gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એન.આર.આઇ. પતિએ છૂટાછેડાની ધમકી આપતા પત્નીની ફરિયાદ | NRI husband threatens divorce wife files compla…

G METRO NEWS by G METRO NEWS
November 23, 2025
in GUJARAT
0 0
0
એન.આર.આઇ. પતિએ છૂટાછેડાની ધમકી આપતા પત્નીની ફરિયાદ | NRI husband threatens divorce wife files compla…
1
VIEWS
Share on FacebookShare on Twitter

એન.આર.આઇ. પતિ  તથા તેના માતા,પિતા દ્વારા ત્રાસ આપવામાં આવતા પરિણીતાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પતિ  વિદેશમાં અન્ય મહિલા સાથે લગ્ન કરવાના હોવાની શંકા પણ પરિણીતાએ વ્યક્ત કરી છે.

વાઘોડિયા રોડ પર રહેતી સોનાલીએ પાણીગેટ  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, છ વર્ષ પહેલા મારો સંપર્ક ભાવિન પંચાલ (હાલ રહે.પોલેન્ડ) સાથે ફેસબૂક પર થયો હતો. અમારા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. અમે એક જ સમાજના હોઇ મેં ભાવિનને લગ્નની  વાત  કરતા તેણે જણાવ્યું હતું કે, અહીંયા અન્ય યુવતી સાથે વાતચીત કરું છું અને આશરે દોઢ વર્ષથી અમે લિવ ઇન રિલેશનશિપમાં છે. હું તારી સાથે લગ્ન કરી શકું તેમ નથી. તેઓએ લગ્ન પણ કરી લીધા હતા. તેઓ વચ્ચે મનમેળ નહીં થતા છૂટાછેડા થઇ ગયા હતા.

ત્યારબાદ જાન્યુઆરી -2023માં ભાવિને મારી સાથે ઇન્સ્ટાગ્રામ  પર ફરીથી સંપર્ક કરી મને કહ્યું કે, મારી ભૂલ થઇ ગઇ હતી. હવે હું તારી સાથે લગ્ન કરવા માગુ છું. પરિવારજનોની સંમતિથી ફેબુ્આરી-2024માં લગ્ન કર્યા હતા. એક મહિના પછી ભાવિન પોલેન્ડ જતો રહ્યો હતો. થોડા દિવસો  પછી તેઓનો સ્વભાવ આખો બદલાઇ ગયો હતો. ઘરની બહાર આવવા જવા પર રોકટોક કરતા હતા. મારા ચારિત્ર્ય અંગે આક્ષેપ કરતા હતા. તેઓ છૂટાછેડા માટે ધમકી આપતા હતા. હું ડિપ્રેશનમાં આવીને પિયર જતી રહી હતી. અમારા વચ્ચે સમાધાનના પ્રયાસો પણ થયા હતા. મારા પતિ પોલેન્ડમાં અન્ય મહિલા સાથે રહે છે અને તેની સાથે લગ્ન કરવાના છે. પોલીસે ભાવિન, તેના માતા, પિતા ( રહે. આત્મીય સંસ્કાર રેસિડેન્સી, માણેજા) સામે ગુનો દાખલ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

AuraCam Unveils Ganesh Chaturthi Campaign: ‘Bappa Ki Aarti, AuraCam Ke Saath’
GUJARAT

September 11, 2026
बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर

September 10, 2026
ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…

Next Post
Exclusive: રામ મંદિરના શિખરે 25મીએ થશે ધ્વજારોહણ, 22 વર્ષીય ગુજરાતી જ્યોતિષીએ કાઢ્યું સૂક્ષ્મ મુહૂર્…

Exclusive: રામ મંદિરના શિખરે 25મીએ થશે ધ્વજારોહણ, 22 વર્ષીય ગુજરાતી જ્યોતિષીએ કાઢ્યું સૂક્ષ્મ મુહૂર્...

સુરતમાં 5 વર્ષના માસૂમ બાળક પર શ્વાનના ટોળાનો હુમલો, બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત | Surat: 5 Year Old C…

સુરતમાં 5 વર્ષના માસૂમ બાળક પર શ્વાનના ટોળાનો હુમલો, બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત | Surat: 5 Year Old C...

આજવા રોડ પર યુવક પર હુમલો કરી આરોપીઓ ફરાર | Accused abscond after attacking youth on Ajwa Road

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Gold Price: આજે 1 કિલો સોનું ખરીદો તો 2050માં તેની શું કિંમત હશે? જાણી લો નફા-નુકસાન | 1 kg gold how…

11 months ago
સયાજી હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટરો હડતાલ પર, ઈમરજન્સી અને ઓપીડી સિવાય તમામ સેવા બંધ | Resident doctor…

4 months ago
સુરાપુરાની ખાંભી ઉખેડયાની શંકાથી સાસરીયા પક્ષે જમાઈને વેંતરી નાખ્યો | In laws disown son in law on s…

રામપરડા-વગડીયા રોડ પરથી બે ઓવરલોડ ડમ્પરો ઝડપાયા | Two overloaded dumpers caught on Ramparda Vagadia …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News