gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વર્તમાન મહિનામાં દેશની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની સંયુકત પ્રવૃત્તિઓ મંદ પડી | Combined activities in…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in Business
0 0
0
વર્તમાન મહિનામાં દેશની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની સંયુકત પ્રવૃત્તિઓ મંદ પડી | Combined activities in…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વર્તમાન મહિનાની દેશની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની સંયુકત પ્રવૃત્તિ ઓકટોબરની સરખામણીએ નવેમ્બરમાં સાધારણ નબળી પડી હોવાનું પ્રાથમિક અંદાજમાં સંકેતો મળી રહ્યા છે. ઉત્પાદન તથા  સેવા ક્ષેત્રનો સંયુકત એચએસબીસી પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) જે ઓકટોબરમાં ૬૦.૪૦ હતો તે નવેમ્બરમાં ઘટી ૫૯.૯૦ સાથે છ મહિનાની નીચી સપાટીએ જોવા મળી રહ્યો છે એમ એસએન્ડપી ગ્લોબલ દ્વારા જારી કરાયેલા ડેટામાં જણાવાયું છે. 

નવેમ્બરમાં ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિનું વિસ્તરણ ધીમું પડયું છે. ૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે. 

ફેકટરી ઉત્પાદનમાં વૃદ્ધિ મે બાદ સૌથી નીચી સપાટીએ રહી છે. કેટલાક ઉત્પાદકોને નવા ઓર્ડરો મળવાની ગતિ ધીમી પડી છે. ઉત્પાદનની સરખામણીએ સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ ઓકટોબરની સરખામણીએ ઝડપી વધી છે. 

પીએમઆઈ ભલે ધીમો પડયો હોય પરંતુ કામકાજની સ્થિતિ મજબૂત રહી હોવાનું પણ સર્વે રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. નવા નિકાસ ઓર્ડર ઓકટોબર પ્રમાણે જ રહ્યા છે. જો કે એકંદર નવા ઓર્ડરો ઘટયા છે જે જીએસટીને કારણે ઓર્ડરોમાં થયેલો વધારો હવે સમી ગયાના સંકેત આપે છે. 

ખર્ચનું દબાણ હળવું થયું છે જેને પરિણામે માલસામાન તથા સેવાની કિંમત પણ ઘટી હોવાનો રિપોર્ટમાં દાવો કરાયો છે.  ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ જે ઓકટોબરમાં ૫૯.૨૦  હતો તે ઘટી ૫૭.૪૦ રહ્યો છે. જો કે સેવા માટેની માગમાં વધારો થયો છે. 

દેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નવા ઓર્ડરો મેળવવામાં મુશકેલી પડી રહી છે. 

રોજગાર વૃદ્ધિ જળવાઈ છે, પરંતુ ૧૮ મહિનાની નીચી સપાટીએ રહી છે. નબળી માગ તથા કામના ઓછા ભારને કારણે ભરતીની ગતિ વર્તમાન મહિનામાં મંદ રહી હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

સ્પર્ધાત્મક ભાવ વ્યૂહ, માર્કેટિંગ પહેલો અને ક્ષમતા વિસ્તરણના પ્રયાસોના ટેકાને કારણે ખાનગી ક્ષેત્રની કંપનીઓએ આગામી એક વર્ષમાં ઉત્પાદનમાં વૃદ્ધિની ધારણાં મૂકી છે. જો કે વેપાર વિશ્વાસ ૨૦૨૨ના મધ્ય બાદ નવેમ્બરમાં સૌથી નીચો જોવાઈ રહ્યો છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવા સપ્તાહમાં સેન્સેક્સ 73125 થી 74989 વચ્ચે અથડાતાં જોવાશે | The new week will see Sensex hitting b…
Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 73125 થી 74989 વચ્ચે અથડાતાં જોવાશે | The new week will see Sensex hitting b…

June 7, 2026
વેચવાલીના દબાણથી બિટકોઈને 60000 ડોલરની સપાટી પણ ગુમાવી | Bitcoin also lost the 60 000 level due to s…
Business

વેચવાલીના દબાણથી બિટકોઈને 60000 ડોલરની સપાટી પણ ગુમાવી | Bitcoin also lost the 60 000 level due to s…

June 7, 2026
સોનામાં રૂ.2200, ચાંદીમાં 11000નું ગાબડું : બંધ બજારે ડોલર 95 પાર | 2200 rupees in gold 11000 rupees…
Business

સોનામાં રૂ.2200, ચાંદીમાં 11000નું ગાબડું : બંધ બજારે ડોલર 95 પાર | 2200 rupees in gold 11000 rupees…

June 7, 2026
Next Post
ધ્રાંગધ્રા શહેરમાં પાણીની લાઈનની ધીમી કામગીરી વિતરણ ખોરવાયું | Slow functioning of water lines disru…

ધ્રાંગધ્રા શહેરમાં પાણીની લાઈનની ધીમી કામગીરી વિતરણ ખોરવાયું | Slow functioning of water lines disru...

સોનાના ભાવ નીચા ખુલ્યા પછી રૂપિયો તૂટતાં સોનાના ભાવ ફરી ઉંચકાયા | After opening lower gold prices ro…

સોનાના ભાવ નીચા ખુલ્યા પછી રૂપિયો તૂટતાં સોનાના ભાવ ફરી ઉંચકાયા | After opening lower gold prices ro...

ફોરેન ફંડોના સેલિંગે કડાકો : સેન્સેક્સ 401 પોઈન્ટ તૂટી 85232 | Sensex falls 401 points to 85232

ફોરેન ફંડોના સેલિંગે કડાકો : સેન્સેક્સ 401 પોઈન્ટ તૂટી 85232 | Sensex falls 401 points to 85232

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હોર્મુઝ સંકટ વચ્ચે પ્રશ્ન: ભારતીય નૌકાદળ કાયદેસર રીતે ક્યાં સુધી પહોંચી શકે? | Indian Navy’s Maritim…

હોર્મુઝ સંકટ વચ્ચે પ્રશ્ન: ભારતીય નૌકાદળ કાયદેસર રીતે ક્યાં સુધી પહોંચી શકે? | Indian Navy’s Maritim…

3 months ago
કમાટીબાગ- ગોત્રી ગાર્ડનમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન ફરજિયાતનો તઘલખી નિર્ણય | Taghlakha decision to ma…

કમાટીબાગ- ગોત્રી ગાર્ડનમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન ફરજિયાતનો તઘલખી નિર્ણય | Taghlakha decision to ma…

6 months ago
ધ્રાંગધ્રામાં વહેલી સવારે બુટ ચપ્પલના સ્ટોલમાં આગ લાગી | Fire breaks out at a boot and shoe stall in…

ધ્રાંગધ્રામાં વહેલી સવારે બુટ ચપ્પલના સ્ટોલમાં આગ લાગી | Fire breaks out at a boot and shoe stall in…

7 months ago
વિવાદાસ્પદ પત્રકાર દિર્ઘાયુ વ્યાસ વિરૂદ્ધ વધુ એક ગુનો નોંધાયો | ahmedabad police reported one more F…

વિવાદાસ્પદ પત્રકાર દિર્ઘાયુ વ્યાસ વિરૂદ્ધ વધુ એક ગુનો નોંધાયો | ahmedabad police reported one more F…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News