gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

A320 વિમાનમાં સોફ્ટવેર ખામી વચ્ચે એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ જાહેર કરી એડવાઈઝરી | airbus a320 global re…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in Business
0 0
0
A320 વિમાનમાં સોફ્ટવેર ખામી વચ્ચે એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ જાહેર કરી એડવાઈઝરી | airbus a320 global re…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Airbus A320 Global Recall: વિશ્વભરમાં ઉપયોગમાં લેવાતા એરબસ A320 ફેમિલીના વિમાનોમાં સોલર રેડિયેશન(સૌર કિરણોત્સર્ગ)ને કારણે ફ્લાઇટ કંટ્રોલ ડેટા કરપ્ટ થવાનો ગંભીર ખતરો સામે આવ્યો છે. તાજેતરમાં બનેલી એક ઘટના બાદ એરબસે તેના લગભગ 6,000 વિમાનો માટે તાત્કાલિક સોફ્ટવેર અને હાર્ડવેર અપડેટ્સનો આદેશ જાહેર કર્યો છે. આની સીધી અસર ઇન્ડિગો અને એર ઇન્ડિયા સહિત દુનિયાભરની અનેક એરલાઇન્સ પર પડી છે. યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સી(EASA)એ પણ આ જોખમને ધ્યાનમાં લઈને ઇમરજન્સી એરવર્થિનેસ ડાયરેક્ટિવ(EAD) લાગુ કર્યું છે, સમગ્ર વિશ્વમાં વિમાન સેવાઓનું સંચાલન(Global flight operations) અસરગ્રસ્ત થવાની શક્યતા છે.

એરબસે એક પ્રેસ રિલીઝમાં ખુલાસો કર્યો કે તાજેતરમાં A320 ફેમિલીના એક વિમાનમાં સોલર રેડિયેશનને કારણે ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમનો મહત્ત્વનો ડેટા કરપ્ટ થઈ ગયો હતો. કંપનીએ સ્વીકાર્યું કે મોટી સંખ્યામાં વિમાનો પ્રભાવિત થઈ શકે છે, તેથી એવિએશન ઓથોરિટીઝ સાથે મળીને એરલાઇન્સને તત્કાળ કાર્યવાહી કરવા માટે એલર્ટ ઓપરેટર્સ ટ્રાન્સમિશન(AOT) જાહેર કરાયું છે. 

એરબસે સ્વીકાર્યું કે આના કારણે સંચાલનમાં અવરોધો આવશે, પરંતુ સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને કામ કરવામાં આવશે. આ કાર્યવાહી 30 ઑક્ટોબરે જેટબ્લુની ઉડાન 1230 (કેનકૂન–ન્યૂઅર્ક)માં બનેલી ઘટના પછી શરૂ થઈ, જેને ફ્લાઇટ કંટ્રોલ સમસ્યાના કારણે તામ્પામાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.

ઇન્ડિગોએ કહ્યું સેફ્ટી ફર્સ્ટ, અપડેટ્સ શરૂ

ભારતીય એરલાઇન્સમાં, ઇન્ડિગો એ ‘x’ પર નિવેદન આપતાં કહ્યું કે, ‘તેઓ એરબસની ટેક્નિકલ એડવાઇઝરીને ધ્યાનમાં લઈને ફરજિયાત અપડેટ્સ પ્રોએક્ટિવલી પૂરા કરી રહ્યા છે. આને કારણે અમુક ફ્લાઈટના શેડ્યૂલમાં ફેરફાર શક્ય છે અને મુસાફરોને એરપોર્ટ જતાં પહેલાં ફ્લાઇટનું સ્ટેટસ તપાસવા સલાહ આપવામાં આવી છે. 

એર ઇન્ડિયાએ પણ નિવેદન જાહેર કર્યું

બીજી તરફ, એર ઇન્ડિયાએ પણ સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું કે સોફ્ટવેર/હાર્ડવેર રિઅલાઇનમેન્ટને કારણે કેટલાક વિમાનોનો ટર્નઅરાઉન્ડ ટાઇમ વધશે અને શેડ્યૂલ્ડ સેવાઓ પ્રભાવિત થશે. મુસાફરોને વિનંતી છે કે તેઓ ઉડાનનું સ્ટેટસ તપાસે. કોઈ પણ મદદ માટે 011-69329333, 011-69329999 પર કોલ કરો. મુસાફરોને થતી અસુવિધા બદલ અમને ખેદ છે.

વૈશ્વિક સ્તરે અસર: ફ્લાઇટ્સ રદ અને વિમાનોનું ગ્રાઉન્ડિંગ

એરબસ દ્વારા શરૂ કરાયેલી આ ‘રિકોલ’ કાર્યવાહીની અસર ખૂબ વ્યાપક છે. પરિણામે, અનેક વિદેશી એરલાઇન્સે પણ તાત્કાલિક મોટા પગલાં લેવા પડ્યા છે, જેમાં ઓસ્ટ્રેલિયાની જેટસ્ટાર એરવે એ સોફ્ટવેરની સમસ્યાને ટાંકીને ઘણી ઉડાનો રદ કરી દીધી છે.

