gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

તમે પણ ITRમાં આવી ભૂલ કરી હશે તો નક્કી ITની નોટિસ આવશે! 10 લાખ સુધીનો દંડ થઈ શકે! | income tax depar…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in Business
0 0
0
તમે પણ ITRમાં આવી ભૂલ કરી હશે તો નક્કી ITની નોટિસ આવશે! 10 લાખ સુધીનો દંડ થઈ શકે! | income tax depar…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Income Tax: ટેક્સ ડિપાર્ટમેન્ટ લગભગ 25,000 લોકોને એક SMS અને ઈમેઇલ મોકલી રહ્યું છે, જેમણે 2025-26 એસેસમેન્ટ વર્ષ માટે પોતાના ટેક્સ રિટર્નમાં તેમની વિદેશી સંપત્તિનો ખુલાસો નથી કર્યો. ગ્લોબલ ડેટા શેરિંગ કરાર હેઠળ અન્ય દેશોમાંથી મોકલવામાં આવેલી માહિતીના આધારે આ લોકોની ઓળખ ‘હાઈ રિસ્ક’ વાળા મામલામાં કરવામાં આવી છે. જો તમારી પણ વિદેશમાં સંપત્તિ છે અને તમે પણ તેનો ખુલાસો નથી કર્યો તો તમારી પાસે પણ આ મેસેજ આવી શકે છે. 

તમે પણ ITRમાં આવી ભૂલ કરી હશે તો ITની નોટિસ આવશે

ટેક્સ અધિકારીઓએ AEOI સિસ્ટમના આધારે વિદેશ મળેલા ડેટાની તપાસ કરી છે. આ ઈન્ટરનેશનલ ઈન્ફ્રા દેશોને પોતાના નિવાસીઓ દ્વારા વિદેશમાં રાખવામાં આવેલા ફાઈનાન્શિયલ એકાઉન્ટની વિગતો શેર કરવાની મંજૂરી આપે છે. આ ડેટાના આધારે વિભાગને ઘણા એવા મામલા મળ્યા જ્યાં વિદેશી સંપત્તિ અસ્તિત્વમાં હોવાનું જણાયું હતું, પરંતુ ફાઈલ ઈનકમ ટેક્સ રિટર્નમાં તેનો ખુલાસો નહોતો કરવામાં આવ્યો.

કમ્પ્લાયન્સને સુધારવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) પોતાના ‘Nudge’ કેમ્પેઈનના પ્રથમ તબક્કામાં એલર્ટ મોકલવાનું શરૂ કરશે. આ મેસેજમાં ટેક્સપેયર્સને પેનલ્ટીથી બચવા માટે 31 ડિસેમ્બર, 2025 સુધીમાં પોતાના ITRને રિવાઈઝ કરવાની સલાહ આપવામાં આવશે. 

કેમ્પેઈનનો બીજો તબક્કો ડિસેમ્બરમાં શરૂ થશે

આ કેમ્પેઈનનો બીજો તબક્કો ડિસેમ્બરમાં શરૂ થશે અને શક્ય તેટલા વધુ લોકોને સામેલ કરવામાં આવશે. વિભાગે એવી મોટી કંપનીઓનો પણ સંપર્ક કર્યો છે જેમના કર્મચારીઓ પાસે વિદેશી પ્રોપર્ટી હોઈ શકે છે, પરંતુ તેમણે તેનો ખુલાસો નથી કર્યો. ઉદ્યોગ સંસ્થાઓ, ICAI અને અન્ય સંગઠનોને જાગૃતિ ફેલાવવા અને કરદાતાઓને માર્ગદર્શન આપવા માટે કહેવામાં આવ્યું છે.

એક સત્તાવાર નિવેદન પ્રમાણે પ્રાપ્ત જાણકારીથી વિભાગને વિસંગતતાઓ શોધવામાં મદદ મળે છે અને લોકોને શેડ્યૂલ ફોરેન એસેટ્સ અને ફોરેન સોર્સ ઈન્કમમાં તેમના ફોરેન હોલ્ડિંગ્સને યોગ્ય રીતે રિપોર્ટ કરવામાં સપોર્ટ કરે છે.

આ પણ વાંચો: દિતવાહ વાવાઝોડાના કારણે 3 દિવસથી કોલંબો એરપોર્ટ પર ફસાયા 300 ભારતીયો, શ્રીલંકામાં 123ના મોત

વિદેશી પ્રોપર્ટીનો રિપોર્ટ ન કરવા પર નિયમો કડક છે. બ્લેક મની એક્ટ હેઠળ વિદેશી સંપત્તિનો ખુલાસો ન કરવા બદલ 10 લાખ સુધીનો દંડ, 30% ટેક્સ અને ચૂકવવાપાત્ર ટેક્સના 300% વધારાનો દંડ થઈ શકે છે. આ કાયદાનો ઉદ્દેશ્ય ભારતીયો દ્વારા વિદેશમાં રાખવામાં આવેલી અઘોષિત આવક અને સંપત્તિઓ પર અંકુશ લગાવવાનો છે.

