gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

SIRની મુદત લંબાવવા અને વડોદરામાં મૃતક BLOના પરિવારને સહાય આપોની માગ સાથે કોંગ્રેસના સૂત્રોચાર | Cong…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in GUJARAT
0 0
0
SIRની મુદત લંબાવવા અને વડોદરામાં મૃતક BLOના પરિવારને સહાય આપોની માગ સાથે કોંગ્રેસના સૂત્રોચાર | Cong…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara BLO News : હાલમાં વડોદરા સહિત રાજ્યમાં ચાલતી મતદાર યાદી સુધારણા કાર્યક્રમની કામગીરી શિક્ષકો પર વધારાનો બોજ બની છે. આ કામગીરીનો સમયગાળો 31, માર્ચ સુધી લંબાવવા અને મૃતક બીએલઓના પરિવારને આર્થિક સહાયની માંગ સાથે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. પ્લે કાર્ડ સહિત સો જેટલા કોંગી કાર્યકરોએ ભારે સૂત્રોચાર કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ વડોદરા સહિત રાજ્યમાં હાલ ચાલી રહ્યો છે. આ કામગીરી આગામી તા.4, ડિસેમ્બર સુધીમાં પૂરી કરવાની છે. વડોદરા ખાતે આ અંગે 1200 જેટલા શિક્ષકો સહિત અન્ય કર્મીઓને કામગીરી સોંપવામાં આવી છે પરંતુ હજી સુધી માત્ર 10 ટકા જ કામગીરી થઈ હોવાના આક્ષેપ પણ થયા છે.

SIRની મુદત લંબાવવા અને વડોદરામાં મૃતક BLOના પરિવારને સહાય આપોની માગ સાથે કોંગ્રેસના સૂત્રોચાર 2 - image

 સયાજીગંજની પ્રતાપ હાઇસ્કુલ ખાતે કામગીરી કરનાર બીએલઓ ઉષાબેન સોલંકીનું આકસ્મિક અવસાન થયું છે. વધુ પડતી કામગીરીના ટેન્શનમાં અવસાન થયાનો આક્ષેપ પણ વડોદરા કોંગ્રેસ દ્વારા કરાયો છે. જેથી વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેકટરને ચૂંટણી પંચની આ કામગીરી બાબતે આગામી માર્ચ મહિના સુધીની સમય મર્યાદા વધારવા પણ માંગ કરી છે. 

કલેક્ટર કચેરીએ 100 જેટલા કોંગી કાર્યકરોએ પ્લે કાર્ડ સહિત ભારે સૂત્રોચાર કર્યો હતો. પ્લે કાર્ડમાં જણાવ્યું હતું કે તગલઘી નિર્ણય અને કામનું વધુ પડતું ભારણ તથા શિક્ષકોને ન્યાય આપો અને અત્યાચાર બંધ કરો શિક્ષકો મજૂરીનો શિકાર બન્યા છે તથા મૃતક બીએલઓના પરિવારને સહાયની પણ માંગ કરતાં સૂત્રોચાર પોકાર્યા હતા. આવેદનપત્ર શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સહિત અન્ય કોંગી અગ્રણીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
‘SIR’ની મુદત માર્ચ 2026 સુધી લંબાવો…’ વડોદરામાં કોંગ્રેસની કલેક્ટરને રજૂઆત, મૃતકના પરિવારને સહાય આ…

'SIR'ની મુદત માર્ચ 2026 સુધી લંબાવો...' વડોદરામાં કોંગ્રેસની કલેક્ટરને રજૂઆત, મૃતકના પરિવારને સહાય આ...

ગુજરાત યુનિવર્સિટીમાં છબરડો! MMCJની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાં આવતીકાલનું પેપર આજે આપી દેવાયું | g…

ગુજરાત યુનિવર્સિટીમાં છબરડો! MMCJની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાં આવતીકાલનું પેપર આજે આપી દેવાયું | g...

ગુજરાતના ક્લાસ 3-4ના ફિક્સ પગારદારો માટે ખુશખબર, વધારાના ચાર્જ સામે કેડર મુજબ 5-10% મળશે એલાઉન્સ | G…

ગુજરાતના ક્લાસ 3-4ના ફિક્સ પગારદારો માટે ખુશખબર, વધારાના ચાર્જ સામે કેડર મુજબ 5-10% મળશે એલાઉન્સ | G...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાવ-થરાદ: અભેપુરામાં દારૂના દૂષણથી કંટાળેલી મહિલાઓ પોલીસ મથકે દોડી ગઈ, પોલીસે અઠવાડિયાનો સમય માગ્યો …

વાવ-થરાદ: અભેપુરામાં દારૂના દૂષણથી કંટાળેલી મહિલાઓ પોલીસ મથકે દોડી ગઈ, પોલીસે અઠવાડિયાનો સમય માગ્યો …

3 weeks ago
ઉત્તરના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, હિમાચલમાં વાદળ ફાટયું : પાંચના મોત

ઉત્તરના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, હિમાચલમાં વાદળ ફાટયું : પાંચના મોત

11 months ago
ખોડુ, વસ્તડી હાઈવે અને ધરમ તળાવ પાસેથી ગેરકાયદે ખનીજ વહન કરતા 14 ડમ્પર ઝડપાયા | 14 dumpers caught ca…

ખોડુ, વસ્તડી હાઈવે અને ધરમ તળાવ પાસેથી ગેરકાયદે ખનીજ વહન કરતા 14 ડમ્પર ઝડપાયા | 14 dumpers caught ca…

11 months ago
રાહુલ ગાંધી કાલે કાશ્મીરની મુલાકાત લેશે, સર્વપક્ષીય બેઠક બાદ કહ્યું- ‘વિપક્ષ સરકારની સાથે’ | Pahalga…

રાહુલ ગાંધી કાલે કાશ્મીરની મુલાકાત લેશે, સર્વપક્ષીય બેઠક બાદ કહ્યું- ‘વિપક્ષ સરકારની સાથે’ | Pahalga…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News