gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નિયમનકારી સંસ્થાને સરકારી માન્યતા માટે ડિજિટલ ગોલ્ડ કંપનીઓની રજૂઆત | Submission of digital gold comp…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in Business
0 0
0
નિયમનકારી સંસ્થાને સરકારી માન્યતા માટે ડિજિટલ ગોલ્ડ કંપનીઓની રજૂઆત | Submission of digital gold comp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ની  આવી પડેલી ચેતવણી બાદ ડિજિટલ ગોલ્ડ કંપનીઓ પોતાની નિયમનકારી સંસ્થા (એસઆરઓ)ની રચના કરવા હિલચાલ ધરાયા બાદ આ કંપનીઓ દ્વારા સૂચિત એસઆરઓને માન્યતા મળે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને આ સંદર્ભમાં નાણાં મંત્રાલય સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

ડિજિટલ ગોલ્ડનો વેપાર કરતી કંપનીઓએ માત્ર નિયુકત બેન્કો મારફત જ વેપાર કરવાની પણ નાણાં મંત્રાલયને ખાતરી આપી હોવાનું આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું. 

ગ્રાહક દ્વારા ખરીદાયેલા ડિજિટલ ગોલ્ડ જેટલું જ હાજર સોનુ વોલ્ટમાં રખાયું છે કે નહીં તેની પણ પેનલ પર નિશ્ચિત કરાયેલા ઓડિટરો  ખાતરી રાખશે એમ નાણાં મંત્રાલય સમક્ષ કરાયેલી રજૂઆતમાં જણાવાયું હતું. 

દેશમાં ડિજિટલ ગોલ્ડ ઉદ્યોગનું કદ અંદાજે રૂપિયા ૫૫૦૦૦ કરોડ જેટલું છે. ડિજિટલ ગોલ્ડ હાલમાં અનિયંત્રિત ઉદ્યોગ છે એમ જણાવી સેબીએ તાજેતરમાં તેમાં રોકાણ કરતા રોકાણકારોને ચેતવણી આપી હતી. 

ગોલ્ડ મેન્યુફેકચરિંગ એન્ડ સેફકીપિંગ કંપનીસ, એમએમટીસી-પીએએમપી સહિતની આગેવાન કંપનીઓ એક એવી સંસ્થા ઊભી કરવાની વિચારણા કરી રહી છે જે ઉદ્યોગ માટે માર્ગદર્શિકા ઘડી કાઢવા તથા સ્વનિયમન માટે માળખાની રચના કરવા દરખાસ્ત ધરાવે છે. 

યુપીઆઈના ઉપયોગ દ્વારા ડિજિટલ ગોલ્ડની ખરીદી ગયા મહિને ૬૦ ટકા જેટલી ઘટી વર્તમાન વર્ષના તળિયે રહી હતી. ડિજિટલ ગોલ્ડ પર કોઈ નિયમન નહીં હેવાની વારંવારની ચેતવણીને પગલે ખરીદી પર અસર પડી હોવાનું માનવામાં આવે છે. 

ડિજિટલ ગોલ્ડનું વેચાણ કરતી કંપની જો બંધ પડી જાય તો તેવા કિસ્સામાં રોકાણકારોએ સહન કરવાનો વારો આવી શકે છે, તે હકીકતને ધ્યાનમાં રાખી વિવિધ સ્તરેથી તેની સામે ચેતવણી ઉચ્ચારવામાં આવી રહી છે. 

ડિજિટલ ગોલ્ડની ગ્રાહક દ્વારા ખરીદીની સામે જો ડિજિટલ ગોલ્ડ વેચતી કંપની હાજર સોનાની ખરીદી ન કરે તો તેવી સ્થિતિમાં પણ ગ્રાહકે સહન કરવાનો વારો આવી શકે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર… જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે | RBI New Rul…
Business

ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર… જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે | RBI New Rul…

March 29, 2026
લોન લેનારા માટે ખુશખબર: 1 એપ્રિલથી બદલાશે લોન અને CIBIL સ્કોરના નિયમો | New Loan & CIBIL Rules from …
Business

લોન લેનારા માટે ખુશખબર: 1 એપ્રિલથી બદલાશે લોન અને CIBIL સ્કોરના નિયમો | New Loan & CIBIL Rules from …

March 29, 2026
વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…
Business

વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…

March 29, 2026
Next Post
ધિરાણમાં વૃદ્ધિ, એસેટ કવોલિટીમાં સુધારાથી બેન્કોની કામગીરી મજબૂત રહેશે | Banks’ performance will rem…

ધિરાણમાં વૃદ્ધિ, એસેટ કવોલિટીમાં સુધારાથી બેન્કોની કામગીરી મજબૂત રહેશે | Banks' performance will rem...

કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલનું નિધન, 3 વખત સાંસદ રહ્યા | Thr…

કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલનું નિધન, 3 વખત સાંસદ રહ્યા | Thr...

ઠંડી ‘ભૂલાઈ’ : 8 શહેરોમાં 18 ડિગ્રીથી વધુ તાપમાન, અમદાવાદમાં સામાન્યથી 6 ડિગ્રી વધુ | Temperatures a…

ઠંડી 'ભૂલાઈ' : 8 શહેરોમાં 18 ડિગ્રીથી વધુ તાપમાન, અમદાવાદમાં સામાન્યથી 6 ડિગ્રી વધુ | Temperatures a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૧૭ કિ.રૂ.૪૨,૧૨૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૧૭ કિ.રૂ.૪૨,૧૨૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

1 year ago
મજબૂત ઇરાદા, મ્હેનત અને હેર કટ થી ક્રિકેટરના રૂમ સુધીની સફર: વિરેન બગથરિયાની કહાણી

મજબૂત ઇરાદા, મ્હેનત અને હેર કટ થી ક્રિકેટરના રૂમ સુધીની સફર: વિરેન બગથરિયાની કહાણી

8 months ago
સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ અમરેલી જિલ્લામાં રેતીની તંગી બાબતે મુખ્યમંત્રીને લખ્યો પત્ર | Sav…

સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ અમરેલી જિલ્લામાં રેતીની તંગી બાબતે મુખ્યમંત્રીને લખ્યો પત્ર | Sav…

12 months ago
સબરીમાલા મંદિરનું સોનું ગાયબ? મોટા કૌભાંડની આશંકા, SIT તપાસના આદેશ | Sabarimala Temple Gold Scam All…

સબરીમાલા મંદિરનું સોનું ગાયબ? મોટા કૌભાંડની આશંકા, SIT તપાસના આદેશ | Sabarimala Temple Gold Scam All…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News