gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાઈબર ક્રાઈમની હેલ્પ લાઈન પર એક કલાકમાં ફરિયાદ કરે તો પૈસા પાછા મળવાની શક્યતા વધારે | call on help l…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
સાઈબર ક્રાઈમની હેલ્પ લાઈન પર એક કલાકમાં ફરિયાદ કરે તો પૈસા પાછા મળવાની શક્યતા વધારે | call on help l…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ સાયબર ક્રાઈમ કે ફ્રોડ થયાના એક કલાકની અંદર નેશનલ હેલ્પ લાઈન ૧૯૩૦ પર ફરિયાદ કરવામાં આવે તો ગુમાવેલી રકમમાંથી ૮૦ ટકા સુધીની રકમ પાછી મળવાની શક્યતા વધી જાય છે.આ એક કલાકનો સમય તપાસ માટેનો ગોલ્ડન અવર ગણાય છે તેમ  હરિયાણા પોલીસના પૂર્વ સલાહકાર અને વર્તમાનમાં યુપી પોલીસના સાઈબર ક્રાઈમ માટેના સલાહકાર ડો.રક્ષિત ટંડને એક વાતચીતમાં કહ્યું હતું.

ઔદ્યોગિક સંગઠન  ફિક્કી( ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી)ની મહિલા પાંખ દ્વારા આજે વડોદરા પોલીસ માટે માસ્ટર ક્લાસ ઓન સાઈબર ક્રાઈમ..નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દેશના જાણીતા સાયબર એક્સપર્ટ ડો.ટંડને વડોદરા પોલીસને માર્ગદર્શન આપ્યું હતું.ડો.ટંડને આ કાર્યક્રમ પૂર્વ એક વાતચીતમાં કહ્યું હતું કે, સાયબર ક્રાઈમ હવે એક મોટો પડકાર બની રહ્યો છે.૨૦૨૪ના વર્ષમાં સાયબર ક્રાઈમની ૩૬ લાખ ફરિયાદો નોંધાઈ હતી.લોકોએ ૨૨૦૦૦ કરોડ રુપિયા તેમાં ગુમાવ્યા હતા.સાયબર ક્રાઈમનો ભોગ ના બનાય તે માટે જાગૃતિ બહુ જરુરી છે.ખાસ કરીને હવે સાયબર ક્રિમિનલ્સ વૃધ્ધોને ડિજિટલ અરેસ્ટ થકી કે પછી પેન્શન માટે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવ્યું નથી તેવું કહીને શિકાર બનાવી રહ્યા છે.પેન્શનરોનો ડેટા  ભેજાબાજો પાસે પહોંચી ગયો છે તે બહું ચોંકાવનારી બાબત છે.

મોટાભાગના લોકો ચાર પ્રકારના સાયબર ક્રાઈમનો શિકાર 

વર્તમાનમાં મોટા ભાગે ચાર પ્રકારના સાઈબર ક્રાઈમનો લોકો ભોગ બની રહ્યા છે.

-ડિજિટલ અરેસ્ટ થકી 

-શેરબજારમાં રોકાણની લાલચ આપતી બોગસ મોબાઈલ એપ થકી 

-એપીકે ફાઈલ મોકલીને, ફોનને  હેક કરીને ઓટીપી તથા બેન્ક એકાઉન્ટ પાસવર્ડ જાણી લેવા

–એઆઈની  મદદથી ડીપ ફેક વિડિયો બનાવીને ઈન્વેસ્ટમેન્ટની લાલચ આપવી, નાણા મંત્રીના પણ આ પ્રકારના વિડિયો તાજેતરમાં વાયરલ થયા હતા 

મોબાઈલ ચોરાય કે ખોવાય તો સૌથી પહેલા સીમ કાર્ડ ફ્રિઝ કરાવો 

ડો.ટંડને કહ્યું હતું કે, જો તમારો ફોન ખોવાય અથવા ચોરાઈ જાય તો સૌથી પહેલા સીમ કાર્ડ અને એ પછી બેન્ક એકાઉન્ટ ફ્રિઝ કરાવવું જોઈએ.સરકારે સંચાર સાથી પોર્ટલ બનાવ્યું છે.આ પોર્ટલ પરથી તમે ફોન પણ બ્લોક કરાવી શકો છો.અત્યાર સુધીમાં ૪૨ આ પોર્ટલ થકી લાખ  ફોન બ્લોક કરવામાં આવ્યા છે.

