gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

UPIનું…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in Business
0 0
0
UPIનું…
1
VIEWS
Share on FacebookShare on Twitter

UPI Collect Payments feature: ઓનલાઇન પેમેન્ટમાં અત્યંત પ્રચલિત યુપીઆઇ ટૂંક સમયમાં કલેક્ટ પેમેન્ટ સર્વિસ બંધ કરવા જઈ રહ્યું છે. નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાએ યુપીઆઇ મારફત પેમેન્ટ રિકવેસ્ટ મારફત થતાં ફ્રોડને ધ્યાનમાં રાખતાં કલેક્ટ પેમેન્ટ ટ્રાન્જેક્શન સર્વિસ મર્યાદિત કરવાનો નિર્ણય લીધો છે.

યુપીઆઇના મર્ચન્ટ્સ જ કલેક્ટ કોલ ટ્રાન્જેક્શન સર્વિસનો ઉપયોગ કરી શકશે. જ્યારે પર્સન-ટુ-પર્સન કલેક્ટ રિક્વેસ્ટની મર્યાદા રૂ. 2000 સુધી સીમિત કરવામાં આવી છે. 

પુલ પેમેન્ટથી ફ્રોડ વધ્યા

બૅન્કિંગ સૂત્રોએ જણાવ્યું હતું કે, પુલ ટ્રાન્ઝેક્શન્સના લીધે ફ્રોડ વધુ થઈ રહ્યા છે. જેમાં સ્કેમર્સ ઓનલાઇન પ્રોડક્ટ ખરીદવાના બહાને રિટેલર્સ સાથે સંપર્ક કરે છે, અને યુપીઆઇ પેમેન્ટ કરવાનું કહી પુલ રિક્વેસ્ટ મોકલે છે. જો યુઝર ભૂલથી પેમેન્ટ રિસિવ કરવાની રિક્વેસ્ટ સમજી અપ્રુવ કરી દે છે તો તેમના એકાઉન્ટમાંથી પૈસા ખાલી થઈ જાય છે.

આ પણ વાંચોઃ ઉનાળામાં આ 5 ફેબ્રિક આપશે રાહત અને તમને રાખશે કૂલ અને સ્ટાઇલિશ

યુપીઆઇને સુરક્ષિત બનાવવાની કવાયત

NPCIએ આ પગલું યુપીઆઇ ટ્રાન્ઝેક્શન્સને વધુ સુરક્ષિત બનાવવા માટે લીધું છે. જેમાં ક્યુઆર કોડ અને ડાયરેક્ટ પુશ પેમેન્ટને પ્રોત્સાહન આપવામાં આવશે. આ બદલાવ ભારતની ઝડપથી વધતી ડિજિટલ પેમેન્ટ ઈકોસિસ્ટમને સુરક્ષિત બનાવવાની રણનીતિનો ભાગ છે.

તબક્કાવાર ફીચર દૂર કરાશે

પુલ પેમેન્ટનું ફીચર તબક્કાવાર દૂર કરવામાં આવશે. જેથી નાના વેપારીઓને ક્યુઆર કોડ અને અન્ય પેમેન્ટ મોડ અપનાવવા માટે પર્યાપ્ત સમય મળી રહે. હાલ બૅન્કો યુપીઆઇ અને રૂપે ડેબિટ કાર્ડ ટ્રાન્જેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ફરી લાગુ કરવાની માગ કરી રહ્યા છે. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે પેમેન્ટ પ્રક્રિયા પર વેપારીઓ પાસેથી વસૂલવામાં આવતો MDR અગાઉ માફ કરવામાં આવ્યો હતો. જોકે, બૅન્કોએ તેને ફરી લાગુ કરવાની માગ કરી છે. જેથી ડિજિટલ પેમેન્ટ ઈકોનોમીને વેગ મળી શકે.

