gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માનસિક બિમાર સગીરા સાથે અડપલા કર્યા | Ekkewe polis lon Shaherkotda ra makkei eu case me ra aresini

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in GUJARAT
0 0
0
માનસિક બિમાર સગીરા સાથે અડપલા કર્યા | Ekkewe polis lon Shaherkotda ra makkei eu case me ra aresini
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, મંગળવારમાનસિક બિમાર સગીરા સાથે અડપલા કર્યા 1 - image

બાપુનગરમાં વિસ્તારમાં રહેતા યુવકે રૃમ બંધ કરીને માનસિક બિમાર સગીરા સાથે શારિરીક અડલાં કરીને છેડતી કરી હતી. સગીરાના ભાઇને  પાન પાર્લર ઉપર વસ્તુ લેવા મોકલ્યો હતો ભાઇને ફરીથી વસ્તુ બદલવા મોકલ્યો હતો ભાઇ પરત આવતાં દરવાજો બંધ હતો ખખડાવતાં આરોપી નાસી ગયો હતો. આ બનાવ અંગે શહેરકોટડા પોલીસે છેડતીનો ગુનો નોંધીને વિકૃત માનસિકતા ધરાવતા યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મકાનના દરવાજો બંધ હોવાનું સીસીટીવી ફૂટેજમાં કેદ થતાં શહેરકોટડા પોલીસે ગુનો નોંધી વિકૃત માનસિકતા ધરાવતા શખ્સની ધરપકડ કરી

બાપુનગરમાં રહેતી શ્રમજીવી મહિલાએ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૧ના રોજ ફરિયાદી તથા તેમના પતિ  નોકરી ઉપર હાજર હતા ત્યારે બપોરના સમયે તેમની ૧૪ વર્ષની માનસિક બિમાર દિકરી અને પુત્ર ઘરની બહાર રમતા હતા.  આ સમયે વિસ્તારમાં રહેતો આરોપી આવ્યો હતો અને સગીરાના ભાઇને પાન પાર્લર પર વિમલ લેવા મોકલ્યો હતો. તે લઇને આવતા પરત તેને વિમલ લાવાની ન હતી કહીને બદલવામાં મસાલો લેવા મોકલ્યો હતો. 

જો કે સગીરે ઘરે આવીને દરવાજો ખખડાવતા આરોપીએ ખોલીને તે ભાગી ગયો હતો. જેથી પુત્રએ તેના માતા-પિતાને વાત કરી હતી માતા-પિતાએ માનસિક બિમાર સગીર દિકરીને પ્રેમથી સમજાવીને પૂછતા  આરોપીએ તેની સાથે છેડતી કરી હોવાની હકીકત જણાવી હતી. ત્યારબાદ કેમેરામાં ચેક કરતા આરોપી દરવાજો બંધ કરતા દેખાયો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવી ગટર લાઈનમાં વેઠ : મુખ્ય ચેમ્બર કરતા હજાર ઘરોની લાઈન નીચી, કનેક્શન અટવાયા | New sewer line in tro…
GUJARAT

March 30, 2026
ગુજરાત ST નિગમ દેવાદાર, 4000 કરોડથી વધુની ખોટ, ખાનગી ટ્રાવેલ્સ-વાહનોનો દબદબો! | Gujarat ST in Financ…

ભારતમાલા હાઈવે પર ટોલ ટેક્સ ઘટશે, વડોદરાથી ભરુચના દહેગામ સુધી મુસાફરી સસ્તી | NHAI Reduces Toll Char…

Next Post
મકાનમાં થયેલી ૩૨ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો ઃ નોકર મહિલાની ધરપકડ | Theft of Rs 32 lakhs from house sol…

મકાનમાં થયેલી ૩૨ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો ઃ નોકર મહિલાની ધરપકડ | Theft of Rs 32 lakhs from house sol...

ગાંધીનગર જિલ્લામાં ૫૭.૧ ટકા મતદાર ફોર્મ અપલોડ ઃ ૭.૯૨ લાખ ફોર્મનું ડિજીટલાઇઝેશન | 57 1 percent voter …

ગાંધીનગર જિલ્લામાં ૫૭.૧ ટકા મતદાર ફોર્મ અપલોડ ઃ ૭.૯૨ લાખ ફોર્મનું ડિજીટલાઇઝેશન | 57 1 percent voter ...

મેઘાણીનગરથી પ્રેમીપંખીડા,ખોખરામાંથી બે ૧૦ લાખના ૨૦ કિલો ગાંજા સાથે પકડાયા | 20 Kg ewe safeien opucho…

મેઘાણીનગરથી પ્રેમીપંખીડા,ખોખરામાંથી બે ૧૦ લાખના ૨૦ કિલો ગાંજા સાથે પકડાયા | 20 Kg ewe safeien opucho...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારચાલકને ઝોકું આવી જતા કાર ઝાડ સાથે અથડાતા વૃદ્ધનું મોત | Elderly man dies after car crashes into t…

1 month ago
જિલ્લામાં 8 વર્ષથી શરૂ થયેલ ડ્રેગન ફ્રુટનું ઉત્પાદન 2.50 લાખ કિ.ગ્રા.એ પહોંચ્યું | Dragon fruit prod…

7 months ago
‘છોટીકાશી’માં પરંપરાગત રીતે એવરત-જીવરત વ્રતની ઉજવણી | Evrat Jivrat Vrat celebrated traditionally in …

8 months ago
જામનગર નજીક ઠેબા ચોકડી પાસે ગઈકાલે સાંજે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા અને વાહન ચાલકો અટવાયા | …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News