gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેકસ 313 પોઈન્ટ ઘટી 84587 | Sensex falls 313 points to 84587

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in Business
0 0
0
સેન્સેકસ 313 પોઈન્ટ ઘટી 84587 | Sensex falls 313 points to 84587
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ભારતીય શેરબજારના બેન્ચમાર્ક ઈન્ડાઈસિસમાં  વૈશ્વિક પરિબળોના ટેકા સાથે  પ્રારંભમાં આવેલો સુધારો સત્રના અંતિમ ભાગમાં ધોવાઈ ગયો હતો.  રૂપિયામાં નબળાઈ તથા વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીને પરિણામે રોકાણકારો સાવચેતી ધરાવી રહ્યા છે. અમેરિકા-ભારત વેપાર કરાર મુદ્દે હજુપણ સ્થિતિ અસ્પષ્ટ રહેલી છે. સત્ર દરમિયાન વોલેટાઈલ રહ્યા બાદ સેન્સેકસ તથા નિફટી ૫૦ ઈન્ડેકસ સાધારણ ઘટાડે બંધ રહ્યા હતા. 

જાહેર ક્ષેત્રની બેન્કો , રિઅલ્ટી, ફાર્મા તથા મેટલ શેરોમાં લેવાલી રહી હતી પરંતુ કન્ઝયૂમર ડયૂરેબલ્સ તથા આઈટી શેરો દબાણ હેઠળ જોવા મળ્યા હતા. સતત ત્રીજા દિવસે સેન્સેકસ ૩૧૩.૭૦ ઘટી ૮૪૫૮૭.૦૧ અને નિફટી૫૦ ઈન્ડેકસ ૭૪.૭૦ ઘટી ૨૫૮૮૪.૮૦ બંધ રહ્યો હતો. સેન્સેકસ સત્ર દરમિયાન ઉપરમાં   ૮૫૧૧૦.૨૪ અને નીચામાં ૮૪૫૩૬.૭૩ થઈ છેવટે આગલા બંધથી ૩૧૩.૭૦ પોઈન્ટ ઘટી ૮૪૫૮૭.૦૧ બંધ રહ્યો હતો. નિફટી૫૦ ઈન્ડેકસ ઉપરમાં ૨૬૦૩૨.૬૦ અને નીચામાં ૨૫૮૫૭.૫૦ થઈ છેવટે ૭૪.૭૦ ઘટી ૨૫૮૮૪.૮૦ પોઈન્ટ બંધ રહ્યો હતો. બીએસઈ પર માર્કટ બ્રેડથ નેગેટિવ રહી હતી. ૨૦૨૬ શેરોના ભાવ વધ્યા હતા જ્યારે ૨૧૬૦ના ભાવ ઘટયા હતા. ૧૫૬ શેરોના ભાવ સ્થિર રહ્યા હતા. 

જાહેર ક્ષેત્રની બેન્કોમાંઆકર્ષણઃ નિફટી પીએસયુ બેન્ક ઈન્ડેકસમાંના મોટાભાગના શેરો ઊંચકાયા

જાહેર ક્ષેત્રની બેન્કોમાં પીએનબી રૂપિયા ૧.૩૦ વધી રૂપિયા ૧૨૩.૦૫, એસબીઆઈ રૂપિયા ૧૩ વધી રૂપિયા ૯૮૩.૬૦, કેનેરા બેન્ક રૂપિયા ૨.૦૨ વધી રૂપિયા ૧૪૮.૬૯, બેન્ક ઓફ બરોડા રૂપિયા ૫.૩૫ વધી રૂપિયા ૨૮૭.૨૫ બંધ રહ્યો હતો. રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ વ્યાજ દરમાં  વધુ ઘટાડા માટે અવકાશ હોવાના કરેલા નિવેદનને પગલે બેન્ક શેરો આકર્ષણમાં રહ્યા હતા. બેન્ક ઓફ મહારાષ્ટ્ર રૂપિયા ૧.૩૯ વધી રૂપિયા ૫૯.૬૧, ઈન્ડિયન બેન્ક રૂપિયા ૧૮.૩૫ વધી રૂપિયા ૮૭૩.૧૦ બંધ રહ્યો હતો. 

વ્યાજ દરમાં કપાતની શકયતાએ રિઅલ્ટી શેરો ઊંચકાયાઃ ડીએલએફ, શોભા,ગોદરેજ પ્રોપર્ટીમાં લેવાલી

રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટીની આગામી સમીક્ષા બેઠકમાં વ્યાજ દરમાં કપાત આવશે તેવી ધારણાંએ રિઅલ્ટી સ્ટોકસ ઊંચકાયા હતા.શોભા  રૂપિયા ૩૨ વધી રૂપિયા ૧૫૪૮.૯૦, ફિનિકસ મિલ્સ રૂપિયા ૫૩.૮૦ વધી રૂપિયા ૧૭૩૧.૭૦, ગોદરેજ પ્રોપ. રૂપિયા ૪૭.૬૦ વધી રૂપિયા ૨૦૯૪.૦૦, ઓબેરોય રિઅલ્ટી રૂપિયા ૨૨.૫૦ વધી રૂપિયા ૧૬૨૯.૬૦ બંધ રહ્યો હતો. 

