gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વચનેષું કિં દરીદ્રતા જેવી સ્થિતિ , અમદાવાદમાં ચાર વર્ષમાં માત્ર ૩૭ સિમેન્ટના રોડ જ બનાવી શકાયા | A s…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in GUJARAT
0 0
0
વચનેષું કિં દરીદ્રતા જેવી સ્થિતિ , અમદાવાદમાં ચાર વર્ષમાં માત્ર ૩૭ સિમેન્ટના રોડ જ બનાવી શકાયા | A s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

     વચનેષું કિં દરીદ્રતા જેવી સ્થિતિ  , અમદાવાદમાં ચાર વર્ષમાં માત્ર ૩૭ સિમેન્ટના રોડ જ બનાવી શકાયા 1 - image

  અમદાવાદ,શુક્રવાર,21 નવેમ્બર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો શહેરીજનોને લોભામણાં
વચન તો આપે છે પણ પુરા કરી શકતા નથી. ચાર વર્ષ અગાઉ શહેરના ૪૮ વોર્ડમાં ૯૯
સિમેન્ટના રોડ બનાવવા જાહેરાત કરાઈ હતી. ચાર વર્ષના અંતે માત્ર ૩૭ રોડ જ બનાવી
શકાયા છે.કોટ વિસ્તારને તંત્ર અને શાસકોએ ઠેંગો બતાવતા ખાડીયા વોર્ડમાં એક માત્ર
સિમેન્ટનો રોડ બની શકયો છે.કુલ ૯૯ સિમેન્ટના રોડ વિવિધ વિસ્તારમાં રુપિયા ૪૧૮
કરોડના ખર્ચથી બનાવવા જાહેરાત કરાઈ હતી.

વર્ષ-૨૦૨૧માં મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધારી પક્ષના
હોદ્દેદારોએ બેંગલુરુની પેટર્ન મુજબ શહેરના અલગ અલગ વોર્ડ વિસ્તારમાં સિમેન્ટના
રોડ બનાવવાનો નિતી વિષયક નિર્ણય વર્ષ-૨૦૨૧-૨૨ના વાર્ષિક અંદાજપત્રમાં ઠરાવ કરીને
લીધો હતો. જે કોટ વિસ્તારના કારણે અમદાવાદને આઠ વર્ષ પહેલા વૈશ્વિક હેરીટેજ શહેરનો
દરજજો યુનેસ્કો દ્વારા આપવામા આવ્યો હતો.તે પૈકી એક માત્ર ખાડીયા વોર્ડમા આવેલા
જયેન્દ્ર પંડિત નગરમાં સિમેન્ટનો રોડ થોડા સમય પહેલા બનાવાયો હોવાનુ ખાડીયાના
કોર્પોરેટરો તરફથી જાણવા મળ્યુ છે.

સિમેન્ટના રોડને લઈ ઝોન મુજબ સ્થિતિ

ઝોન    કુલ રોડ        બનેલા રોડ

ઉત્તર     ૧૧            ૦૧

પૂર્વ      ૦૭           ૦૨

દક્ષિણ    ૦૯           ૦૪

મધ્ય    ૦૧             ૦૧

પશ્ચિમ  ૨૭              ૦૮

ઉ.પ.   ૧૯               ૦૧

દ.પ.    ૦૪              ૦૦

પ્રોજેકટ  ૨૨             ૨૧

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Next Post
હિજાબ અંગે ટીપ્પણીથી વિવાદ , ખાડીયાના મહિલા કોર્પોરેટરે કહયુ, બુરખો ઉતારીને બોલો | Controversy over …

હિજાબ અંગે ટીપ્પણીથી વિવાદ , ખાડીયાના મહિલા કોર્પોરેટરે કહયુ, બુરખો ઉતારીને બોલો | Controversy over ...

ત્રણ ભાઈઓના ઝેર પીવાના મામલે સરપંચ સહિત પાંચ સામે ગુનો | Five including sarpanch booked for poisonin…

ત્રણ ભાઈઓના ઝેર પીવાના મામલે સરપંચ સહિત પાંચ સામે ગુનો | Five including sarpanch booked for poisonin...

બાવળામાં બિનવારસી કારમાંથી 2.64 લાખનો દારૂ-બિયર ઝડપાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

TMCના સાંસદ પર સંસદમાં ઈ-સિગારેટ પીવાનો આરોપ, ફરિયાદ બાદ સ્પીકરે કહ્યું- એક્શન લઈશું | Anurag Thakur…

10 months ago
મંત્રી અને મહિલા ધારાસભ્યો સહિત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી દીર્ઘાયુન…

1 year ago
જામજોધપુરના સતાપર ગામના ખેડૂત યુવાનનો માનસિક બીમારીથી કંટાળી જઈ ઝેરી દવા ગટગટાવી આપઘાત | young farme…

11 months ago
એક મહિનાથી અકસ્માતગ્રસ્ત પડેલા ડમ્પર સાથે ટ્રક અથડાતા અકસ્માત | Truck collides with dumper that has …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News