gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં રૂ.1600ની તેજીઃ ચાંદી રૂ.3000 ઉછળીઃ ડોલરમાં બેતરફી ઉછળકૂદ | Gold rises by Rs 1600: Silver ri…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in Business
0 0
0
સોનામાં રૂ.1600ની તેજીઃ ચાંદી રૂ.3000 ઉછળીઃ ડોલરમાં બેતરફી ઉછળકૂદ | Gold rises by Rs 1600: Silver ri…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીમાં આંચકા પચાવી ભાવ ફરી ઝડપી ઉછળતાં જોવા મળ્યા હતા. વિશ્વ બજારના  સમાચાર તેજી બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર ઉંચકાતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરી બજારોમાં આજે તેજીનો ચમકારો ફરી જોવા મળ્યો હતો. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૪૦૬૮થી ૪૦૬૯ વાળા ઉછળી ૪૧૦૦ ડોલરની સપાટી કુદાવી ઉંચામાં ભાવ ૪૧૫૪થી ૪૧૫૫ થઈ ૪૧૩૩થી ૪૧૩૪ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા.

 દરમિયાન, વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ ઝડપી રૂ.૧૬૦૦ ઉછળી ૯૯૫ના ભાવ રૂ.૧૨૮૪૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૨૮૭૦૦ બોલાયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોનારૂ.૩૦૦૦ ઉછળી રૂ.૧૫૯૦૦૦ બોલાયા હતા.

વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશના ૫૦.૧૬થી ૫૦.૧૭ વાળા વધી ઉંચામાં ભાવ ૫૧.૭૫ થઈ ૫૧.૨૦થી ૫૧.૨૧ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ઘટાડે ફંડોની લેવાલી ફરી વધ્યાના  નિર્દેશો મળ્યા હતા.

વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ આજે ઉંચામાં ૧૦૦.૨૬  તથા નીચામાં ૧૦૦.૦૪ થઈ ૧૦૦.૦૮ રહ્યાના નિદેશો મળ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઉંચામાં રૂ.૮૯.૨૭ તથા નીચામાં રૂ.૮૯.૦૪  થઈ ઍછેલ્લે બંધ ભાવ રૂ.૮૯.૨૨ રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૨૨૮૧૪ વાળા રૂ.૧૨૪૮૪૦ થઈ રૂ.૧૨૪૬૧૮ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૨૩૩૦૮ વાળા રૂ.૧૨૫૩૪૨ થઈ રૂ.૧૨૫૧૧૯ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ આજે જીએસટી વગર રૂ.૧૫૩૬૫૦ વાળા રૂ.૧૫૭૦૧૯ થઈ રૂ.૧૫૬૩૨૦ બંધ રહ્યા હતા. 

મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં પેલેડીયમના ભાવ ૧૩૭૨ વાળા ૧૪૦૭ થઈ ૧૩૯૩થી ૧૩૯૪ ડોલર રહ્યા હતા.  પ્લેટીનમના ભાવ ૧૫૧૯ વાળા ૧૫૬૮ થઈ ૧૫૪૮થી ૧૫૪૯ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ડોલરના ભાવ આજે ૧.૩૫થી ૧.૪૦ ટકા ઉંચકાયા હતા.

વિશ્વ બજરામાં ક્રૂડતેલના ભાવ બ્રેન્ટ ક્રૂડના૬૨.૧૨ વાળા ૬૩.૩૬ થઈ ૬૩.૦૭ ડોલર રહ્યા હતા. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૩૮ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૧૭.૨૪ થઈ છેલ્લે રૂ.૧૧૭.૨૨૦ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ બે પૈસા વધી રૂ.૧૦૨.૯૨ રહ્યા હતા

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
નરેન્દ્ર મોદીના હસ્તે અભિજિત મૂહુર્તમાં ‘રામમંદિર ધ્વજા આરોહણ’ | ‘Ram temple flag hoisting’ at Abhij…

નરેન્દ્ર મોદીના હસ્તે અભિજિત મૂહુર્તમાં 'રામમંદિર ધ્વજા આરોહણ' | 'Ram temple flag hoisting' at Abhij...

આગના પગલે અફરાતફરી મચી , ઘીકાંટા પંચભાઈની પોળ પાસે રેડીમેઈડ ગાર્મેન્ટની દુકાનમાં આગ | The fire cause…

આગના પગલે અફરાતફરી મચી , ઘીકાંટા પંચભાઈની પોળ પાસે રેડીમેઈડ ગાર્મેન્ટની દુકાનમાં આગ | The fire cause...

ઠંડીના આગમન અને પ્રદૂષિત હવાના કારણે AMC ની હોસ્પિટલમાં વાઈરલ ફીવરના રોજ નોંધાતા એક હજાર કેસ | Due t…

ઠંડીના આગમન અને પ્રદૂષિત હવાના કારણે AMC ની હોસ્પિટલમાં વાઈરલ ફીવરના રોજ નોંધાતા એક હજાર કેસ | Due t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના છાણી રોડ પર વહેલી સવારે કારમાં આગ લાગતા ફાયર બ્રિગેડ દોડી ગઈ | Fire brigade rushed after ca…

વડોદરાના છાણી રોડ પર વહેલી સવારે કારમાં આગ લાગતા ફાયર બ્રિગેડ દોડી ગઈ | Fire brigade rushed after ca…

6 months ago
તાપી-નર્મદામાં રેડ એલર્ટ, 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, બે કલાકમાં 5 તાલુકામાં ધડબડાટી | Gujarat R…

તાપી-નર્મદામાં રેડ એલર્ટ, 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, બે કલાકમાં 5 તાલુકામાં ધડબડાટી | Gujarat R…

2 weeks ago
શહેરમાં વીજ ગર્જના સાથે પોણો ઈંચ કમોસમી વરસાદ | A quarter inch of unseasonal rain accompanied by thu…

શહેરમાં વીજ ગર્જના સાથે પોણો ઈંચ કમોસમી વરસાદ | A quarter inch of unseasonal rain accompanied by thu…

3 months ago
ઉમરગામના જબુંરીમાં યુવાનની હત્યા કરનાર આરોપીને 10 વર્ષની કેદની સજા ફટકારાઇ | Accused who killed a yo…

ઉમરગામના જબુંરીમાં યુવાનની હત્યા કરનાર આરોપીને 10 વર્ષની કેદની સજા ફટકારાઇ | Accused who killed a yo…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News