gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જસદણમાં હૃદય કંપાવી દે તેવી કરૂણ ઘટના: નિર્દયી માતા-પિતા નવજાત શિશુને કાંટાની વાડમાં જીવતું ફેંકી ગય…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in GUJARAT
0 0
0
જસદણમાં હૃદય કંપાવી દે તેવી કરૂણ ઘટના: નિર્દયી માતા-પિતા નવજાત શિશુને કાંટાની વાડમાં જીવતું ફેંકી ગય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot Crime News: રાજકોટ જિલ્લાના જસદણમાં આજે માનવતાને શર્મસાર કરતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં કોઈક નિર્દયી માતા-પિતા તેમના નવજાત શિશુને જન્મ આપ્યા બાદ જીવતું જ કાંટાની વાડમાં ફેંકીને ફરાર થઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ જસદણા ગંગા ભુવન વિસ્તારમાં આવેલા પ્રમુખ પાર્ક નજીક એક કાંટાની જાળીમાંથી નવજાત શિશુ મળી આવ્યું હતું. આ માસૂમ બાળક છેલ્લા બે કલાકથી કાંટામાં ફસાયેલું રડી રહ્યું હતું. આસપાસના લોકોને બાળકના રડવાનો અવાજ સતત સંભળાતો હતો, પરંતુ અવાજ ક્યાંથી આવી રહ્યો છે તે શરૂઆતમાં સમજાતું ન હતું.

જ્યારે અવાજ બંધ ન થયો, ત્યારે સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને મદદ માટે દોડી આવ્યા હતા. શોધખોળ દરમિયાન પ્રમુખ પાર્ક નજીકની કાંટાની વાડમાં બાળક ફસાયેલી હાલતમાં મળી આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા.

જાગૃત નાગરિકોએ તાત્કાલિક આ ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સ સેવા અને જસદણ પોલીસને કરી હતી. 108ની ટીમે તુરંત ઘટનાસ્થળે પહોંચી બાળકને કાંટાની વાડમાંથી સુરક્ષિત બહાર કાઢ્યું હતું અને તેને તાત્કાલિક સારવાર માટે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું.

આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને લોકો આવા કઠોર માતા-પિતા પર ફિટકાર વરસાવી રહ્યા છે. જસદણ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને બાળકને ત્યજી દેનાર નિર્દયી માતા-પિતાની શોધખોળ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

Next Post
રૂ.50 લાખની ખંડણી માંગતા કુખ્યાત વિશાલ ગોસ્વામી સહિત ત્રણને પાંચ વર્ષની કેદની સજા, લાખોનો દંડ પણ ફટક…

રૂ.50 લાખની ખંડણી માંગતા કુખ્યાત વિશાલ ગોસ્વામી સહિત ત્રણને પાંચ વર્ષની કેદની સજા, લાખોનો દંડ પણ ફટક...

પ્રસવ માટે ગુજરાતનાં દરિયામાં આવેલી 1000 વહેલ શાર્ક માછલીઓને જાળમાંથી મુક્ત કરી માછીમારોએ આપ્યું ‘અભ…

પ્રસવ માટે ગુજરાતનાં દરિયામાં આવેલી 1000 વહેલ શાર્ક માછલીઓને જાળમાંથી મુક્ત કરી માછીમારોએ આપ્યું 'અભ...

આર્થિક સંકડામણના કારણે ગુજરાતમાં 25 દિવસમાં 6 ખેડૂતોનો આપઘાત, પેકેજની જાહેરાત છતાં અપમૃત્યુનો દોર | …

આર્થિક સંકડામણના કારણે ગુજરાતમાં 25 દિવસમાં 6 ખેડૂતોનો આપઘાત, પેકેજની જાહેરાત છતાં અપમૃત્યુનો દોર | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધરપકડના ડરથી કેટલાક તોફાનીઓ ઘર છોડીને પલાયન | Some rioters fled their homes fearing arrest

12 months ago
સુરત પાલિકા અને પોલીસને પડકાર: દબાણ કરનારાઓએ તાપી બ્રીજ પર જ રવિવારી બજાર શરુ કરી દીધું | Surat: CCT…

6 months ago
ટ્રમ્પની દાદાગીરી સામે ડ્રેગને બાંયો ચડાવી : ટેરિફ મુદ્દે અમેરિકાને અબજોનું નુકસાન, ખેડૂતો મુશ્કેલીમ…

‘બિલ ફાડી નાખીશું, તોડફોડ મચાવીશું…’, વિપક્ષ કયા બિલને લઈને થયો લાલઘૂમ | Opposition Anger Over Thr…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News