gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

WPL 2026 : બે ડબલ-હેડર સાથે ટુર્નામેન્ટની જાહેરાત, 11 મેચ નવી મુંબઈ અને એલિમિનેટર તથા ફાઈનલ સાથે 11 …

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in GUJARAT
0 0
0
WPL 2026 : બે ડબલ-હેડર સાથે ટુર્નામેન્ટની જાહેરાત, 11 મેચ નવી મુંબઈ અને એલિમિનેટર તથા ફાઈનલ સાથે 11 …
1
VIEWS
Share on FacebookShare on Twitter

WPL 2026 : 2026ની મહિલા પ્રીમિયર લીગ (WPL) ફાઇનલ પહેલી વાર સપ્તાહના અંતે નહી રમાય. તા.5 ફેબ્રુઆરી ગુરુવારે ફાઇનલ યોજાશે, જયારે ટુર્નામેન્ટ તા .9 જાન્યુઆરીથી શરૂ થશે. લીગમાં બે ડબલ-હેડર્સ હશે અને બંને શનિવારે યોજાશે.

આ લીગની તમામ મેચો નવી મુંબઈના ડી.વાય. પાટીલ સ્ટેડિયમ અને વડોદરાના બી.સી.એ. સ્ટેડિયમ ખાતે રમાશે. શરૂઆતની 11 મેચ નવિ મુંબઈના ડી.વાય. પાટીલ સ્ટેડિયમમાં અને પછીની 11 મેચ સાથે 3 ફેબ્રુઆરીએ એલિમિનેટર અને 5 ફેબ્રુઆરીએ ફાઇનલ વડોદરાના કોટંબી સ્થિત બીસીએ સ્ટેડિયમ ખાતે યોજાશે. WPL ચેરમેન જયેશ જ્યોર્જે ઓક્શનના દિવસે આ તારીખો અને સ્થળોની પુષ્ટિ કરી હતી. તા. 10 જાન્યુઆરી શનિવારે  યુપી વોરિયર્સ – ગુજરાત જાયન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ – દિલ્હી કેપિટલ્સ વચ્ચે તથા તા.17 જાન્યુઆરી શનિવારે યુપી વોરિયર્સ – મુંબઈ ઈન્ડીયન્સ અને દિલ્હી કેપિટલ્સ – રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે બે ડબલ-હેડર (એક જ દિવસે બે મેચ)દિવસોની મેચ સિવાય બધા મુકાબલો સાંજે યોજાશે. 

WPL 2026 : બે ડબલ-હેડર સાથે ટુર્નામેન્ટની જાહેરાત, 11 મેચ નવી મુંબઈ અને એલિમિનેટર તથા ફાઈનલ સાથે 11 મેચો વડોદરામાં રમાશે 2 - image

WPL શિડયુઅલ 

નવી મુંબઈ ડીવાય પાટીલ સ્ટેડિયમ

* 9 જાન્યુઆરી: મુંબઈ ઈન્ડિયન્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ

* 10 જાન્યુઆરી: યુપી વોરિયોર્ઝ vs ગુજરાત જાયન્ટ્સ

* 10 જાન્યુઆરી: મુંબઈ ઈન્ડિયન્સ vs દિલ્હી કેપિટલ્સ

* 11 જાન્યુઆરી: દિલ્હી કેપિટલ્સ vs ગુજરાત જાયન્ટ્સ

* 12 જાન્યુઆરી: રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ vs યુપી વોરિયોર્ઝ

* 13 જાન્યુઆરી: મુંબઈ ઈન્ડિયન્સ vs ગુજરાત જાયન્ટ્સ

* 14 જાન્યુઆરી: યુપી વોરિયોર્ઝ vs દિલ્હી કેપિટલ્સ

* 15 જાન્યુઆરી: મુંબઈ ઈન્ડિયન્સ vs યુપી વોરિયોર્ઝ

* 16 જાન્યુઆરી: રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ vs ગુજરાત જાયન્ટ્સ

* 17 જાન્યુઆરી: યુપી વોરિયોર્ઝ vs મુંબઈ ઈન્ડિયન્સ

* 17 જાન્યુઆરી: દિલ્હી કેપિટલ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ

WPL 2026 : બે ડબલ-હેડર સાથે ટુર્નામેન્ટની જાહેરાત, 11 મેચ નવી મુંબઈ અને એલિમિનેટર તથા ફાઈનલ સાથે 11 મેચો વડોદરામાં રમાશે 3 - image

વડોદરા બીસીએ સ્ટેડિયમ

* 19 જાન્યુઆરી: ગુજરાત જાયન્ટ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ

* 20 જાન્યુઆરી: દિલ્હી કેપિટલ્સ vs મુંબઈ ઈન્ડિયન્સ

* 22 જાન્યુઆરી: ગુજરાત જાયન્ટ્સ vs યુપી વોરિયોર્ઝ

* 24 જાન્યુઆરી: રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ vs દિલ્હી કેપિટલ્સ

* 26 જાન્યુઆરી: રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ vs મુંબઈ ઈન્ડિયન્સ

