gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હરિયાણામાં એમોનિયમ નાઈટ્રેટ બાદ હવે ઉત્તરાખંડમાંથી 60 કિલો વિસ્ફોટ સામગ્રી ઝડપાઈ | Almora 161 Packet…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in INDIA
0 0
0
હરિયાણામાં એમોનિયમ નાઈટ્રેટ બાદ હવે ઉત્તરાખંડમાંથી 60 કિલો વિસ્ફોટ સામગ્રી ઝડપાઈ | Almora 161 Packet…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Uttarakhand News : હરિયાણાના ફરીદાબાદ બાદ હવે ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં વિસ્ફોટક સામગ્રી મળી આવતા ખળભળાટ મચ્યો છે. જિલ્લાની રાજકીય ઉચ્ચતર માધ્યમિક શાળાના પરિસરમાંથી આજે (21 નવેમ્બર) ઝાડીઓમાં છુપાવેલા ભારે માત્રામાં શંકાસ્પદ વિસ્ફોટક મળી આવ્યા હતા.

શાળાની ઝાડીઓમાંથી શંકાસ્પદ પેકેટ મળ્યા

શાળાના પ્રભારી પ્રધાનાચાર્ય સુભાષ સિંહે ઝાડીઓમાં શંકાસ્પદ પેકેટ જોયા હતા, ત્યારબાદ તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને વિસ્તારની ઘેરાબંધી કરી દીધી છે. ઉધમસિંહ નગર અને નૈનીતાલ જિલ્લાની બોમ્બ ડિસ્પોઝલ સ્કવૉડ અને ડોગ સ્કવૉડ ટીમો સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે.

પેકેજમાં 60 કિલો જિલેટીન સ્ટીક્સ હોવાનું સામે આવ્યું

તપાસ કરાતા ઝાડીઓમાંથી કુલ 161 પેકેટ મળી આવ્યા છે, જેમાં લગભગ 60 કિલોગ્રામ જેટલી જિલેટીન સ્ટીક્સ હોવાનું સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ જિલેટીન રોડ્સનો ઉપયોગ મુખ્યત્વે માઈનિંગ અને કન્સ્ટ્રક્શન સાઈટ પર વિસ્ફોટ કરવા માટે થાય છે. આ વિસ્ફોટક સામગ્રીને ડિસ્પોઝ કરવાના ઈરાદે ફેંકવામાં આવી હોવાની આશંકા છે.

આ પણ વાંચો : કાશ્મીરની હોસ્પિટલોને ‘હથિયારોનું ભંડાર કેન્દ્ર’ બનાવવાનું ષડયંત્ર, દિલ્હી બ્લાસ્ટ કેસ મામલે ચોંકાવનારો ખુલાસો

પેકેટો સુરક્ષિત રીતે સીલ કરાયા

ટીમે તમામ વિસ્ફોટક પેકેટોને સુરક્ષિત રીતે સીલ કરીને અલગ સ્થળે લઈ ગઈ છે, જેને સુરક્ષાના કારણોસર નિયંત્રિત રીતે નષ્ટ કરવામાં આવશે. પોલીસે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. એસએસપી અલ્મોડાએ જણાવ્યું છે કે, ઝાડીઓ પાછળ આ વિસ્ફોટકો કોણે અને શા માટે રાખ્યા હતા, તે અંગે ઝડપથી ખુલાસો કરવામાં આવશે.

આ પણ વાંચો : હવે નિમણૂક પત્ર, સમયસર પગાર અને લઘુતમ વેતન આપવું પડશે, આજથી દેશમાં 4 નવા લેબર કોડ લાગુ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ત્રીજા બાળકના જન્મ પર રૂ.30 હજાર અને ચોથા પર રૂ.40 હજાર મળશે! આંધ્ર પ્રદેશ સરકારની મોટી જાહેરાત | an…
INDIA

ત્રીજા બાળકના જન્મ પર રૂ.30 હજાર અને ચોથા પર રૂ.40 હજાર મળશે! આંધ્ર પ્રદેશ સરકારની મોટી જાહેરાત | an…

May 16, 2026
NTA પેનલની શિક્ષિકા જ NEET પેપરલીકમાં માસ્ટર માઇન્ડ! પરીક્ષા પહેલા જ સવાલો આપી દીધાનો આરોપ | NTA Pan…
INDIA

NTA પેનલની શિક્ષિકા જ NEET પેપરલીકમાં માસ્ટર માઇન્ડ! પરીક્ષા પહેલા જ સવાલો આપી દીધાનો આરોપ | NTA Pan…

May 16, 2026
તાત્કાલિક રાજીનામું આપે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન: NEET પેપરલીક મામલે મોદી સરકાર પર રાહુલ ગાંધ…
INDIA

તાત્કાલિક રાજીનામું આપે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન: NEET પેપરલીક મામલે મોદી સરકાર પર રાહુલ ગાંધ…

May 16, 2026
Next Post
G20 સમિટ માટે સાઉથ આફ્રિકા પહોંચ્યા PM મોદી, ઑસ્ટ્રેલિયાના PM સાથે યોજી દ્વિપક્ષીય બેઠક | PM Modi in…

G20 સમિટ માટે સાઉથ આફ્રિકા પહોંચ્યા PM મોદી, ઑસ્ટ્રેલિયાના PM સાથે યોજી દ્વિપક્ષીય બેઠક | PM Modi in...

પેથાપુરમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા બંધ મકાનમાંથી ૬.૪૦ લાખની ચોરી | Smugglers raided a closed hou…

પેથાપુરમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા બંધ મકાનમાંથી ૬.૪૦ લાખની ચોરી | Smugglers raided a closed hou...

મતદારના ફોર્મ અપલોડ કરવામાં સર્વરના ધાંધિયા ઃ બીએલઓ હેરાન | Server glitches in uploading voter forms…

મતદારના ફોર્મ અપલોડ કરવામાં સર્વરના ધાંધિયા ઃ બીએલઓ હેરાન | Server glitches in uploading voter forms...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વલસાડમાં DRIની મોટી કાર્યવાહીઃ ગેરકાયદે ધમધમતી ફેક્ટરીમાંથી 20 કરોડથી વધુનું ડ્રગ્સ જપ્ત કર્યું | Ma…

વલસાડમાં DRIની મોટી કાર્યવાહીઃ ગેરકાયદે ધમધમતી ફેક્ટરીમાંથી 20 કરોડથી વધુનું ડ્રગ્સ જપ્ત કર્યું | Ma…

6 months ago
જામનગરમાં સિક્કાના ઇજનેર યુવાન સહિત 8 યુવાનો વિદેશમાં નોકરી મેળવવાની લાલચે છેતરપિંડીનો શિકાર બન્યા |…

જામનગરમાં સિક્કાના ઇજનેર યુવાન સહિત 8 યુવાનો વિદેશમાં નોકરી મેળવવાની લાલચે છેતરપિંડીનો શિકાર બન્યા |…

4 months ago
જામનગરના માધાપર ભૂંગામાં રહેતી 17 વર્ષિય તરુણીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત | Suicide o…

જામનગરના માધાપર ભૂંગામાં રહેતી 17 વર્ષિય તરુણીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત | Suicide o…

3 months ago
મુજમહુડામાં ગણેશ મંડળના આયોજક અને સ્થાનિક રહીશ વચ્ચે મારામારી | Fight between Ganesh Mandal organize…

મુજમહુડામાં ગણેશ મંડળના આયોજક અને સ્થાનિક રહીશ વચ્ચે મારામારી | Fight between Ganesh Mandal organize…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News