gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રામાં વહેલી સવારે બુટ ચપ્પલના સ્ટોલમાં આગ લાગી | Fire breaks out at a boot and shoe stall in…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રામાં વહેલી સવારે બુટ ચપ્પલના સ્ટોલમાં આગ લાગી | Fire breaks out at a boot and shoe stall in…
1
VIEWS
Share on FacebookShare on Twitter

સવારના
સમયે આગ લાગતા જાનહાનિ ટળી

ફાયર
બ્રિગેડના જવાનો આગ પર કાબૂ મેળવે ત્યાં સુધીમાં સ્ટોલ બળીને ખાક થયો

ધ્રાંગધ્રા – ધ્રાંગધ્રાના ઘાટ
દરવાજા વિસ્તારમાં આવેલા બુટ-ચપ્પલના સ્ટોલમાં બુધવારે વહેલી સવારે આગ લાગી હતી. આ
ઘટનામાં સ્ટોલ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો
, જોકે વહેલી
સવારનો સમય હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી.

ધ્રાંગધ્રા
શહેરી વિસ્તારમાં છેલ્લા પંદર દિવસમાં બે આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. જેમાં
અગાઉ ધ્રાંગધ્રા શહેરના રહેણાક મકાનમાં આગ લગાવી હોવાનું સામે આવ્યું હતું. જેમાં
બે શખ્સો વિરુધ ગુનો પણ નોંધાયો હતો. જે બનાવની શાહી હજુ સુકાઈ નથી ત્યાં બુધવારે
વહેલી સવારે ધ્રાંગધ્રાના ઘાટ દરવાજા વિસ્તારમાં આવેલા બુટ ચપ્પલના સ્ટોલ પર નાખેલ
મંડપમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.

વહેલી
સવારે આગ લાગી હોવાથી મુખ્ય રોડ પર કોઈ રાહદારીઓની અવર જવર નહી હોવાથી ગણતરીની
મિનિટોમાં સંપૂર્ણ સ્ટોલ બળીને ખાખ થઈ ગયો હતો. જેની જાણ આસપાસના લોકોએ નગરપાલિકાના
ફાયર ટીમને કરતા ફાયર ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી
આગને કેટલાક અંશે કાબુમા લીધી હતી પરંતુ ત્યાં સુધીમાં તો સ્ટોલ બાળીને ખાખ થઈ જતા
નુકશાન પહોંચ્યું હતું. આ તરફ આગ લાગવાની ઘટના વહેલી સવારે બની હોવાથી કોઈ જાનહાનિ
નહીં થતા દુર્ઘટના ટળી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

Next Post
દિલ્હીમાં ગેસ ચેમ્બર જેવી હાલત,  AQI 400 પાર, NCR સુધી ઝેરીલો સ્મોગ છવાતા સ્થિતિ ચિંતાજનક

દિલ્હીમાં ગેસ ચેમ્બર જેવી હાલત, AQI 400 પાર, NCR સુધી ઝેરીલો સ્મોગ છવાતા સ્થિતિ ચિંતાજનક | Toxic Smo…

દિલ્હીમાં ગેસ ચેમ્બર જેવી હાલત, AQI 400 પાર, NCR સુધી ઝેરીલો સ્મોગ છવાતા સ્થિતિ ચિંતાજનક | Toxic Smo...

સપાના ધારાસભ્ય સુધાકર સિંહનું નિધન, ઘોસીમાં દારા સિંહને હરાવી ધારાસભ્ય બન્યા હતા | Big Blow to Samaj…

સપાના ધારાસભ્ય સુધાકર સિંહનું નિધન, ઘોસીમાં દારા સિંહને હરાવી ધારાસભ્ય બન્યા હતા | Big Blow to Samaj...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PM મોદી નિવૃત્તિની વાત કરવા સંઘ કાર્યાલય ગયા હતા, રાઉતના દાવાથી રાજકીય ગરમાવો | Sanjay Raut said PM …

2 years ago
સાવરકુંડલામાં ડીજેના તાલે દાનવીર વિઠ્ઠલબાપાની અંતિમયાત્રા નીકળી, સ્મશાનમાં ભજન-કિર્તન કરાયા | Amreli…

1 year ago
માફિયાઓ દ્વારા કેમિકલ ઠાલવતાની જાણ થતાં તંત્ર અને પોલીસને જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ…

5 months ago
અમરેલીઃ દામનગરમાં ધારાસભ્યની હાજરીમાં ભાજપના મહા મંત્રી પર હુમલો કરનાર આરોપી ઝડપાયો | attack on BJP …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News