gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં MD ડ્રગ્સ સપ્લાય કરનાર સુરતનો સાજીદ ચીનો ઝડપાયો | sajid china nabbed from surat for suppli…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં MD ડ્રગ્સ સપ્લાય કરનાર સુરતનો સાજીદ ચીનો ઝડપાયો | sajid china nabbed from surat for suppli…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરામાં ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટી ડ્રગ્સ વેચતા પકડાયેલા કાસમઆલા ગેંગના સાગરીત સાહિદ ભૂરીયા પાસે મળેલા એમડી ડ્રગ્સના સપ્લાયરને સુરતથી દબોચી લેવામાં આવ્યો છે.

હુજરત ટેકરા ખાતે રહેતા સાહિદ શેખ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે એમડી ડ્રગ્સ પકડતાં પૂછપરછ દરમિયાન તેણે દસ દિવસ પહેલાં ૨૦ ગ્રામ એમડી ડ્રગ્સ(રૃ.૬૦ હજાર) સુરતના સાજીદ પટેલ પાસેથી લીધું હોવાની માહિતી બહાર આવી હતી.

જેથી વડોદરા પોલીસે સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદ લઇ આરોપીને સાથે રાખી કોસાડ વિસ્તારમાંથી સાજીદ ઉર્ફે ચીનો એહમદભાઇ પટેલ(બિસ્મીલ્લાહ એપાર્ટમેન્ટ, કોસાડ આવાસ,અમરોલી,સુરત) ને ઝડપી પાડયો હતો. 

સાજીદ વડોદરામાં બીજા કોને કોને ડ્રગ્સ આપતો હતો અને તે કોની પાસેથી ડ્રગ્સ મેળવતો હતો તેની તપાસ માટે પોલીસે એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.જો કે ડ્રગ્સના મોટાભાગના કેસોમાં પોલીસ દ્વારા ટોપના ડ્રગ્સ સપ્લાયરો સુધી પહોંચી શકતી નહિ હોવાનું જણાઇ આવ્યું છે.

સાજીદ સામે સુરતમાં પાંચ ગુના

વડોદરા પોલીસે ડ્રગ્સ મોકલનાર સુરતના સાજીદ પટેલના ગુનાઓને લગતી વિગતો તપાસતાં તેની સામે હથિયારબંધી, જુગાર,રસ્તા પર અડચણ ઉભી કરવી જેવા પાંચ કેસ નોંધાયા હોવાની માહિતી જાણવા મળી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर
GUJARAT

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर

September 10, 2026
ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…
GUJARAT

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…

September 10, 2026
રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
Next Post
વાઘોડિયા રોડ પર બસ રિવર્સ લેતા સમયે કંડક્ટર પર ચઢી જતા મોત | Death after bus climbs on conductor whi…

વાઘોડિયા રોડ પર બસ રિવર્સ લેતા સમયે કંડક્ટર પર ચઢી જતા મોત | Death after bus climbs on conductor whi...

વડોદરા હાઇવે પર પોલીસને જોઇ દારૃ ભરેલી કાર મૂકી ચાલક ફરારઃ 9 લાખની મતા કબજે | police caught full of …

વડોદરા હાઇવે પર પોલીસને જોઇ દારૃ ભરેલી કાર મૂકી ચાલક ફરારઃ 9 લાખની મતા કબજે | police caught full of ...

ઇન્દિરા નગર બ્રિજ પાસે ગાંજો વેચતા ભાઇ બહેન ઝડપાયા | Brother and sister caught selling marijuana nea…

ઇન્દિરા નગર બ્રિજ પાસે ગાંજો વેચતા ભાઇ બહેન ઝડપાયા | Brother and sister caught selling marijuana nea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘આપણે પહેલા ક્યારેય ભારતના આટલા નજીક નહોતા’, ટ્રમ્પે PM મોદીના કર્યા ભરપૂર વખાણ | Trump Praises PM M…

‘આપણે પહેલા ક્યારેય ભારતના આટલા નજીક નહોતા’, ટ્રમ્પે PM મોદીના કર્યા ભરપૂર વખાણ | Trump Praises PM M…

4 months ago
વડોદરામાં પોલીસની ઓળખાણ આપીને વેપારી પાસેથી ખંડણી ઉઘરાવનાર સામે ફરિયાદ | FIR against man who imperso…

વડોદરામાં પોલીસની ઓળખાણ આપીને વેપારી પાસેથી ખંડણી ઉઘરાવનાર સામે ફરિયાદ | FIR against man who imperso…

11 months ago
ભારે અરાજક્તાના છ દિવસ : ઈન્ડિગોની વધુ 650 ફ્લાઈટ રદ

ભારે અરાજક્તાના છ દિવસ : ઈન્ડિગોની વધુ 650 ફ્લાઈટ રદ

9 months ago
ત્રણ દિવસમાં રોકાણકારોની સંપતિમાં રૂ.18 લાખ કરોડનો જંગી વધારો નોંધાયો | Investor wealth increases by…

ત્રણ દિવસમાં રોકાણકારોની સંપતિમાં રૂ.18 લાખ કરોડનો જંગી વધારો નોંધાયો | Investor wealth increases by…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News