gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઈક્વિટી સ્કીમમાં નાના શહેરો ખાતેથી SIP ઈન્ફલો રૂ. 10,000 કરોડને પાર | SIP inflow from small cities i…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in Business
0 0
0
ઈક્વિટી સ્કીમમાં નાના શહેરો ખાતેથી SIP ઈન્ફલો રૂ. 10,000 કરોડને પાર | SIP inflow from small cities i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મ્યુચ્યુઅલ ફન્ડોની એક્ટિવ ઈક્વિટી સ્કીમમાં સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) મારફતનો ઈન્ફલોસ નાના નગરો ખાતેથી ઓકટોબરમાં રૂપિયા ૧૦,૦૦૦ કરોડને પાર કરી ગયો હતો. 

મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગના ડેટા પ્રમાણે ટોચના ૩૦ (બી૩૦) શહેરો સિવાયના વિસ્તારો ખાતેથી એસઆઈપી મારફતનો ઈન્ફલો ઓકટોબરમાં રૂપિયા ૧૦૦૮૦ કરોડ રહ્યો હતો. માર્ચ ૨૦૨૧માં આ વિસ્તારો ખાતેથી એસઆઈપી ઈન્ફલોસ માત્ર રૂપિયા ૨૮૩૨ કરોડ રહ્યો હતો.

વર્તમાન વર્ષના ઓકટોબરમાં એક્ટિવ ઈક્વિટી સ્કીમમાં કુલ એસઆઈપી ઈન્ફલો રૂપિયા ૨૪૩૬૪  કરોડ રહ્યો હતો જેમાં ૩૦ મોટા શહેરો સિવાયના વિસ્તારોનો હિસ્સો ૪૧.૪૦ ટકા જેટલો રહ્યો હતો.

મોટા શહેરો સિવાયના વિસ્તારોમાંથી એસઆઈપીમાં વધારો ઈક્વિટીમાં રોકાણમાં આકર્ષણ વધી રહ્યાનું સૂચવે છે, એમ મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું.

શહેરો સિવાયના વિસ્તારો ખાતેથી ઈક્વિટી રોકાણમાં વધારા માટે મુખ્ય  કારણ  ઓનલાઈન જોડાણમાં વધેલી સરળતા રહેલું છે. દેશમાં હાલમાં ઈક્વિટી રોકાણમાં સારા વળતર મળી રહેતા હોવાથી વધુને વધુ રોકાણકારો ઈક્વિટી રોકાણ તરફ વળી રહ્યા છે. 

ઓકટોબરના અંતે ડીમેટ ખાતાની કુલ સંખ્યા ૨૧ કરોડ રહી હતી, જે ગયા વર્ષના ઓકટોબરના  અંતની સરખામણીએ ૧૭.૪૦ ટકા વધુ છે. 

ગયા મહિને સેન્સેકસ તથા નિફટી બન્ને ચાર ટકાથી વધુ વધ્યા હતા.  અન્ય રોકાણ સાધનોની સરખામણીએ ઈક્વિટીમાં  વધુ વળતર મળી રહેવાની અપેક્ષાએ રિટેલ રોકાણકારો તેમાં નાણાં ઠાલવવા પ્રોત્સાહિત થઈ રહ્યા છે, જેને પરિણામે પણ ડીમેટ ખાતાની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.  

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોનું ઓલ ટાઈમ હાઈથી 36000 તો ચાંદી 1.67 લાખ સસ્તી, જાણો કિંમતી ધાતુઓના લેટેસ્ટ રેટ | Gold Silver Pri…
Business

February 22, 2026
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84055 ઉપર બંધ થતાં 85555 જોવાશે | Sensex to close at 84055 in new week sees …

LRS હેઠળ રેમિટન્સ 4 ટકા ઘટીને 21.36 બિલિયન ડોલર | Remittances under LRS fall by 4 percent to 21 36 b…

Next Post
રસ્તો ખોદ્યા બાદ સમારકામ નહીં કરતા લોકોને હાલાકી | People who do not repair roads after digging them…

રસ્તો ખોદ્યા બાદ સમારકામ નહીં કરતા લોકોને હાલાકી | People who do not repair roads after digging them...

સેન્સેકસ 85609, જ્યારે નિફટી 26205 સાથે ઓલટાઈમ હાઈની નજીક બંધ | Sensex closes near all time high at …

સેન્સેકસ 85609, જ્યારે નિફટી 26205 સાથે ઓલટાઈમ હાઈની નજીક બંધ | Sensex closes near all time high at ...

બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ટ્રક અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2ના મોત, 4 ઇજાગ્રસ્ત | bavl…

બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ટ્રક અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2ના મોત, 4 ઇજાગ્રસ્ત | bavl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટાઉદેપુર:”ભાજપના મંત્રીઓ જૂઠું બોલે છે, ટૂંક સમયમાં મોટો બોમ્બ ફોડીશ!”, ચૈતર વસાવાએ કવાંટમાં ગજવ્ય…

1 month ago
2047 સુધી ભારતને વિકસિત દેશ બનાવવા કેટલો વિકાસદર જરૂરી? જાણો પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજને શું કહ્યુ…

9 months ago
અમદાવાદના સાણંદ નજીક ધોળકા-ખેડા હાઈવે પર હિટ એન્ડ રન, બે શ્રમિકના કરૂણ મોત | Two Workers Death in Hi…

5 months ago
લાલ કિલ્લા નજીક કારમાં બ્લાસ્ટ કરવા PETN વપરાયો? જાણો તે કેટલો ઘાતક વિસ્ફોટક | was the blast red for…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News