– સાઉથ કોરિયાની કોરિયન એર એ જણાવ્યું કે, તેઓ રવિવાર સવાર સુધીમાં 10 એરબસ વિમાનો પર અપડેટ્સ પૂરા કરી દેશે.

– જાપાનની ANA હોલ્ડિંગ એ શનિવારના રોજ 65 જેટલી ઉડાનો રદ કરવાની ફરજ પડી હતી.

યુનાઇટેડ એરલાઇન્સ(USA) એ માહિતી આપી કે તેમના 6 વિમાનો પ્રભાવિત છે અને કેટલીક ફ્લાઇટ્સમાં નાના અવરોધો (માઇનોર ડિસરપ્શન) થવાની અપેક્ષા છે.

આ પણ વાંચો: હજારો વિમાનોના સોફ્ટવેરમાં સર્જાઇ ખામી, ભારત સહિત દુનિયાભરમાં હવાઈ સેવા પર માઠી અસર

કેટલા વિમાન અસરગ્રસ્ત છે?

હાલમાં એરબસ A320 ફેમિલીના 11,300થી વધુ વિમાનો કાર્યરત છે, જેમાં 6,440 A320 મોડેલના વિમાનો છે. ઇન્ડસ્ટ્રી સૂત્રોના મતે, લગભગ 6,000 જેટ વિમાનોમાં તત્કાળ સોફ્ટવેર બદલવાની જરૂરિયાત છે. 

આ સમગ્ર કાર્યવાહી 30 ઑક્ટોબરના રોજ જેટબ્લુની ઉડાન 1230(કેનકૂન–ન્યૂઅર્ક)માં બનેલી ઘટના બાદ શરૂ કરવામાં આવી હતી. આ ઘટનામાં ફ્લાઇટ કંટ્રોલ સમસ્યાના કારણે વિમાનને તામ્પામાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું, જેના પગલે આ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

A320 વિમાનમાં સોફ્ટવેર ખામી વચ્ચે એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ જાહેર કરી એડવાઈઝરી 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
મમતા સરકારનો યુ ટર્ન : પ.બંગાળમાં લાગુ થશે નવો વક્ફ કાયદો, અધિકારીઓને આપ્યા નિર્દેશ | West Bengal Ac…

મમતા સરકારનો યુ ટર્ન : પ.બંગાળમાં લાગુ થશે નવો વક્ફ કાયદો, અધિકારીઓને આપ્યા નિર્દેશ | West Bengal Ac...

ભાઈચારાનું ઉદાહરણ : જમ્મુમાં મુસ્લિમનું મકાન તોડી પડાતા હિન્દુ પાડોશીએ પ્લોટ આપ્યો | jammu hindu nei…

ભાઈચારાનું ઉદાહરણ : જમ્મુમાં મુસ્લિમનું મકાન તોડી પડાતા હિન્દુ પાડોશીએ પ્લોટ આપ્યો | jammu hindu nei...

ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતે અમેરિકા સાથે કરી વધુ એક ડીલ, નેવી માટે 7995 કરોડનો સોદો | india us sign d…

ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતે અમેરિકા સાથે કરી વધુ એક ડીલ, નેવી માટે 7995 કરોડનો સોદો | india us sign d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

USનું જાહેર દેવું ઈમિગ્રન્ટ્સ વિના GDPના 200%થી વધુ પહોંચી ગયું હોત | US public debt would have reac…

USનું જાહેર દેવું ઈમિગ્રન્ટ્સ વિના GDPના 200%થી વધુ પહોંચી ગયું હોત | US public debt would have reac…

6 months ago
માતરના સોખડામાં ટ્રાન્સફોર્મરમાંથી ફ્યૂઝ ચોરતા 2 શખ્સ ઝડપાયા | 2 men caught stealing fuses from tran…

માતરના સોખડામાં ટ્રાન્સફોર્મરમાંથી ફ્યૂઝ ચોરતા 2 શખ્સ ઝડપાયા | 2 men caught stealing fuses from tran…

11 months ago
LPG vs PNG: રસોઈ માટે કયું ઈંધણ સુરક્ષિત? જાણો સિલિન્ડર અને પાઈપલાઈન ગેસ વચ્ચેનો તફાવત | LPG vs PNG …

LPG vs PNG: રસોઈ માટે કયું ઈંધણ સુરક્ષિત? જાણો સિલિન્ડર અને પાઈપલાઈન ગેસ વચ્ચેનો તફાવત | LPG vs PNG …

5 months ago
એસએમસીમાં ડી-4 કેટેગરી સમયે રજૂ થયેલા પ્રકરણો જુની ફી લઇ મંજૂર કરો | Approve the chapters presented …

એસએમસીમાં ડી-4 કેટેગરી સમયે રજૂ થયેલા પ્રકરણો જુની ફી લઇ મંજૂર કરો | Approve the chapters presented …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News