gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરમાં ખેલ મહાકુંભમાં રમતા એસઆરપીનું હાર્ટ-એટકથી મોત | SRP dies of heart attack while playi…

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરમાં ખેલ મહાકુંભમાં રમતા એસઆરપીનું હાર્ટ-એટકથી મોત | SRP dies of heart attack while playi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ડોકટરોએ
સી.પી.આર. આપ્યા પણ જીવ ન બચ્યો

ગાંધીનગર
એસઆરપીમાં ફરજ બજાવતા જવાનને લોંગ ટેનિસ રમતી વખતે એટેક આવ્યો

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગરમાં ચાલી રહેલા ખેલ મહાકુંભ દરમિયાન ગાંધીનગર એસ.આર.પી.માં
ફરજ બજાવતા પોલીસકર્મી રાઘવદાસ તુલસીદાસ વૈષ્ણવનું લોંગ ટેનિસ રમતી વખતે હાર્ટ એટેક
આવતા નિધન થયું હતું. તેઓ મૂળ પાટડીના વતની હતા અને દર વર્ષે રમતોમાં ભાગ લેતા હતા.

સુરેન્દ્રનગર
જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં લોંગ ટેનિસની રમત ચાલી રહી હતી ત્યારે રાઘવદાસ વૈષ્ણવ
અચાનક બેભાન થઈને ઢળી પડયા હતા. તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી તેમને સુરેન્દ્રનગરની
સી.યુ. શાહ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે
, ગંભીર હાર્ટ એટેકને કારણે
ડોકટરો તેમને બચાવી શક્યા ન હતા અને તેમને મૃત જાહેર કર્યા હતા. રાઘવદાસ વૈષ્ણવ હાલ
ગાંધીનગર એસઆરપીમાં ફરજ બજાવતા હતા.

ઉલ્લેખનીય
છે કે શિયાળામાં સૌથી વધુ સાવધાન હાર્ટ પેશન્ટ રહેવું જોઈએ. કારણ કે ઠંડીના કારણે
હાર્ટ એટેક આવવાનું જોખમ પણ વધી જાય છે. ઠંડીના કારણે લોકો શારીરિક પ્રવૃત્તિઓ ઓછી
કરી નાખે છે. જેના કારણે હૃદયની બીમારીઓનું જોખમ પણ વધી જાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
‘ભાજપના તોફાનમાં ક્યાં ફંટાઈ જશો ખબર નહીં પડે…’ કોંગ્રેસને સહયોગી પક્ષે કેમ ચેતવી?

'ભાજપના તોફાનમાં ક્યાં ફંટાઈ જશો ખબર નહીં પડે...' કોંગ્રેસને સહયોગી પક્ષે કેમ ચેતવી?

આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ : કરિયરની સમસ્યાને કારણે આત્મહત્યા કરનારા પુરુષોનું પ્રમાણ 60% વધ્યું | int…

આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ : કરિયરની સમસ્યાને કારણે આત્મહત્યા કરનારા પુરુષોનું પ્રમાણ 60% વધ્યું | int...

દાહોદ 9.9 ડિગ્રીમાં ઠુંઠવાયું, 10 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચું, અમદાવાદમાં 13.5 નોંધાયું | Daho…

દાહોદ 9.9 ડિગ્રીમાં ઠુંઠવાયું, 10 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચું, અમદાવાદમાં 13.5 નોંધાયું | Daho...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વામિત્રી નદીમાંથી અજાણ્યા પુરૃષની ડિકમ્પોઝ બોડી મળી | Decomposed body of unidentified man found …

1 year ago
પતિના મૃત્યુ બાદ સાસુ-સસરા કે જેઠ તેની પત્નીને ભરણપોષણ ચૂકવવા જવાબદાર નથીઃ વડોદરા કોર્ટનો ચુકાદો | V…

4 months ago
આસારામના આશ્રમની હાર: ગુજરાત હાઈકોર્ટે કહ્યું- ‘નિયમો તોડ્યા છે, જમીન સરકારને સોંપવી જ પડશે’ | Gujar…

5 months ago
બેંકિંગ, આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 593 પોઈન્ટ તૂટી 84404 | Profit booking in banking I…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News