gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સમા વિસ્તારની માનસિક બીમાર પરિણીતાનો આપઘાત | Suicide of mentally ill woman from Sama area

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in GUJARAT
0 0
0
સમા વિસ્તારની માનસિક બીમાર પરિણીતાનો આપઘાત | Suicide of mentally ill woman from Sama area
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,આજવા રોડ તથા સમા વિસ્તારની પરિણીતાઓએ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે  પોલીસે વધુ તપાસ  હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આજવા રોડ સયાજીપુરા ગામની સામે ગિરિરાજ એવન્યુમાં રહેતા ૩૪ વર્ષના અલકાબેન વિનીતકુમાર ચૌધરી ઘરકામ કરે છે. તેમના પતિ ઇલેક્ટ્રિકની દુકાન ચલાવે છે.  ગઇકાલે તેમના પતિ મિત્રો સાથે શોપિંગ કરવા માટે ગયા હતા. તેઓ  પરત ઘરે આવ્યા ત્યારે ઘરનો દરવાજો બંધ હતો. બાલ્કનીમાંથી ઘરની અંદર જઇને જોતા  તેમના પત્નીએ ગળા  ફાંસો ખાઇ લીધો હતો.  જે અંગે કપુરાઇ  પોલીસે તપાસ હાથ ધરી છે. આપઘાતનું કારણ હજી જાણી શકાયું નથી.

જ્યારે અન્ય એક બનાવની પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગત એવી છે કે, સમા વિસ્તારમાં રહેતી ૩૦ વર્ષની પરિણીતાની છેલ્લા કેટલાક સમયથી માનસિક  બીમારીની દવા ચાલતી હતી. આજે સવારે તેમણે ગળા ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું. આપઘાતનું કારણ હજી જાણી શકાયું નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
સરકારી જમીન નહી ફાળવાતા કામ ખોરંભે પડયુ હતું બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીનની અદલાબદલી માટે સરકાર ત…

સરકારી જમીન નહી ફાળવાતા કામ ખોરંભે પડયુ હતું બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીનની અદલાબદલી માટે સરકાર ત...

પાણીગેટમાં ગાંજાની ડિલિવરી માટે ઊભેલા બે યુવકો ઝડપાયા | Two youths arrested for delivering marijuana…

પાણીગેટમાં ગાંજાની ડિલિવરી માટે ઊભેલા બે યુવકો ઝડપાયા | Two youths arrested for delivering marijuana...

ખેડૂતોની માઠીઃપાકના ફટકા બાદ હવે વળતરના ફોર્મ ભરવામાં ડખા,લાંબી કતારો અને સર્વર ડાઉન | Farmers face …

ખેડૂતોની માઠીઃપાકના ફટકા બાદ હવે વળતરના ફોર્મ ભરવામાં ડખા,લાંબી કતારો અને સર્વર ડાઉન | Farmers face ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદેશની જેલોમાં 10 હજાર ભારતીયો કેદ, પરત લાવવાનો દર બહુ જ ઓછો | 10 thousand Indians imprisoned in fo…

2 years ago
‘તમે બંને યુવકો બંધ રૂમમાં શું કરો છો?’, વડોદરામાં હનીટ્રેપ વિથ લૂંટનો ચોંકાવનારો કિસ્સો | Vadodara …

6 months ago
લાલપુરના મેઘપર ગામે પરપ્રાંતિય યુવાનનો પગ લપસી જતાં કૂવામાં પડી જવાથી ડૂબી જતાં કરૂણ મૃત્યુ | A migr…

1 year ago
ખાડાને લીધે કોઈ મૃત્યુ પામે તો કોન્ટ્રાક્ટર સામે માનવ વધનો કેસ થશે, વલસાડ કલેક્ટરનો નિર્ણય | Valsad …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News