અમેરિકા સાાૃથે વેપાર કરાર લંબાઈ જતા આઈટી સ્ટોકસ દબાણ હેઠળઃ એચસીએલ ટેક, વિપ્રો, ઈન્ફોસિસ ઘટયા

અમેરિકા સાથે વેપાર કરાર લંબાઈ જતા અને ચિત્ર હજુપણ અસ્પષ્ટ રહેતા આઈટી શેરોમાં રોકાણકારોનું માનસ ખરડાયેલુ રહ્યું હતું. અમેરિકામાં વેપાર ધરાવતા આઈટી કંપનીના શેરોમાં આજે વેચવાલી રહી હતી. એચસીએલ ટેક રૂપિયા ૯.૩૦ ઘટી રૂપિયા ૧૬૦૧.૧૦, વિપ્રો રૂપિયા ૧.૬૩ ઘટી રૂપિયા ૨૪૫.૬૪, ટીસીએસ રૂપિયા ૨૨ ઘટી રૂપિયા ૩૧૧૯.૨૦ જ્યારે ઈન્ફોસિસ રૂપિયા ૧૭.૪૦ ઘટી રૂપિયા ૧૫૩૦.૬૦ બંધ રહ્યો હતો. 

ઊંચા માૃથાળે પ્રોફિટ બુકિંગ આવતા  મુખ્ય કન્ઝયૂમર ડયૂરેબલ્સ સ્ટોકસ ઘટયા

અમેરિકામાં વ્યાજ દરના નિર્ણય પહેલા ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવતા કન્ઝયૂમર ડયૂરેબલ્સ ક્ષેત્રની કંપનીના શેરો ઘટાડા તરફી જોવા મળ્યા હતા. ભારત તથા અમેરિકા વચ્ચે વેપાર કરારની ગેરહાજરીમાં  ભારતના માલ પર  ૫૦ ટકા ટેરિફ જળવાઈ રહેવાની શકયતા વર્તાઈ રહી છે, જે ભારતની કન્ઝયૂમર ડયૂરેબલ્સની નિકાસ પર અસર કરી શકે છે. વી-ગાર્ડ ઈન્ડ. રૂપિયા ૮.૧૫ ઘટી રૂપિયા ૩૪૧.૨૦, બ્લ્યુસ્ટાર રૂપિયા ૩૮.૬૦ ઘટી રૂપિયા ૧૭૪૬.૭૦, હેવલ્સ ઈન્ડિયા રૂપિયા ૫.૨૦ ઘટી રૂપિયા ૧૪૧૯.૪૦ બંધ રહ્યો હતો. વ્હર્લપુલ રૂપિયા ૧૨.૨૦ વધી રૂપિયા ૧૧૯૫.૩૦, વોલ્ટાસ રૂપિયા ૧.૭૦ વધી રૂપિયા ૧૩૫૬.૩૦ બંધ રહ્યો હતો. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
પાલનપુરમાં હિટ એન્ડ રન: ઓવરટેકની લ્હાય કારચાલકે ત્રણ રાહદારીઓને ફંગોળ્યા, મહિલાનું મોત, બે ઇજાગ્રસ્ત…

પાલનપુરમાં હિટ એન્ડ રન: ઓવરટેકની લ્હાય કારચાલકે ત્રણ રાહદારીઓને ફંગોળ્યા, મહિલાનું મોત, બે ઇજાગ્રસ્ત...

ગુજરાતમાં 10 વર્ષમાં 1297 બાળકો દત્તક લેવાયા, જેમાં 55% દીકરીઓ, આ નિયમ જાણવા જેવા | gujarat child ad…

ગુજરાતમાં 10 વર્ષમાં 1297 બાળકો દત્તક લેવાયા, જેમાં 55% દીકરીઓ, આ નિયમ જાણવા જેવા | gujarat child ad...

હિંમતનગર GIDC ઓવરબ્રિજ પર ટ્રક અને રોડ રોલર વચ્ચે ટક્કર, એન્જિનિયર સહિત 4ના મોત | Fatal Accident in …

હિંમતનગર GIDC ઓવરબ્રિજ પર ટ્રક અને રોડ રોલર વચ્ચે ટક્કર, એન્જિનિયર સહિત 4ના મોત | Fatal Accident in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના વિવિધ વિસ્તારોમાં બિનવારસી પડી રહેલા વાહનો જપ્ત કરવાની કોર્પોરેશન દ્વારા કાર્યવાહી | Vadoda…

વડોદરાના વિવિધ વિસ્તારોમાં બિનવારસી પડી રહેલા વાહનો જપ્ત કરવાની કોર્પોરેશન દ્વારા કાર્યવાહી | Vadoda…

1 month ago
દિલ્હીમાં આઇએસનું હુમલાનું કાવતરું, બે શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપાયા

દિલ્હીમાં આઇએસનું હુમલાનું કાવતરું, બે શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપાયા

8 months ago
અક્ષરપાર્કમાંથી વિદેશી દારૃનો જથ્થો ઝડપાયો, શખ્સ ફરાર | A quantity of foreign liquor was seized from…

અક્ષરપાર્કમાંથી વિદેશી દારૃનો જથ્થો ઝડપાયો, શખ્સ ફરાર | A quantity of foreign liquor was seized from…

1 month ago
પોલીસ પર હુમલો કરનારો આરોપી જેલહવાલે | Accused who attacked police sent to jail

પોલીસ પર હુમલો કરનારો આરોપી જેલહવાલે | Accused who attacked police sent to jail

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News