gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

SIRની કામગીરીના ભારણે વધુ એક BLOનો ભોગ લીધો, મહેસાણામાં શિક્ષકનું હાર્ટ એટેકથી નિધન | Another BLO vi…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
SIRની કામગીરીના ભારણે વધુ એક BLOનો ભોગ લીધો, મહેસાણામાં શિક્ષકનું હાર્ટ એટેકથી નિધન | Another BLO vi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Mehsana BLO Died : રાજ્યભરમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા (SIR)ની કામગીરીના ભારે દબાણ વચ્ચે મહેસાણા જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સતલાસણા તાલુકાના સુદાસણા ગામના મુખ્ય શિક્ષક અને બૂથ લેવલ ઓફિસર (BLO) તરીકે ફરજ બજાવી રહેલા દિનેશ રાવળનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તેઓ ઘરે બેસીને SIR સંબંધિત કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી.

મળતી માહિતી મુજબ, દિનેશ રાવળ સુદાસણા ગામની કન્યા શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. હાલ ચાલી રહેલી મતદાર યાદીની વિશેષ સઘન પુનરીક્ષણ (SIR)ની કામગીરી અંતર્ગત તેમને BLOની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. તેઓ ઘરે બેસીને આ કામગીરીમાં વ્યસ્ત હતા તે સમયે અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેમનું અવસાન થયું.

આ ઘટનાએ રાજ્યના શિક્ષક જગતમાં શોકની લાગણી ફેલાવી દીધી છે અને ચૂંટણી સંબંધિત કામગીરીના ભારણ અને તેના કારણે થતા માનસિક તણાવ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં જ પશ્ચિમ બંગાળમાં પણ SIRની કામગીરી દરમિયાન ત્રણ BLOના મૃત્યુ થયાના અહેવાલ હતા. ત્યારે હવે ગુજરાતમાં પણ આ પ્રકારની એક પછી એક અનેક ઘટના બનતા, શિક્ષકો પર શિક્ષણ સિવાયની કામગીરીના દબાણને લઈને ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે.

દિનેશ રાવળના નિધનના સમાચાર મળતા જ સ્થાનિક શિક્ષણ જગતમાં અને તેમના ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ દુઃખદ ઘટનાએ ફરી એકવાર એ મુદ્દાને ઉજાગર કર્યો છે કે ચૂંટણી જેવી મહત્વપૂર્ણ પણ તણાવપૂર્ણ કામગીરી દરમિયાન કર્મચારીઓના સ્વાસ્થ્ય અને કામના કલાકોનું ધ્યાન રાખવું કેટલું જરૂરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PM મોદી આજે સોમનાથ નગરીમાં, રોડ-શો કર્યા બાદ મંદિરના શિખર પર કુંભાભિષેક કરશે | PM Modi to Visit Somn…
GUJARAT

PM મોદી આજે સોમનાથ નગરીમાં, રોડ-શો કર્યા બાદ મંદિરના શિખર પર કુંભાભિષેક કરશે | PM Modi to Visit Somn…

May 11, 2026
સોમનાથ મંદિરના પુનઃ નિર્માણ 75 વર્ષ પૂર્ણ, આજે 11 તીર્થોના જળથી શિખર પર અભિષેક | 75 years of reconst…
GUJARAT

સોમનાથ મંદિરના પુનઃ નિર્માણ 75 વર્ષ પૂર્ણ, આજે 11 તીર્થોના જળથી શિખર પર અભિષેક | 75 years of reconst…

May 11, 2026
સોમનાથ પર્વની ઉજવણી પૂર્વે જામનગરમાં વડાપ્રધાન મોદીનું જાજરમાન અભિવાદન | Prime Minister Modi’s majes…
GUJARAT

સોમનાથ પર્વની ઉજવણી પૂર્વે જામનગરમાં વડાપ્રધાન મોદીનું જાજરમાન અભિવાદન | Prime Minister Modi’s majes…

May 11, 2026
Next Post
અમદાવાદના 4 વિસ્તારમાં AQI 240થી વધુ, પ્રદૂષણના સ્તરમાં સતત ચિંતાજનક વધારો | Ahmedabad Air Quality W…

અમદાવાદના 4 વિસ્તારમાં AQI 240થી વધુ, પ્રદૂષણના સ્તરમાં સતત ચિંતાજનક વધારો | Ahmedabad Air Quality W...

અમદાવાદમાં 3000 કરોડથી વધુના ખર્ચે 11 આધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, 27 પ્લે ગ્રાઉન્ડ તૈયાર કરાશે | ah…

અમદાવાદમાં 3000 કરોડથી વધુના ખર્ચે 11 આધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, 27 પ્લે ગ્રાઉન્ડ તૈયાર કરાશે | ah...

સરખેજમાં ફિલ્મ જેવી ઘટના: યુવતીની પજવણી કરનાર યુવકનું મોત, પેટ્રોલ છાંટી આત્મદાહનો કર્યો હતો પ્રયાસ …

સરખેજમાં ફિલ્મ જેવી ઘટના: યુવતીની પજવણી કરનાર યુવકનું મોત, પેટ્રોલ છાંટી આત્મદાહનો કર્યો હતો પ્રયાસ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કપડવંજના તૈયબપુરાના શખ્સને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સજા | Man from Taiyabpura Kapadvanj sentenced…

કપડવંજના તૈયબપુરાના શખ્સને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સજા | Man from Taiyabpura Kapadvanj sentenced…

1 year ago
ડીસીબી બેંકમાં નકલી સોનું ગીરવી મૂકીને રૃા.૧૮.૬૧ લાખની લોન આપી | gols loan racket in DCB bank

ડીસીબી બેંકમાં નકલી સોનું ગીરવી મૂકીને રૃા.૧૮.૬૧ લાખની લોન આપી | gols loan racket in DCB bank

6 months ago
ચાંદી રૂ.3.85 લાખ, સોનું રૂ.1.71 લાખની ટોચે | Silver tops Rs 3 85 lakh gold tops Rs 1 71 lakh

ચાંદી રૂ.3.85 લાખ, સોનું રૂ.1.71 લાખની ટોચે | Silver tops Rs 3 85 lakh gold tops Rs 1 71 lakh

3 months ago
રાજકોટ: આટકોટ દુષ્કર્મ કેસનો આરોપી દોષિત જાહેર, 34 દિવસમાં જ કોર્ટનો ચુકાદો, 15મીએ સજાનું એલાન | Raj…

રાજકોટ: આટકોટ દુષ્કર્મ કેસનો આરોપી દોષિત જાહેર, 34 દિવસમાં જ કોર્ટનો ચુકાદો, 15મીએ સજાનું એલાન | Raj…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News