ગત વર્ષે પણ આ જ પ્રકારનું કેમ્પેઈન ચલાવવામાં આવ્યું હતું

ગત વર્ષે પણ આ જ પ્રકારનું કેમ્પેઈન ચલાવવામાં આવ્યું હતું. તેણે 24,678 ટેક્સપેયર્સને એસેસમેન્ટ વર્ષ 2024-25 માટે પોતાના આવકવેરા રિટર્ન પર સમીક્ષા કરવા અને 29,208 કરોડની વિદેશી સંપત્તિ અને 1,089 કરોડથી વધુની વિદેશી સોર્સ આવક જાહેર કરવા માટે પ્રેરિત કર્યા હતા.

અધિકારીઓનું કહેવું છે કે, એપ્રિલથી જૂન 2025 વચ્ચે લગભગ 1,080 કેસોનું વેલ્યૂવેશન કરવામાં આવી ચૂક્યું છે, જેના પરિણામે લગભગ 40,000 કરોડની ટેક્સ ડિમાન્ડ સામે આવી છે. વિભાગે દિલ્હી, મુંબઈ અને પુણેમાં પણ દરોડા પાડ્યા છે, જેમાં અનેક સો કરોડ રૂપિયાના છુપાયેલા વિદેશી રોકાણોનો પર્દાફાશ થયો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
VIDEO: કોમનવેલ્થ ગેમ્સને પગલે મોદી સ્ટેડિયમ નજીક ડિમોલિશન, પોલીસ સુરક્ષા સાથે મકાનો તોડવાનું શરુ | c…

VIDEO: કોમનવેલ્થ ગેમ્સને પગલે મોદી સ્ટેડિયમ નજીક ડિમોલિશન, પોલીસ સુરક્ષા સાથે મકાનો તોડવાનું શરુ | c...

Explainer: સોલાર રેડિએશનના કારણે એવો તો શું ખતરો છે કે 6000 વિમાનોની ઉડાન ‘થંભી’! જાણો ઈનસાઈડ સ્ટોરી…

Explainer: સોલાર રેડિએશનના કારણે એવો તો શું ખતરો છે કે 6000 વિમાનોની ઉડાન 'થંભી'! જાણો ઈનસાઈડ સ્ટોરી...

ભાજપ શાસનનો અસલી ચહેરો- ઈમાનદાર પોલીસને સાઈડલાઈન, હપ્તા ઉઘરાવનારાને ટોપ પોસ્ટિંગ | bjp rule honest p…

ભાજપ શાસનનો અસલી ચહેરો- ઈમાનદાર પોલીસને સાઈડલાઈન, હપ્તા ઉઘરાવનારાને ટોપ પોસ્ટિંગ | bjp rule honest p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પોલીસે ડબલ મર્ડર કેસના આરોપી પર કર્યું ફાયરિંગ, ભાગવાની ફિરાકમાં બુટલેગર શિવા ટકલાએ કર્યો હતો હ…

સુરત પોલીસે ડબલ મર્ડર કેસના આરોપી પર કર્યું ફાયરિંગ, ભાગવાની ફિરાકમાં બુટલેગર શિવા ટકલાએ કર્યો હતો હ…

8 months ago
યુપીના મેરઠના એક ઘરમાં પાંચ વિસ્ફોટ, સમગ્ર વિસ્તાર હચમચી ઉઠ્યો, મકાનની છત અને દીવાલો ઉડી ગઈ | 5 expl…

યુપીના મેરઠના એક ઘરમાં પાંચ વિસ્ફોટ, સમગ્ર વિસ્તાર હચમચી ઉઠ્યો, મકાનની છત અને દીવાલો ઉડી ગઈ | 5 expl…

1 year ago
એર ઈન્ડિયાની ગંભીર બેદરકારી: ARC વગર 4 રાજ્યોમાં ફ્લાઈટ ઉડાવી, DGCAએ ફટકાર્યો દંડ | DGCA Slaps ₹1 Cr…

એર ઈન્ડિયાની ગંભીર બેદરકારી: ARC વગર 4 રાજ્યોમાં ફ્લાઈટ ઉડાવી, DGCAએ ફટકાર્યો દંડ | DGCA Slaps ₹1 Cr…

6 months ago
અમદાવાદ: વસ્ત્રાપુરમાં 2 યુવક પર છરા અને લાકડીથી જીવલેણ હુમલો કરનારા 5 શખસ 10 દિવસે ઝડપાયા | 5 Arres…

અમદાવાદ: વસ્ત્રાપુરમાં 2 યુવક પર છરા અને લાકડીથી જીવલેણ હુમલો કરનારા 5 શખસ 10 દિવસે ઝડપાયા | 5 Arres…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News