gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખાડામાં બાઇક પછડાતા મહિલા પટકાઇ ઃ પાછળથી આવતી ટ્રકની ટક્કર વાગતા મોત | Woman falls into ditch while …

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in GUJARAT
0 0
0
ખાડામાં બાઇક પછડાતા મહિલા પટકાઇ ઃ પાછળથી આવતી ટ્રકની ટક્કર વાગતા મોત | Woman falls into ditch while …
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,વડોદરામાં  રોડ પરના ખાડાએ વધુ એકનો ભોગ લીધો છે. બિલ ચાપડ રોડ પર ખાડામાં બાઇક પછડાતા પાછળ બેઠેલી મહિલા ઉછળીને નીચે પટકાઇ હતી. પાછળથી આવતી ટ્રકના પૈંડા તેમના પર ફરી વળતા મોત થયું છે. 

અટલાદરા સ્વામિ નારાયણ મંદિરની સામે અક્ષર દર્શન સોસાયટીમાં રહેતા ૬૪ વર્ષના રમેશચંદ્ર મનજીભાઇ ટાંક તથા તેમના પત્ની તરૃલતાબેન ગઇકાલે સાંજે સાડા ચાર વાગ્યે બાઇક લઇને ચાણસદ ગામ સ્વામિ નારાયણ મંદિરે દર્શન કરવા માટે જતા હતા. બિલ – ચાપડ રોડ પર નવી બંધાતી સાંનિધ્ય ટાઉનશિપ એસ્ટર બિલ્ડિંગથી આગળ રોડ પરના ખાડામાં બાઇક પછડાતા તરૃલતાબેન બાઇક પરથી ઉછળીને રોડ પર પટકાયા હતા. તે દરમિયાન બિલ ગામ તરફથી આવતી  ટ્રકના ચાલકે તરૃલતાબેનને અડફેટે લીધા હતા. ટ્રકના આગળના પૈંડા તરૃલતાબેનના માથામાં અથડાતા તેઓ લોહીલુહાણ થઇ ગયા હતા. ટ્રક ચાલક પણ બ્રેક મારીને ઊભો રહી ગયો હતો. અકસ્માતના  પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા  હતા. થોડીવારમાં એમ્બ્યુલન્સ આવતા તરૃલતાબેનને ચેક કરતા તેઓનું મોત થયું હોવાનું એટેન્ડન્ટે જણાવ્યું હતું.અટલાદરા પોલીસે આ અંગે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હાઇવે પરના ખાડાએ ત્રણ બહેનોના એક ના એક ભાઇનો જીવ લીધો હતો

વડોદરા,

 ગત ૧૬ મી તારીખે  પોર હાઇવે પરના ખાડાના કારણે અકસ્માત થતા શહેર નજીકના રાંભીપુરા ગામના ખેડૂત પરિવારે ત્રણ દીકરીઓ  પછી જન્મેલા એક ના એક પુત્ર આશિક અરવિંદભાઇ પાટણવાડિયાને ગુમાવ્યો હતો.  આ ઉપરાંત વડોદરામાં છેલ્લા બે મહિનામાં રોડ પરના ખાડાના કારણે ચાર વ્યક્તિઓને ઇજા થઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં કાલથી 6 દિવસનું મીની વેકેશન જાહેર | 6 day mini vacation announced in Bhav…
GUJARAT

March 25, 2026
DJ નો ધંધો કરવાે હતો,પૈસા નહી હોવાથી બે ભાઇઓ કારમાં DJ સાધનો ચોરી ગયા | two brothers caught who thef…

વડોદરા હાઇવેના એક પેટ્રોલપંપ પર 4 દિવસ સુધી ચાલતું એક ટેન્કર પહેલીવાર 2 કલાકમાં ખાલી થઇ ગયું | A pet…

Next Post
નાથદ્વારાની ખડાયતા સમાજની રૃમો બૂક કરાવવા જતા ઓનલાઇન ઠગાઇ | Online fraud while booking rooms for Nat…

નાથદ્વારાની ખડાયતા સમાજની રૃમો બૂક કરાવવા જતા ઓનલાઇન ઠગાઇ | Online fraud while booking rooms for Nat...

વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયા પછી વાલીઓ વચ્ચે મારામારી | Fight between parents after a fight between st…

વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયા પછી વાલીઓ વચ્ચે મારામારી | Fight between parents after a fight between st...

પોર જીઆઇડીસીના એક પ્લોટને દારૃનું ગોડાઉન બનાવી દેવાયું | liquer godown found in por GIDC

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લખતરમાં પાછોતરા વરસાદથી કપાસ, મગફળી સહિતના ખરીફ પાકને નુકસાન | Kharif crops including cotton groundn…

6 months ago
F&Oના ટ્રેડરો પર અનપેક્ષિત STTનો ડોઝ | Unexpected STT dose on F&O traders

2 months ago
છત્રાલ ગામે શોભાયાત્રામાં ગઠિયા જોડાયા ઃ બે મહિલાના દોરા તોડી લીધા | Arthritics join procession in C…

4 months ago
વાઘોડિયાના રૃસ્તમપુરા ગામે બે બાઇક વચ્ચે અકસ્માત થતા એકનું મોત | One person died in an accident betw…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News