હતી. આ ઉપરાંત, આમ આદમી પાર્ટીના નેતાઓ રાઘવ ચઢ્ઢા, મનીષ સિસોદિયા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ વીડિયોમાં જોવા મળી રહ્યા છે. વીડિયોમાં અરવિંદ કેજરીવાલ મીકા સિંહના પંજાબી ગીતો પર ભાંગડા કરતા જોવા મળે છે. તેમની પાછળ સુનિતા કેજરીવાલ પણ તેમનો સાથ આપી રહ્યા છે. 

હર્ષિતાને સંભવ જૈનનો પરિચય IIT દિલ્હીમાં થયો હતો

ઉલ્લેખનીય છે કે, હર્ષિતા અરવિંદ કેજરીવાલની મોટી પુત્રી છે. તે આઈઆઈટી ગ્રેજ્યુએટ છે. વર્ષ 2018 માં, તેમણે IIT દિલ્હીમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી. અરવિંદ કેજરીવાલને એક પુત્ર પણ છે જેનું નામ પુલકિત છે. તે પણ આઈઆઈટી દિલ્હીમાંથી અભ્યાસ કરી રહ્યો છે. હર્ષિતાને સંભવ જૈનનો પરિચય IIT દિલ્હીમાં જ  થયો હતો. થોડા મહિના પહેલા બંનેએ એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું અને હવે તેઓ લગ્ન પણ કરી ચૂક્યા છે.

આ પણ વાંચો: ‘મહારાષ્ટ્ર અને મરાઠીને સૌથી મોટો ખતરો હિન્દી નહીં પણ ગુજરાતીથી’, સંજય રાઉતનો બળાપો

કોણ છે સંભવ જૈન?

સંભવ જૈન એક ખાનગી કંપનીમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છે અને થોડા મહિના પહેલા તેમણે હર્ષિતા સાથે મળીને બેસિલ હેલ્થ નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
VIDEO : નોઈડાની હોટલમાં ભયાનક વિસ્ફોટ, જીવ બચાવવા લોકો ધાબા પર ચઢી ગયા | Uttar Pradesh : Noida Hotel…

VIDEO : નોઈડાની હોટલમાં ભયાનક વિસ્ફોટ, જીવ બચાવવા લોકો ધાબા પર ચઢી ગયા | Uttar Pradesh : Noida Hotel...

‘યુપીમાં 2027ની ચૂંટણી ‘INDIA’ ગઠબંધન સાથે લડીશું’, અખિલેશ યાદવની મોટી જાહેરાત | Samajwadi party akh…

'યુપીમાં 2027ની ચૂંટણી 'INDIA' ગઠબંધન સાથે લડીશું', અખિલેશ યાદવની મોટી જાહેરાત | Samajwadi party akh...

કર્ણાટકના પૂર્વ DGPની હત્યાથી હડકંપ, પત્ની પર જ શંકાની સોય, તપાસ શરૂ | Retired Karnataka DGP Om Prak…

કર્ણાટકના પૂર્વ DGPની હત્યાથી હડકંપ, પત્ની પર જ શંકાની સોય, તપાસ શરૂ | Retired Karnataka DGP Om Prak...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાડીના ઈલે. કરંટથી બે ભાઈના મોત મામલે શખ્સને 7 વર્ષની સખત કેદ | 7 years in rigorous imprisonment for…

વાડીના ઈલે. કરંટથી બે ભાઈના મોત મામલે શખ્સને 7 વર્ષની સખત કેદ | 7 years in rigorous imprisonment for…

11 months ago
ચોરોની નવી તરકીબ, ટુ-વ્હીલર નહીં પણ તેની એસેસરીઝની ચોરી | Thieves’ new tactic: stealing not two whee…

ચોરોની નવી તરકીબ, ટુ-વ્હીલર નહીં પણ તેની એસેસરીઝની ચોરી | Thieves’ new tactic: stealing not two whee…

11 months ago
કલામ પહેલા અટલ રાષ્ટ્રપતિ અને અડવાણી PM બન્યા હોત, જુઓ પછી બાજી કેવી રીતે પલટાઈ | atal bihari vajpay…

કલામ પહેલા અટલ રાષ્ટ્રપતિ અને અડવાણી PM બન્યા હોત, જુઓ પછી બાજી કેવી રીતે પલટાઈ | atal bihari vajpay…

7 months ago
ઇન્ટરનેટ વગર પેમેન્ટ કરવું છે? આ સ્ટેપ્સ દ્વારા કરી શકાશે પૈસાની લેવડદેવડ… | How to pay UPI paymen…

ઇન્ટરનેટ વગર પેમેન્ટ કરવું છે? આ સ્ટેપ્સ દ્વારા કરી શકાશે પૈસાની લેવડદેવડ… | How to pay UPI paymen…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News