gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સ 30 દિવસ બાદ 78000, બૅન્કિંગ શેર્સમાં ધૂમ ખરીદી, રોકાણકારોની મૂડી 27.11 લાખ કરોડ વધી | Sens…

G METRO NEWS by G METRO NEWS
March 25, 2025
in Business
0 0
0
સેન્સેક્સ 30 દિવસ બાદ 78000, બૅન્કિંગ શેર્સમાં ધૂમ ખરીદી, રોકાણકારોની મૂડી 27.11 લાખ કરોડ વધી | Sens…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Stock Market Closing Bell: શેરબજારમાં આજે ધૂઆંધાર તેજી નોંધાઈ છે. સેન્સેક્સ આજે 30 ટ્રેડિંગ સેશન બાદ ઇન્ટ્રા ડે 78000નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. ગત સપ્તાહથી શરુ થયેલી તેજીના માહોલમાં રોકાણકારોની મૂડી 27.11 લાખ કરોડ વધી છે. નિફ્ટી પણ ઇન્ટ્રા ડે 23700નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો હતો.

સેન્સેક્સ 4055 પોઇન્ટ ઉછળ્યો

સેન્સેક્સ છ ટ્રેડિંગ સેશનમાં 4055 પોઇન્ટ ઉછળ્યો છે. જે અગાઉ 13 માર્ચના રોજ 73928.91 પર બંધ રહ્યો હતો. આજે 1078.87 પોઇન્ટના ઉછાળા સાથે 77984.38ના લેવલે બંધ રહ્યો હતો. નિફ્ટી 50 આજે 307.95 પોઇન્ટ ઉછળી 23658.35 પર બંધ રહ્યો હતો. છેલ્લા છ ટ્રેડિંગ સેશનથી નોંધાયેલી તેજીના પગલે રોકાણકારોની મૂડીમાં 27.11 લાખ કરોડનો સુધારો થયો છે. આજની તેજીનો શ્રેય બૅન્કિંગ શેર્સના શિરે છે. એફઆઇઆઇની ખરીદી સાથે બૅન્કિંગ અને ફાયનાન્સ શેર્સમાં ધૂમ લેવાલી જોવા મળી છે. બીએસઈ બૅન્કેક્સ 1471.52 પોઇન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો છે. ફેડરલ બૅન્ક 4.54 ટકા, કોટક બૅન્ક 4.51 ટકા, કેનેરા બૅન્ક 4.25 ટકા અને એસબીઆઇ 3.77 ટકા વધ્યો છે. જો કે, હિસાબ ગોટાળાના કેસના લીધે ઇન્ડસઇન્ડ બૅન્કનો શેર આજે વધુ 2.42 ટકા તૂટ્યો હતો.

પીએસયુ શેર્સમાં ઉછાળો

પીએસયુ અને પાવર શેર્સમાં પણ નીચા મથાળે ખરીદી વધી છે. IREDA 9.78 ટકા, રાઇટ્સ 6.68 ટકા, હિન્દુસ્તાન એરોનોટિક્સ 6.20 ટકા  ઉછળ્યો છે. બીએસઈ પીએસયુ ઇન્ડેક્સ 2.84 ટકા (510.08 પોઇન્ટ) ઉછાળા સાથે બંધ રહ્યો હતો. પાવર ઇન્ડેક્સ પણ 2.31 ટકા ઉછાળી 6696.75 પર બંધ રહ્યો હતો.

સ્થાનિક શેરબજારમાં છેલ્લા એકાદ મહિનાથી નોંધાયેલા કરેક્શન બાદ હવે તેજી જોવા મળી છે. જેની પાછળનું કારણ નીચા મથાળે ખરીદી અને એફઆઇઆઇની લેવાલી છે. સરકારના ખર્ચમાં વધારો તેમજ મોનેટરીમાં સુધારાના પગલે બૅન્કિંગ, એનબીએફસી, ઓટો, કન્ઝ્યમર ડ્યુરેબલ્સ, રિયલ એસ્ટેટ સહિતના સેક્ટર આઉટપર્ફોર્મર બન્યા છે. આ તેજીના ટ્રેન્ડની સ્થિરતા આગામી સમયમાં રજૂ થનારા પીએમઆઈ ડેટા, Q4 પરિણામ, અને અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફની અસરો પર નિર્ભર રહેશે.

સેન્સેક્સ 30 દિવસ બાદ 78000, બૅન્કિંગ શેર્સમાં ધૂમ ખરીદી, રોકાણકારોની મૂડી 27.11 લાખ કરોડ વધી 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સાંસદોને મોંઘવારી ફળી, પ્રજાની હાડમારી જૈસે થે ! | MPs are suffering from inflation while the people…

સાંસદોને મોંઘવારી ફળી, પ્રજાની હાડમારી જૈસે થે ! | MPs are suffering from inflation while the people...

અપરાજિતા ટ્રસ્ટના ઉપક્રમે જરૂરિયાતમંદ દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોનું વિતરણ કરાયું

અપરાજિતા ટ્રસ્ટના ઉપક્રમે જરૂરિયાતમંદ દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોનું વિતરણ કરાયું

પર્સનલ લોનની વહેલી ચૂકવણી કરવા માંગતા લોકો આ બાબતોને અવશ્ય ધ્યાનમાં રાખો, નહીં તો થશે મોટું નુકસાન |…

પર્સનલ લોનની વહેલી ચૂકવણી કરવા માંગતા લોકો આ બાબતોને અવશ્ય ધ્યાનમાં રાખો, નહીં તો થશે મોટું નુકસાન |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંકલેશ્વરમાં દાન મેળવવાની લાલચે વૃદ્ધાએ રૂ.1.67 લાખની કિંમતના દાગીના ગુમાવ્યા | Elderly woman loses …

અંકલેશ્વરમાં દાન મેળવવાની લાલચે વૃદ્ધાએ રૂ.1.67 લાખની કિંમતના દાગીના ગુમાવ્યા | Elderly woman loses …

10 months ago
પરિવારની જાણ બહાર 40 લાખનો વ્યવહાર કરતા બહેન વિરૂદ્ધ ફરિયાદ | Complaint filed against sister for mak…

પરિવારની જાણ બહાર 40 લાખનો વ્યવહાર કરતા બહેન વિરૂદ્ધ ફરિયાદ | Complaint filed against sister for mak…

1 year ago
ડેપો પાસે હિટ એન્ડ રન ઃ મોપેડ સવાર મહિલાને ફંગોળી કારચાલક ફરાર | Hit and run near depot: Woman ridin…

ડેપો પાસે હિટ એન્ડ રન ઃ મોપેડ સવાર મહિલાને ફંગોળી કારચાલક ફરાર | Hit and run near depot: Woman ridin…

1 year ago
વડોદરા શહેરમાં અકસ્માતના બનાવો બનવા છતાં દારૂ ઢીંચી ફુલ સ્પીડે કાર ચલાવતો યુવક પકડાયો | a young man …

વડોદરા શહેરમાં અકસ્માતના બનાવો બનવા છતાં દારૂ ઢીંચી ફુલ સ્પીડે કાર ચલાવતો યુવક પકડાયો | a young man …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News