ડિજિટલ ફ્રોડ વધ્યા

આરબીઆઇના આંકડાઓ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં કાર્ડ અને ડિજિટલ બૅન્કિંગ મારફત ફ્રોડના 13133 કેસ નોંધાયા હતા. જેમાં લોકોને રૂ. 514 કરોડનું નુકસાન થયું હતું. જ્યારે ગત નાણાકીય વર્ષમાં રૂ. 1457 કરોડના 29000 ડિજિટલ સ્કેમ થયા હતા. 

UPIનું પ્રચલિત ફીચર ટૂંક સમયમાં કરાશે દૂર, ડિજિટલ ફ્રોડના વધતાં કેસોના કારણે લીધો નિર્ણય 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવા સપ્તાહમાં સેન્સેક્સ 77888 થી 75777વચ્ચે અથડાશે | Sensex will hit between 77888 and 75777 in the …
Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 77888 થી 75777વચ્ચે અથડાશે | Sensex will hit between 77888 and 75777 in the …

June 21, 2026
ક્રૂડમાં આંચકા પચાવી 80 ડોલર પાર: ફોરેક્સ ઘટતાં રૂપિયામાં બંધ બજારે ઘટાડો | Crude past 80: Rupee clo…
Business

ક્રૂડમાં આંચકા પચાવી 80 ડોલર પાર: ફોરેક્સ ઘટતાં રૂપિયામાં બંધ બજારે ઘટાડો | Crude past 80: Rupee clo…

June 21, 2026
ફુગાવા અંગે સતર્કતા જરૂરી, નીતિ દરમાં ફેરફાર માટે રાહ જોવી પડશે | Inflation vigilance required polic…
Business

ફુગાવા અંગે સતર્કતા જરૂરી, નીતિ દરમાં ફેરફાર માટે રાહ જોવી પડશે | Inflation vigilance required polic…

June 21, 2026
Next Post
ચકલાસી ભાગોળેથી રૂા. 3.48 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઈ | Car loaded with liquor worth Rs 3 48 lakh seized from Chaklasi Bagole

ચકલાસી ભાગોળેથી રૂા. 3.48 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઈ | Car loaded with liquor worth Rs 3 48 lakh seized from Chaklasi Bagole

હવે મહિલાઓ…

હવે મહિલાઓ...

સોનામાં તો…

સોનામાં તો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વસ્ત્રાલમાં તલવારથી હુલમા કરી વાહનોમાં તોડફોડ કરનારી ગેંગના ત્રણ પકડાયા | Ra ares ülümön chon eü mwi…

વસ્ત્રાલમાં તલવારથી હુલમા કરી વાહનોમાં તોડફોડ કરનારી ગેંગના ત્રણ પકડાયા | Ra ares ülümön chon eü mwi…

11 months ago
બજેટ 2026: જૂની કર વ્યવસ્થા સંપૂર્ણપણે સમાપ્ત કરવાની તૈયારી? પગાર ધારકોને મળશે લાભ | Budget 2026 Old…

બજેટ 2026: જૂની કર વ્યવસ્થા સંપૂર્ણપણે સમાપ્ત કરવાની તૈયારી? પગાર ધારકોને મળશે લાભ | Budget 2026 Old…

5 months ago
‘હિંસા પાછળ ભાજપના ટોચના ત્રણ નેતા જવાબદાર’ TMC ધારાસભ્યનો આક્ષેપ

‘હિંસા પાછળ ભાજપના ટોચના ત્રણ નેતા જવાબદાર’ TMC ધારાસભ્યનો આક્ષેપ

1 year ago
વેરાવળના મુરલીધર કોમ્પ્લેકસમાં ભીષણ આગથી 40 દુકાનો ખાખ | 40 shops gutted in massive fire at Muralidh…

વેરાવળના મુરલીધર કોમ્પ્લેકસમાં ભીષણ આગથી 40 દુકાનો ખાખ | 40 shops gutted in massive fire at Muralidh…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News