* 27 જાન્યુઆરી: ગુજરાત જાયન્ટ્સ vs દિલ્હી કેપિટલ્સ

* 29 જાન્યુઆરી: યુપી વોરિયોર્ઝ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ

* 30 જાન્યુઆરી: ગુજરાત જાયન્ટ્સ vs મુંબઈ ઈન્ડિયન્સ

* 1 ફેબ્રુઆરી: દિલ્હી કેપિટલ્સ vs યુપી વોરિયોર્ઝ

* 3 ફેબ્રુઆરી: એલિમિનેટર

* 5 ફેબ્રુઆરી: ફાઇનલ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા શહેરના લારી-ગલ્લા ધારકો માટે નવી ટાઉન વેન્ડિંગ કમિટી બનશે | A new town vending committee will…
GUJARAT

વડોદરા શહેરના લારી-ગલ્લા ધારકો માટે નવી ટાઉન વેન્ડિંગ કમિટી બનશે | A new town vending committee will…

June 6, 2026
દરજીપુરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે AI ડ્રાઈવિંગ ટેસ્ટથી ફોર-વ્હીલર અરજદારોની મુશ્કેલી વધી | …
GUJARAT

દરજીપુરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે AI ડ્રાઈવિંગ ટેસ્ટથી ફોર-વ્હીલર અરજદારોની મુશ્કેલી વધી | …

June 6, 2026
આજવા સરોવરની સપાટી 206 ફૂટ પર પહોંચતા પૂર્વ વિસ્તારમાં પાણીનો કકળાટ : કોંગ્રેસ કોર્પોરેટર પાણીનું ટે…
GUJARAT

આજવા સરોવરની સપાટી 206 ફૂટ પર પહોંચતા પૂર્વ વિસ્તારમાં પાણીનો કકળાટ : કોંગ્રેસ કોર્પોરેટર પાણીનું ટે…

June 6, 2026
Next Post
MBBS ગ્રેજ્યુએટને ફોર્મમાં ભૂલનું કારણ આપીને નીટ-પીજી પ્રવેશમાં ગેરલાયક ના ઠેરવી શકાય: ગુજરાત હાઈકોર…

MBBS ગ્રેજ્યુએટને ફોર્મમાં ભૂલનું કારણ આપીને નીટ-પીજી પ્રવેશમાં ગેરલાયક ના ઠેરવી શકાય: ગુજરાત હાઈકોર...

‘અમેરિકા-ચીનની નવી વૈશ્વિક શરતોથી દુનિયામાં અસ્થિરતા’, વિદેશ મંત્રી જયશંકરનું મોટું નિવેદન | S Jaish…

'અમેરિકા-ચીનની નવી વૈશ્વિક શરતોથી દુનિયામાં અસ્થિરતા', વિદેશ મંત્રી જયશંકરનું મોટું નિવેદન | S Jaish...

‘બ્રેકઅપ’ પર ‘મેકઅપ’ કરાઇ રહ્યો છે: સિદ્ધારમૈયા-શિવકુમારની બેઠક પર ભાજપનો કટાક્ષ | Karnataka power t…

'બ્રેકઅપ' પર 'મેકઅપ' કરાઇ રહ્યો છે: સિદ્ધારમૈયા-શિવકુમારની બેઠક પર ભાજપનો કટાક્ષ | Karnataka power t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરની એક શિપિંગ કંપનીના માલિક સાથે તેના જ ભાગીદારે રૂપિયા 6 કરોડ 69 લાખની છેતરપિંડી કરી હોવાનું સ…

જામનગરની એક શિપિંગ કંપનીના માલિક સાથે તેના જ ભાગીદારે રૂપિયા 6 કરોડ 69 લાખની છેતરપિંડી કરી હોવાનું સ…

6 months ago
નસવાડી: નેશનલ હાઈવે 56ની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે કેનાલો તોડી નાખતા ખેડૂતો પાયમાલ, ઊભો મોલ સુકાઈ જવા…

નસવાડી: નેશનલ હાઈવે 56ની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે કેનાલો તોડી નાખતા ખેડૂતો પાયમાલ, ઊભો મોલ સુકાઈ જવા…

2 months ago
ગોરવાના પાર્ટી પ્લોટ સામેના ગ્રાઉન્ડમાં સ્કૂટર પર ગાંજો વેચતો કેરિયર પકડાયો | Carrier caught selling…

ગોરવાના પાર્ટી પ્લોટ સામેના ગ્રાઉન્ડમાં સ્કૂટર પર ગાંજો વેચતો કેરિયર પકડાયો | Carrier caught selling…

8 months ago
વડોદરામાં નાના મોટા સહિત શેરી ગરબાનું આયોજન : માતાજીની ભક્તિ-આરાધનાના પર્વ નવરાત્રીનો આજથી શુભારંભ |…

વડોદરામાં નાના મોટા સહિત શેરી ગરબાનું આયોજન : માતાજીની ભક્તિ-આરાધનાના પર્વ નવરાત્રીનો આજથી શુભારંભ |…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News