gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રામાં અમૃત યોજનામાં ભ્રષ્ટાચાર : જીયુડીસી દ્વારા ટેન્ડરના નિયમોનું ઉલ્લંઘન, પાણીની લાઈન નાખવ…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રામાં અમૃત યોજનામાં ભ્રષ્ટાચાર : જીયુડીસી દ્વારા ટેન્ડરના નિયમોનું ઉલ્લંઘન, પાણીની લાઈન નાખવ…
4
VIEWS
Share on FacebookShare on Twitter

Surendranagar News : ધ્રાંગધ્રા શહેરમાં રાજ્ય સરકારની અમૃત 2.0 યોજના અંતર્ગત આશરે 20 કરોડના ખર્ચે પીવાના પાણીની સુવિધા માટે સંપ બનાવવા અને પાઈપલાઈન નાખવાના કામ શરૃ કરાયું છે. જોકે, જીયુડીસી (ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન) દ્વારા ટેન્ડરના નિયમોનું ઉલ્લંઘન કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ફરિયાદો ઊઠી છે. 

વોર્ડ નંબર 01માં બનાવેલા સંપના પોપડા ઉપયોગ પહેલા જ પડવા લાગ્યા હતા. જ્યારે વોર્ડ નંબર 08માં પાણીની પાઈપલાઈન નાખવાના કામમાં ટેન્ડર મુજબની ઊંડાઈને બદલે માત્ર અડધો ફૂટ ખોદીને કામ આટોપી લેવાયું હતું, જેની ફરિયાદ બાદ કામ બંધ કરાયું હતું.

હાલમાં પાણીની ટાંકી નજીક બનાવવામાં આવી રહેલા સંપના બાંધકામમાં પણ ગેરરીતિની આશંકા છે. ટેન્ડર મુજબ ફરજિયાત એજેક્સ (આધુનિક) મશીન વાપરવાને બદલે રહેણાક મકાનના ધાબા ભરવા માટેના ‘કામચલાઉ’ મીલર મશીનનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. ધારાધોરણ મુજબ કામ કરવાને બદલે હલકી ગુણવત્તાનું બાંધકામ કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ભ્રષ્ટાચાર અને ટેન્ડરના ઉલ્લંઘન અંગે સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરીને કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે. તંત્ર દ્વારા આ અંગે ક્યારે પગલાં લેવાય છે તેના પર સૌની નજર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
આખરે કેમ યુકે છોડવાની તૈયારી કરી રહ્યા છે અબજોપતિ લક્ષ્મી મિત્તલ? હવે આ દેશમાં રહેશે ‘સ્ટીલ કિંગ’ | …

આખરે કેમ યુકે છોડવાની તૈયારી કરી રહ્યા છે અબજોપતિ લક્ષ્મી મિત્તલ? હવે આ દેશમાં રહેશે 'સ્ટીલ કિંગ' | ...

સુરેન્દ્રનગર પોલીસની ‘મેગા કોમ્બિંગ ડ્રાઇવ’ : 70 ટીમો દ્વારા ગુનેગારોના આશ્રય સ્થાનો પર ચેકિંગ, 1193…

સુરેન્દ્રનગર પોલીસની 'મેગા કોમ્બિંગ ડ્રાઇવ' : 70 ટીમો દ્વારા ગુનેગારોના આશ્રય સ્થાનો પર ચેકિંગ, 1193...

મુળી તાલુકામાં રાત્રિના સમયે તંત્રના નાક નીચે સફેદ માટીનું બેફામ ખનન : ગેરકાયદે ખનનથી સ્થાનિકો પરેશા…

મુળી તાલુકામાં રાત્રિના સમયે તંત્રના નાક નીચે સફેદ માટીનું બેફામ ખનન : ગેરકાયદે ખનનથી સ્થાનિકો પરેશા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતની કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને આજીવન કેદ | surat court histo…

12 months ago
ચુડના ઝોબાળા ગામમાં જાહેરમાં જુગાર રમતા 13 શખ્સ ઝડપાયા | 13 people caught gambling in public in Zoba…

11 months ago
કેન્દ્રના એક નિર્ણયથી કેન્સરના દર્દીઓ મુશ્કેલીમાં મૂકાશે! PMJAY પેનલથી 300 ડૉક્ટર બહાર | cancer spec…

6 months ago
શું રાંધણ ગેસ પર જીએસટીના દરો લાગુ થશે? જાણો 22 સપ્ટેમ્બરથી એલપીજી સસ્તો થશે કે મોંઘો | will lpg cyl…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News