gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં એકતા યાત્રા ઇફેક્ટ : મહાનુભાવોના પ્રવેશ પ્રસંગે રોડ-રસ્તા બંધ કરાતા વિદ્યાર્થીઓને હાલાકી |…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં એકતા યાત્રા ઇફેક્ટ : મહાનુભાવોના પ્રવેશ પ્રસંગે રોડ-રસ્તા બંધ કરાતા વિદ્યાર્થીઓને હાલાકી |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

image : File photo

Vadodara : સરદાર પટેલની 150મી જન્મ જયંતી પ્રસંગે કરમસદથી યોજાયેલી રાષ્ટ્રીય પદયાત્રા આજે વડોદરા જિલ્લામાં પ્રવેશ કરશે પરંતુ રાષ્ટ્રીય પદયાત્રા સંદર્ભે શહેરમાં VVIPઓની અવરજવર વધી ગઈ છે. વિવિધ મુખ્ય જાહેર માર્ગો પરથી પસાર થનારા આવા વીવીઆઈપીઓ માટે તંત્ર દ્વારા રોડ રસ્તા બંધ કરી દેવાતા હોવાના કારણે જુદા જુદા માર્ગો પરથી સ્કૂલે જતા બાળકો વારંવાર અટવાયા કરે છે. બાળકોને લઈને જતી સ્કૂલ વાન જુદા જુદા રસ્તેથી ફરીને નિયત સમય કરતા સ્કૂલે મોડી પહોંચતી હોવાના કારણે બાળકો શાળાએ મોડા પડતા હોવાના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે લોખંડી પુરુષ સરદાર પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરમસદથી એકતા નગર કેવડીયા કોલોની સુધી કરાયું છે. આ પદયાત્રા આજે વડોદરા જિલ્લામાં સિંધરોટ ખાતે 11.30 વાગ્યાના સુમારે થઈને સેવાસી ખાતે બપોર બાદ 4.40 વાગ્યે પહોંચશે. 

પરંતુ પદયાત્રા સંદર્ભે વડોદરામાં વિવિધ મહાનુભાવો વીવીઆઈપીઓનું એડવાન્સમાં આગમન થઈ રહ્યું છે ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારના રોડ રસ્તા મહાનુભાવોના આગમન સમયે બંધ કરી દેવાય છે. પરિણામે શાળાએ સ્કૂલ વાનમાં જતા વિદ્યાર્થીઓ રોડ રસ્તા અચાનક બંધ કરી દેવાય છે પરિણામે બાળકો શાળાએ જતા અટવાય છે અને સ્કૂલ વાન પણ વિવિધ રોડ રસ્તા પર ફરીને શાળાએ મોડી પહોંચે છે પરિણામે બાળકો પણ શાળામાં મોડા પડતા હોય છે. આમ પદયાત્રા અગાઉ વડોદરામાં મહાનુભાવોનું આગમન થતાં વિવિધ રસ્તા બંધ કરી દેવાતા શાળાએ જતા બાળકો હેરાન પરેશાન થઈ ગયા છે. જોકે આ હેરાનગતિ હજી બે દિવસ સુધી સતત રહેશે. પદયાત્રા શહેરના વિવિધ રોડ રસ્તા પરથી પસાર થતાં તંત્રને આવા રોડ રસ્તા લાંબા સમય સુધી અચૂક બંધ કરવાની પણ નોબત આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
વડોદરામાં પોલીસનો સ્વાંગ રચી છેતરપિંડી કરતા દંપતી સામે ગુનો દાખલ | Case registered against couple fo…

વડોદરામાં પોલીસનો સ્વાંગ રચી છેતરપિંડી કરતા દંપતી સામે ગુનો દાખલ | Case registered against couple fo...

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના ભારતના પ્રવાસનો કાર્યક્રમ જાહેર, વાર્ષિક સમિટમાં જોડાશે | Russia’s …

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના ભારતના પ્રવાસનો કાર્યક્રમ જાહેર, વાર્ષિક સમિટમાં જોડાશે | Russia’s ...

જાફરાબાદના દરિયામાં 5 દિવસથી ગુમ ખલાસીનો મૃતદેહ મળી આવતા પરિવારમાં આક્રંદ | Family mourns after body…

જાફરાબાદના દરિયામાં 5 દિવસથી ગુમ ખલાસીનો મૃતદેહ મળી આવતા પરિવારમાં આક્રંદ | Family mourns after body...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાવડ તાલુકાના પીપર ગામના 72 વર્ષના બુઝુર્ગનું પોતાના ઘેર એકાએક પટકાઈ પડતાં બેશુદ્ધ બન્યા પછી અપમૃત…

કાલાવડ તાલુકાના પીપર ગામના 72 વર્ષના બુઝુર્ગનું પોતાના ઘેર એકાએક પટકાઈ પડતાં બેશુદ્ધ બન્યા પછી અપમૃત…

11 months ago
વિદેશ જવાનું સપનું પડ્યું મોંઘું: કેનેડા PRના નામે આણંદની યુવતી સાથે રૂ.40 લાખની છેતરપિંડી, અમદાવાદન…

વિદેશ જવાનું સપનું પડ્યું મોંઘું: કેનેડા PRના નામે આણંદની યુવતી સાથે રૂ.40 લાખની છેતરપિંડી, અમદાવાદન…

6 months ago
બેંકો દ્વારા લોન લેવામાં MSMEનો હિસ્સો વધ્યો પરંતુ પડકારો યથાવત | MSME share in bank loans increases…

બેંકો દ્વારા લોન લેવામાં MSMEનો હિસ્સો વધ્યો પરંતુ પડકારો યથાવત | MSME share in bank loans increases…

1 year ago
પૂર્વ કૃષિ મંત્રી અને બિલ્ડરને સોશિયલ મીડિયામાં બદનામ કરનારા જામનગરના વિશાલના સાગરિતની ધરપકડ | Four …

પૂર્વ કૃષિ મંત્રી અને બિલ્ડરને સોશિયલ મીડિયામાં બદનામ કરનારા જામનગરના વિશાલના સાગરિતની ધરપકડ | Four …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News