gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં નવા મંત્રીઓને ખાતા ફાળવાયા, ભાજપને પહેલીવાર મળ્યું ગૃહ ખાતું, જુઓ યાદી | Bihar CM Nitish Ca…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in INDIA
0 0
0
બિહારમાં નવા મંત્રીઓને ખાતા ફાળવાયા, ભાજપને પહેલીવાર મળ્યું ગૃહ ખાતું, જુઓ યાદી | Bihar CM Nitish Ca…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar CM Nitish Cabinet Minister Departments Divided : બિહારમાં નવી સરકારના શપથગ્રહણ પછી હવે મંત્રીઓના વિભાગોની વહેંચણી થઈ ગઈ છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર અને સમ્રાટ ચૌધરી વચ્ચે લગભગ અડધા કલાકની બેઠક બાદ બિહાર મંત્રીમંડળના સંપૂર્ણ વિભાગોની વહેંચણીની યાદી રાજ્યપાલને સોંપવામાં આવી છે. નીતિશ કુમારની નવી કેબિનેટમાં એકવાર ફરી સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા બિહારના નાયબ મુખ્યમંત્રી(ડેપ્યુટી સીએમ)ની જવાબદારી સંભાળશે. મંત્રીઓને વિભાગોની વહેંચણી બાદ હવે કેબિનેટની બેઠક બોલાવવામાં આવશે. બિહાર મંત્રીમંડળમાં પહેલીવાર ભાજપને ફાળે ગૃહ ખાતું આવ્યું છે. 

જાણો કોને કયું મંત્રાલય મળ્યું?

ભાજપને ફાળવેલા વિભાગ

  • સમ્રાટ ચૌધરી (નાયબ મુખ્યમંત્રી) – ગૃહ મંત્રી 
  • વિજય કુમાર સિંહા (નાયબ મુખ્યમંત્રી) – જમીન અને મહેસૂલ, ખાણ અને ભૂસ્તર વિભાગ 
  • મંગલ પાંડે – આરોગ્ય અને કાયદા 
  • દિલીપ જયસ્વાલ – ઉદ્યોગ મંત્રી
  • નીતિન નવીન – માર્ગ બાંધકામ, શહેરી વિકાસ, ગૃહ નિર્માણ
  • રામકૃપાલ યાદવ – કૃષિ 
  • સંજય સિંહ ટાઈગર – શ્રમ સંસાધન  
  • અરુણ શંકર પ્રસાદ – પ્રવાસન અને કલા અને સંસ્કૃતિ મંત્રી
  • સુરેન્દ્ર મહેતા – પશુ અને મત્સ્યઉદ્યોગ 
  • નારાયણ પ્રસાદ – આપત્તિ વ્યવસ્થાપન 
  • રમા નિષાદ- પછાત વર્ગો અને અત્યંત પછાત વર્ગો કલ્યાણ વિભાગ
  • લાખેન્દ્ર કુમાર પાસવાન – અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ 
  • શ્રેયસી સિંહ – માહિતી અને રમતગમત 
  • પ્રમોદ કુમાર ચંદ્રવંશી – સહકારી વિભાગ, વન-પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ  

જેડીયુને ફાળવેલા વિભાગ 

  • નીતિશ કુમાર – મુખ્યમંત્રી 
  • અશોક ચૌધરી – ગ્રામીણ બાંધકામ
  • વિજય કુમાર ચૌધરી – જળ સંસાધન, મકાન મંત્રી
  • બિજેન્દ્ર પ્રસાદ યાદવ – ઊર્જા 
  • શ્રવણ કુમાર – ગ્રામીણ વિકાસ, પરિવહન 
  • લેશી સિંહ – ખાદ્ય અને ગ્રાહક બાબતો 
  • મદન સાહની – સમાજ કલ્યાણ 
  • સુનિલ કુમાર – શિક્ષણ 
  • મોહમ્મદ જામા ખાન – લઘુમતી બાબતો 

અન્ય પક્ષોને ફાળવેલા વિભાગ

  • સંજય સિંહ પાસવાન – શેરડી ઉદ્યોગ (LJP-RV) 
  • સંજય કુમાર – લોક આરોગ્ય એન્જિનિયરિંગ (LJP-RV)  
  • દીપક પ્રકાશ કુશવાહા- પંચાયતી રાજ (RLM)
  • સંતોષ સુમન- લઘુ જળ સંસાધન મંત્રી (HAM)

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
તાના-રીરી મહોત્સવનો આવતીકાલથી વડનગરમાં શુભારંભ, બે દિવસીય કાર્યક્રમમાં કલાકારોની જમાવટ | Tana Riri F…

તાના-રીરી મહોત્સવનો આવતીકાલથી વડનગરમાં શુભારંભ, બે દિવસીય કાર્યક્રમમાં કલાકારોની જમાવટ | Tana Riri F...

દાહોદમાં BLOની કામગીરી કરતા શિક્ષકની તબિયત લથડી, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા | teacher Health Down du…

દાહોદમાં BLOની કામગીરી કરતા શિક્ષકની તબિયત લથડી, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા | teacher Health Down du...

છોટા ઉદેપુર: દુગ્ધાનું છાત્રાલય બંધ થવાના આરે! તંત્રના વાંકે 60 બાળકોનું ભવિષ્ય જોખમમાં, આદિવાસી સમા…

છોટા ઉદેપુર: દુગ્ધાનું છાત્રાલય બંધ થવાના આરે! તંત્રના વાંકે 60 બાળકોનું ભવિષ્ય જોખમમાં, આદિવાસી સમા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બૂકાનીધારી ત્રિપુટી તલવાર સાથે ત્રાટકી, 11.32 લાખની ઘરફોડી | A trio armed with a gun attacked with a…

બૂકાનીધારી ત્રિપુટી તલવાર સાથે ત્રાટકી, 11.32 લાખની ઘરફોડી | A trio armed with a gun attacked with a…

11 months ago
રાવપુરામાં નકલી પોલીસ બની રોફ જમાવતો શખ્સ ઝડપાયો | Man arrested for posing as fake police officer in…

રાવપુરામાં નકલી પોલીસ બની રોફ જમાવતો શખ્સ ઝડપાયો | Man arrested for posing as fake police officer in…

9 months ago
10 હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ તો પડીકું નીકળ્યું, ખેડૂતોને વીઘે માત્ર 3500 રૂ. મળશે | Gujarat Farme…

10 હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ તો પડીકું નીકળ્યું, ખેડૂતોને વીઘે માત્ર 3500 રૂ. મળશે | Gujarat Farme…

8 months ago
ધો.૮ ના વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીનો પાણીની બોટલથી હુમલો | Std 8 student attacked by another stud…

ધો.૮ ના વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીનો પાણીની બોટલથી હુમલો | Std 8 student attacked by another stud…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News