gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઈન્ફોસિસના શેરધારકોએ બાયબેક ઓફર કદ કરતા આઠ ગણાથી વધુ શેરો સુપરત કર્યા | Infosys shareholders tender …

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in Business
0 0
0
ઈન્ફોસિસના શેરધારકોએ બાયબેક ઓફર કદ કરતા આઠ ગણાથી વધુ શેરો સુપરત કર્યા | Infosys shareholders tender …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઈન્ફોસિસના શેરધારકોએ બાયબેકના કદ કરતા આઠ ગણ વધુ શેરો કંપનીને   બાયબેક પેટે સુપરત કર્યા છે. એકસચેન્જો દ્વારા પૂરા પડાયેલા ડેટા પ્રમાણે, ૧૦ કરોડ શેર પાછા લેવાની કંપનીની ઓફર સામે શેરધારકોએ કુલ ૮૨.૬૦ કરોડ શેર સુપરત કર્યા છે.

પ્રતિ શેર રૂપિયા ૧૮૦૦ના  ભાવે કંપનીએ કુલ રૂપિયા ૧૮૦૦૦ કરોડના શેર્સ બાયબેક કરવાની ઓફર  ૨૦  નવેમ્બરના  ખુલ્લી મૂકી હતી જે ૨૬મી નવેમ્બરે સમાપ્ત થઈ છે. ૅ બાયબેક માટે કંપનીએ ૧૪ નવેમ્બર રેકોર્ડ ડેટ નિશ્ચિત કરી હતી. 

કંપની એકંદરે ૧૦ કરોડ શેર પાછા લેવા માગે છે જે પેઈડ-અપ કેપિટલના ૨.૪૨ ટકા જેટલા થવા જાય છે. ઈન્ફોસિસનો શેર ભાવ હાલમાં તેના ઓફર ભાવ કરતા નોંધપાત્ર ડિસ્કાઉન્ટે બોલાઈ રહ્યો છે. ઓફર બંધ થવાની તારીખે ભાવ રૂપિયા ૧૫૫૮ બંધ આવ્યો હતો. જે ઓફર ભાવથી લગભગ ૧૫ ટકા પ્રીમિયમે હતો. 

બાયબેકની ઓફર પ્રમાણે નાના શેરધારકો તેમની પાસેના દર ૧૧ શેર સામે બે શેર કંપનીને  સુપરત કરી શકશે. આ માટે કંપનીએ રેકોર્ડ તારીખ નિશ્ચિત કરી હતી. 

જનરલ કેટેગરીના શેરધારકો તેમની પાસેના દરેક ૭૦૬ શેર સામે ૧૭ ઈક્વિટી શેર પરત કરવાને પાત્ર હતા. 

શેરોની સુપરત કરવાની ઊંચી માત્રાને જોતા કંપની દ્વારા શેર સ્વીકારવાનો રેશિયો બદલાઈ શકે છે. એટલું જ નહીં ઊંચા ટેકસ સ્તરમાં આવતા મોટા શેરધારકોએ પણ ટેકસમાંથી બચવા કદાચ ઓફર કરવાનું ટાળ્યું હોઈ શકે છે. કંપનીના શેરની ફેસ વેલ્યુ રૂપિયા પાંચ છે. 

અત્રે ઉલ્લેખનિય છે કે ઈન્ફોસિસના પ્રમોટરોએ આ બાયબેક કવાયતમાં સહભાગ નહીં લેવાનો નિર્ણય કર્યો છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે, સંસ્થાકીય રોકાણકારોએ આ બાયબેકમાં ઉત્સાહથી ભાગ લીધો છે અને તેમણે ૭૬.૯૦ કરોડ શેર સુપરત કર્યા છે. આમાં સૌથી વધુ હિસ્સો ૪૫.૨૦ કરોડ શેર સાથે મ્યુચ્યુઅલ ફન્ડોનો રહેલો છે. વ્યક્તિગત રોકાણકારોએ ૪.૩૦ કરોડ શેર પરત કર્યા છે. ૨૦૧૭થી આ કંપની દ્વારા આ પાંચમું બાયબેક છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઓઈલથી લઈને અનાજ, દરેક વસ્તુ વધુ મોંઘી થશે : IMF | From oil to grains everything will become more exp…
Business

