gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો, હોટેલ રિવ્યૂ ટાસ્કના નામે ખાતામાંથી 7 લાખ ઉપડી ગયા | Shocking …

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો, હોટેલ રિવ્યૂ ટાસ્કના નામે ખાતામાંથી 7 લાખ ઉપડી ગયા | Shocking …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Fraud Case : અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા 19 વર્ષીય બી.કોમ વિદ્યાર્થી સાથે ઓનલાઈન ટાસ્કના નામ પર રૂપિયા 7 લાખથી વધુની છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. ઠગ દ્વારા ટેલિગ્રામ પર હોટેલ રિવ્યૂ ટાસ્ક કરાવવાની લાલચ આપીને વિદ્યાર્થી સાથે આ ફ્રોડ 7 જૂનથી 10 જૂન 2025 વચ્ચે થયો હતો. યુવકે આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ શરૂ કરી છે.

મળતી વિગતો પ્રમાણે, ફરિયાદી યુવકને વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી ‘વર્ક ફ્રોમ હોમ’ની ઓફર કરવામાં આવી હતી. પોતે HR હોવાનું જણાવનાર વ્યક્તિએ ગૂગલ પર હોટેલ રિવ્યૂ આપી સારો નફો મળશે તેવી વાત કરી હતી. સાથે જ એક લિંક પણ મોકલવામાં આવી હતી, જેના દ્વારા યુવકે ટાસ્ક શરૂ કર્યા હતા. શરૂઆતના ત્રણ ટાસ્ક પૂરા કરતાં યુવકના કોટક બેંક ખાતામાં રૂપિયા 150 જમા થયા હતા. ત્યારબાદ તેને ટેલિગ્રામમાં જોડાવા માટે બીજી લિંક મોકલવામાં આવી, જેને ક્લિક કરતા તે લિંક્ડઈન નામના ગ્રુપમાં જોડાયો હતો.

આ ગ્રુપમાં ‘શેરોન’ અને ‘મનિષકુમાર’ નામથી જોડાયેલા લોકો વિવિધ ટાસ્ક આપવા લાગ્યા હતા. પહેલા પ્રીપેડ ટાસ્ક તરીકે યુવકને રૂપિયા 1000 જમા કરાવવા કહેવામાં આવ્યું, અને ટાસ્ક પુરૂ થતાં તેને રૂપિયા 1420 પરત મળ્યા હતા. આથી યુવકનો વિશ્વાસ વધી ગયો અને નફા કમાવાની લાલચે તેણે પોતાના, તેના માતા અને પિતાના બેંક ખાતાઓમાંથી વિવિધ રકમો મોકલવા શરૂ કર્યા હતા.

ટેલિગ્રામ પર મોકલવામાં આવેલા જુદા જુદા એકાઉન્ટમાં કુલ રૂપિયા 7,10,100 ટ્રાન્સફર કર્યા બાદ યુવકને માત્ર રૂપિયા 1,570 જ પરત મળ્યા હતા. જ્યારે યુવકે મોટી રકમ પ્રોફીટ સાથે ઉપાડવા માંગણી કરી, ત્યારે ઠગોએ વિવિધ ચાર્જના નામે વધુ પૈસા ભરવા પડશે કહી નાણાં ઉપાડવા અટકાવ્યા. અંતે યુવકને સમજાયું કે તે છેતરાયો છે. આ પછી યુવકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
જહાંગીરને ગુજરાતની ખીચડીનો સ્વાદ દાઢે વળગ્યો હતો, અકબર અઠવાડિયામાં બે દિવસ ખાતો | gujarat khichdi fa…

જહાંગીરને ગુજરાતની ખીચડીનો સ્વાદ દાઢે વળગ્યો હતો, અકબર અઠવાડિયામાં બે દિવસ ખાતો | gujarat khichdi fa...

‘કોંગ્રેસ મારા માટે મંદિર, હું દિલ્હી જઈશ’, કર્ણાટકમાં CM પદને લઈને વિવાદ વચ્ચે શિવકુમારે મૌન તોડ્યુ…

‘કોંગ્રેસ મારા માટે મંદિર, હું દિલ્હી જઈશ’, કર્ણાટકમાં CM પદને લઈને વિવાદ વચ્ચે શિવકુમારે મૌન તોડ્યુ...

ગોવામાં ભગવાન રામની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું PM મોદી દ્વારા અનાવરણ, ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ સાથે છે…

ગોવામાં ભગવાન રામની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું PM મોદી દ્વારા અનાવરણ, 'સ્ટેચ્યુ ઑફ યુનિટી' સાથે છે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શિક્ષણ ભરતી કૌભાંડ : અભિષેક બેનરજીને EDનું સમન્સ, 15 જૂને પૂછતાછ માટે બોલાવાયા | ED Summons Abhishek…

શિક્ષણ ભરતી કૌભાંડ : અભિષેક બેનરજીને EDનું સમન્સ, 15 જૂને પૂછતાછ માટે બોલાવાયા | ED Summons Abhishek…

4 months ago
Explainer: OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25 દંડ, જાણો પાંચ મહત્ત્વના ફેરફાર | Indi…

Explainer: OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25 દંડ, જાણો પાંચ મહત્ત્વના ફેરફાર | Indi…

5 months ago
ચાંદી વધુ રૂ. 4000 ઉછળી રૂ. 2,50,000 પહોંચી : સોનું પણ વધીને રૂ. 1,60,000 | Silver rises by Rs 4000 …

ચાંદી વધુ રૂ. 4000 ઉછળી રૂ. 2,50,000 પહોંચી : સોનું પણ વધીને રૂ. 1,60,000 | Silver rises by Rs 4000 …

7 months ago
વિદેશી મહિલા સાથે હોટલમાં રોકાયેલા યુવકે રિસેપ્શનિસ્ટને માર માર્યો | A young man staying at a hotel …

વિદેશી મહિલા સાથે હોટલમાં રોકાયેલા યુવકે રિસેપ્શનિસ્ટને માર માર્યો | A young man staying at a hotel …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News