gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દબાણો દુર કરવાની ઝૂંબેશ વચ્ચે સેટેલાઈટ રોડ ઉપર કુલ્ફીવાળાને વેજલપુરના ધારાસભ્યે પ્રમોટ કર્યા | Amids…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in GUJARAT
0 0
0
દબાણો દુર કરવાની ઝૂંબેશ વચ્ચે સેટેલાઈટ રોડ ઉપર કુલ્ફીવાળાને વેજલપુરના ધારાસભ્યે પ્રમોટ કર્યા | Amids…
2
VIEWS
Share on FacebookShare on Twitter

     દબાણો દુર કરવાની ઝૂંબેશ વચ્ચે સેટેલાઈટ રોડ ઉપર કુલ્ફીવાળાને વેજલપુરના ધારાસભ્યે પ્રમોટ કર્યા 1 - image

  અમદાવાદ,સોમવાર,24 નવેમ્બર,2025

અમદાવાદના તમામ જાહેર રસ્તાઓ ઉપર ગુજરાત હાઈકોર્ટના આદેશ
મુજબ કોર્પોરેશનનુ એસ્ટેટ ખાતુ દબાણ દુર કરી રહયુ છે.વેજલપુરના ધારાસભ્ય અમિત
ઠાકરનો એક વિડીયો સોશિયલ મિડીયા ઉપર વાઈરલ થયો છે.જેમા ધારાસભ્ય સેટેલાઈટ રોડ ઉપર
કુલ્ફી વેચનારાને   પ્રમોટ કરતા હોય તેમ
કહે છે કે
, સરની
કામગીરી સમયે ધારાસભ્ય કાર્યાલયમાં બધાએ તેમની કુલ્ફી ખાધી તમે પણ ખાજો એવી અપીલ
કરે છે.

કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ તરફથી ગુજરાત હાઈકોર્ટમાં શહેરના
વિવિધ રસ્તાઓ ઉપર કરવામા આવતા દબાણો દુર કરવાને લઈ ચાલી રહેલી જાહેર હીતની અરજીની
સુનવણીને ધ્યાનમા લઈ લારી
,ગલ્લા, ઓટલા સહીતના
દબાણો દુર કરાય છે. સો ફુટના સેટેલાઈટ રોડ ઉપર તો ભાજપના જ ધારાસભ્ય નો -પાર્કિંગ
ઝોનમાં ઉભા રાખવામા આવેલા કુલ્ફીવાળા પાસે જાય છે અને તેમના દ્વારા આપવામા આવતી
કુલ્ફી ખુબ સરસ હોવાનુ સર્ટિફિકેટ આપતા નજરે પડે છે.સોશિયલ મિડીયા ઉપર વાઈરલ થયેલા
આ વિડીયો પછી ભાજપના નેતાઓએ મૌન ધારણ કરી લીધુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
ધ્રાંગધ્રામાં અમૃત યોજનામાં ભ્રષ્ટાચાર – જીયુડીસી દ્વારા ટેન્ડરના નિયમોનું ઉલ્લંઘન | Corruption in A…

ધ્રાંગધ્રામાં અમૃત યોજનામાં ભ્રષ્ટાચાર - જીયુડીસી દ્વારા ટેન્ડરના નિયમોનું ઉલ્લંઘન | Corruption in A...

વિશ્વમાં ક્વિક કોમર્સ ક્ષેત્રે ભારત ત્રીજા નંબરે : આવક બમણી થશે | India ranks third in the world in …

વિશ્વમાં ક્વિક કોમર્સ ક્ષેત્રે ભારત ત્રીજા નંબરે : આવક બમણી થશે | India ranks third in the world in ...

ચંડોળા તળાવ પછી દક્ષિણ ઝોનમાં આવેલા ઈસનપુર તળાવમાં ૯૨૫ કાચા-પાકા રહેણાંક મેગા ડિમોલીશનમાં તોડાયા | A…

ચંડોળા તળાવ પછી દક્ષિણ ઝોનમાં આવેલા ઈસનપુર તળાવમાં ૯૨૫ કાચા-પાકા રહેણાંક મેગા ડિમોલીશનમાં તોડાયા | A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આશા વર્કરોએ સરકાર સામે બાંયો ચઢાવી, ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે 100થી વધુની અટકાયત | anganwadi …

7 months ago
જામનગર જીલ્લામાં રાજ્ય સરકારના કૃષિ રાહત પેકેજ સહાય માટે 39 હજાર ખેડૂતોની નોંધણી થઈ | 39000 farmers …

11 months ago
જામનગર પોલીસ કર્મચારીની પ્રમાણિકતા : ચાંદીના સિક્કા અને રોકડ સાથેનું પાકીટ તેના મૂળ માલિકને શોધીને પ…

1 year ago
સાબરકાંઠામાં ખાખીનો સપાટો : વિજયનગરના લીમડા ગામે ખેતરમાંથી ઝડપાયું ગાંજાનું વાવેતર, 6 લાખનો મુદ્દામા…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News