ઓઈલથી લઈને અનાજ, દરેક વસ્તુ વધુ મોંઘી થશે : IMF | From oil to grains everything will become more exp…

April 1, 2026
ટ્રમ્પની એક જાહેરાત અને શેરબજારમાં ઉછાળો : સેન્સેક્સમાં 1900 અને નિફ્ટીમાં 600 પોઈન્ટની તેજી | Stock…
Business

ટ્રમ્પની એક જાહેરાત અને શેરબજારમાં ઉછાળો : સેન્સેક્સમાં 1900 અને નિફ્ટીમાં 600 પોઈન્ટની તેજી | Stock…

April 1, 2026
વૈશ્વિક બજારોમાં અમેરિકા, યુરોપમાં તેજી ગિફ્ટ નિફટીમાં 150 પોઈન્ટની મજબૂતી | Global markets: US Euro…
Business

વૈશ્વિક બજારોમાં અમેરિકા, યુરોપમાં તેજી ગિફ્ટ નિફટીમાં 150 પોઈન્ટની મજબૂતી | Global markets: US Euro…

April 1, 2026
Next Post
દિવ્યાંગો માટે SC-ST જેવો આકરો કાયદો બનાવવા સુપ્રીમની કેન્દ્રને તાકીદ | Supreme Court urges Center t…

દિવ્યાંગો માટે SC-ST જેવો આકરો કાયદો બનાવવા સુપ્રીમની કેન્દ્રને તાકીદ | Supreme Court urges Center t...

મેડીકલ કોલેજ લાંચ કેસ : ગુજરાત સહિત દસ રાજ્યોમાં ઇડીના દરોડા | Medical college bribery case: ED raid…

મેડીકલ કોલેજ લાંચ કેસ : ગુજરાત સહિત દસ રાજ્યોમાં ઇડીના દરોડા | Medical college bribery case: ED raid...

ક્લાઈમેટ ચેન્જની કટોકટી ભારતના ગરીબોને સૌથી વધારે અસર કરશે | Climate change crisis will hit India’s …

ક્લાઈમેટ ચેન્જની કટોકટી ભારતના ગરીબોને સૌથી વધારે અસર કરશે | Climate change crisis will hit India's ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભુજની લક્ઝરી હોટલમાં હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું, દારૂની મહેફિલ માણતા 7ની ધરપકડ | seven people arre…

ભુજની લક્ઝરી હોટલમાં હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું, દારૂની મહેફિલ માણતા 7ની ધરપકડ | seven people arre…

8 months ago
80 હજાર કરોડના શસ્ત્રોની ખરીદવા સરકારની તૈયારી | Government preparing to purchase weapons worth Rs 8…

80 હજાર કરોડના શસ્ત્રોની ખરીદવા સરકારની તૈયારી | Government preparing to purchase weapons worth Rs 8…

3 months ago
ભૂકંપગ્રસ્ત અફઘાનિસ્તાનને ભારતની મદદ : 1000 ફેમિલી ટેન્ટ, 15 ટન ખાદ્ય સામગ્રી મોકલાઈ

ભૂકંપગ્રસ્ત અફઘાનિસ્તાનને ભારતની મદદ : 1000 ફેમિલી ટેન્ટ, 15 ટન ખાદ્ય સામગ્રી મોકલાઈ

7 months ago
સાણંદની માણકોલ પ્રાથમિક શાળાના શિક્ષકે 4 વિદ્યાર્થીઓને માર મારતા હોબાળો | Teacher of Mankol Primary …

સાણંદની માણકોલ પ્રાથમિક શાળાના શિક્ષકે 4 વિદ્યાર્થીઓને માર મારતા હોબાળો | Teacher of Mankol Primary …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News