પાંચ લાખ સાયબર કમાન્ડોઝ, પોલીસ તંત્ર માટે ઓનલાઈન કોર્સ 

સાઈબર ક્રાઈમને અટકાવવા માટેના પ્રયાસો 

–બેન્કો અને અન્ય સંસ્થાઓ દ્વારા મોકલવામાં આવતા સત્તાવાર એસએમએસમાં આગળ માઈનસની સાઈન મૂકવાનું અને જે પ્રકારની સર્વિસ માટે મેસેજ હોય તેનો પહેલો અક્ષર લગાવવાનું ફરજિયાત બનાવાયું છે

–બેન્કોની વેબસાઈટ  પર બેન્કોના નામ પાછળ ડોટ બેન્ક ડોટ ઈન લગાવવાનું રહેશે

–ડિજિટલ અરેસ્ટના કોલ સર્વર પરથી જ બ્લોક થઈ જાય તેવો પ્રયાસ થઈ રહ્યો છે

–માર્ચ મહિનાથી મોબાઈલ પર સીનેપ એટલે કે કોલ નેમ પ્રેઝન્ટેશનની સુવિધા શરુ થશે.કોલ કરનારાનું સીમ કાર્ડ જે નામથી હશે તે નામ કોલ રિસિવ કરનારાને મોબાઈલ પર દેખાશે એટલે બોગસ નામથી થતા કોલ ઓછા થઈ જશે.

–સાયબર ક્રાઈમના કેસની તપાસ માટે પોલીસને મદદ કરવા માટે પાંચ લાખ સાયબર કમાન્ડોઝને તૈયાર કરવામાં આવ્યા છે.જેમને આઈટીઆઈ સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં તાલીમ અપાઈ છે.

–પોલીસ ફોર્સ માટે સરકારે ઓનલાઈન ટ્રેડિંગ એકેડમી થકી ઓનલાઈન કોર્સ શરુ કર્યા છે.પોલીસ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ તેના પર આસાનીથી તાલીમ લઈ શકે છે

–બેન્કો આઈડેન્ટિફિકેશન સિસ્ટમ પણ દાખલ કરી રહી છે.જેના કારણે બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ડેબિટ થતા પહેલા ઓટીપી ઉપરાંત પણ વેરિફિકેશન કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

August 11, 2026
Next Post
ગુજરાતનો સૌથી જૂનો પાર્ટ ટાઈમ ડિગ્રી કોર્સ પણ હવે એસીપીસીના હવાલે | part time degree course of msu t…

ગુજરાતનો સૌથી જૂનો પાર્ટ ટાઈમ ડિગ્રી કોર્સ પણ હવે એસીપીસીના હવાલે | part time degree course of msu t...

તાંત્રિક વિધિના બહાને વોન્ટેડ આરોપીએ દાગીના પડાવી લીધા | Wanted accused snatches jewelry on the pret…

તાંત્રિક વિધિના બહાને વોન્ટેડ આરોપીએ દાગીના પડાવી લીધા | Wanted accused snatches jewelry on the pret...

સેવાસીના ધ કન્ટેનર્સ પાર્કમાં સફાઇ કામદારનું મોત થતા પરિવારનો હોબાળો | Family outraged over death of…

સેવાસીના ધ કન્ટેનર્સ પાર્કમાં સફાઇ કામદારનું મોત થતા પરિવારનો હોબાળો | Family outraged over death of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજસ્થાનના ગામને સ્વતંત્રતાના 78 વર્ષ પછી છેક હવે વીજળી મળી

રાજસ્થાનના ગામને સ્વતંત્રતાના 78 વર્ષ પછી છેક હવે વીજળી મળી

1 year ago
કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે ગુજરાત હાઉસિંગ બોર્ડના સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2ના રીડેવલપમેન્ટ થનાર આ…

કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે ગુજરાત હાઉસિંગ બોર્ડના સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2ના રીડેવલપમેન્ટ થનાર આ…

7 months ago
ભારતે રશિયા પાસેથી ખરીદેલું સસ્તુ ક્રુડ રિફાઈન કરી યુક્રેનને ડીઝલ વેચ્યું

ભારતે રશિયા પાસેથી ખરીદેલું સસ્તુ ક્રુડ રિફાઈન કરી યુક્રેનને ડીઝલ વેચ્યું

11 months ago
30 મિનિટમાં 30 લાડુ સફાચટ, તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકની રસાકસીભરી લાડુ સ્પર્ધા | tarnetar fai…

30 મિનિટમાં 30 લાડુ સફાચટ, તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકની રસાકસીભરી લાડુ સ્પર્ધા | tarnetar fai…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News