gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

‘ટેરિફ બોમ્બ’ થી બચવા અને અમેરિકા-ચીન ટ્રેડ વૉર વચ્ચે ભારતને રઘુરામ રાજનની મહત્ત્વની સલાહ | US China…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in Business
0 0
0
‘ટેરિફ બોમ્બ’ થી બચવા અને અમેરિકા-ચીન ટ્રેડ વૉર વચ્ચે ભારતને રઘુરામ રાજનની મહત્ત્વની સલાહ | US China…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Raghuram rajan News : આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું માનવું છે કે અમેરિકા ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વૉરમાં ભારતે તકનો લાભ લેવાની જરૂર છે અને તેને મોટો ફાયદો થઇ શકે છે પણ શરત એટલી કે ભારતે તેના દરેક પગલાં સાવચેતીપૂર્વક લેવા પડશે. તેમણે કહ્યું કે હાલનો સમય રોકાણ વધારવા અને ભારતના નિકાસકારોને ટેકો કરવાની સાથે સાથે અમેરિકા સાથે વેપાર મંત્રતાને ઝડપથી આગળ વધારવાનો છે. 

ભારત માટે તક ગણાવી 

રઘુરામ રાજને કહ્યું કે વિશ્વના બે મોટા દેશો વચ્ચે વેપારમાં ઘર્ષણને લીધે બિઝનેસ વર્લ્ડમાં અનિશ્ચિતતાઓ સર્જાઈ શકે છે અને તે ભારત માટે તક સમાન બની જશે પણ શરત એટલી કે ભારત ખૂબ જ સાવચેતીપૂર્વક આગળ વધે. હાલનો સમય કમર કસવાનો અને અમેરિકા સાથે વેપાર મંત્રણાને ઝડપથી આગળ વધારવાનો છે જેથી રોકાણ વધારી શકાય અને ભારતીય નિકાસકારોને સમર્થન કરી શકાય. 

ટેરિફ વૉર અંગે શું કહ્યું રઘુરામ રાજને? 

તેમની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે આખી દુનિયા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના ટેરિફ વૉર સામે ઝઝૂમી રહી છે. તેમણે ટ્રમ્પના ટેરિફના પગલાને ઓછા સમયમાં સેલ્ફ ગોલ ગણાવતા ચેતવણી ઉચ્ચારી હતી કે અમેરિકાનું અર્થતંત્ર ટેરિફ વૉરને કારણે પાટા પરથી ઉતરી શકે છે. તેમણે કહ્યું કે બેરોજગારી ખરેખર નીચલા સ્તરે હતી અને મોંઘવારી હાઈ લેવલ પરથી નીચે આવતી હતી. ફેડ પણ દરોમાં ઘટાડવા વિચારી શકે તેમ હતું પણ ટેરિફ અચાનક મોટો ઝટકો સાબિત થયો.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માર્ચમાં ચાંદી રૂ. 53,000 સસ્તી, સોનામાં 18,000નો કડાકો: જાણો યુદ્ધ વચ્ચે પણ કિંમતમાં ઘટાડાના કારણ |…
Business

March 31, 2026
તુર્કીએ 58 અને રશિયાએ 14 ટન સોનું વેચ્યું | Turkey sold 58 and Russia 14 tons of gold

માર્ચમાં રોકાણકારોની સંપતિમાં રૂ.51 લાખ કરોડનું ધોવાણ | Investors’ wealth lost Rs 51 lakh crore in M…

Next Post
ઓમ નમો અરિહંતાણં…નવકાર મહામંત્ર દિવસે 108 દેશોમાં એક સાથે થયેલા જાપમાં વડોદરા જોડાયું | Navkar Mah…

ઓમ નમો અરિહંતાણં...નવકાર મહામંત્ર દિવસે 108 દેશોમાં એક સાથે થયેલા જાપમાં વડોદરા જોડાયું | Navkar Mah...

સુરત પાલિકાના કેટલાક પ્લોટ મેયરના ભાઈબંધુઓને ફાળવી દેવાયા હોવાનો ગંભીર આક્ષેપ, રહીશોએ મચાવ્યો હલ્લાબ…

સુરત પાલિકાના કેટલાક પ્લોટ મેયરના ભાઈબંધુઓને ફાળવી દેવાયા હોવાનો ગંભીર આક્ષેપ, રહીશોએ મચાવ્યો હલ્લાબ...

તાલાલામાં ભાજપ પ્રમુખે દારૂ પીને હોબાળો મચાવ્યો, ધરપકડ થતાં પાર્ટીએ રાજીનામું લઈ લીધું | BJP preside…

તાલાલામાં ભાજપ પ્રમુખે દારૂ પીને હોબાળો મચાવ્યો, ધરપકડ થતાં પાર્ટીએ રાજીનામું લઈ લીધું | BJP preside...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પુત્રના કોન્વોકેશનમાં આવેલા હૈદ્રાબાદના વેપારીનું મોત | Hyderabad businessman dies after attending s…

3 months ago
હિંમતનગરમાં બાળકીના અપહરણ કેસમાં મોટો ઘટસ્ફોટ, પૈસા માટે માતા-પિતાએ જ રચ્યું હતું ‘નાટક’ | Himmatnag…

6 months ago
પાણીનો વેડફાટ થતો અટકાવવા AMC જલ ગ્લાસ બોટલ ફીલીંગ પ્લાન્ટમાં ૨૦૦ML બોટલનો સમાવેશ | To prevent water…

1 month ago
ગોમતી ઘાટે જતાં શ્રદ્ધાળુઓ સાવધાન! દ્વારકાનો દરિયો તોફાની બનતા 10-15 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યા | Waves 1…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News