gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી અપાતી ખુરશી પર જીએમસીનો લોગો એમ્બોઝ કરાશે | GMC logo will be embossed on c…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી અપાતી ખુરશી પર જીએમસીનો લોગો એમ્બોઝ કરાશે | GMC logo will be embossed on c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વિસ્તારની બહાર તથા પર્સનલ ઉપયોગમાં લેવાતી હોવાની ફરિયાદ

ગ્રાન્ટનો દુરૃપયોગ અને ગેરરીતિ અટકાવવા સ્ટેન્ડિંગ કમિટીનો નિર્ણય ઃ ૧૦ હજાર નવી ખુરશી માટે મંજૂરી 

ગાંધીનગર :  ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી
ખરીદવામાં આવતી ખુરશીઓના દુરુપયોગની ફરિયાદોને પગલે સ્ટેન્ડિંગ કમિટીએ એક મહત્વપૂર્ણ
નિર્ણય લીધો છે. છેલ્લા પાંચથી સાત વર્ષથી કોર્પોરેટરો દ્વારા ખુરશીઓની ખરીદી
કરવામાં આવી રહી છે
, જે માત્ર
મહાનગરપાલિકા વિસ્તારમાં અને સંબંધિત વોર્ડમાં જ વિતરણ થવી જોઈએ. જોકે
, આ ખુરશીઓ ગમે
ત્યાં ફરતી હોવાની અને તેનો અયોગ્ય ઉપયોગ થતો હોવાની ફરિયાદો ઉઠી હતી. આ ગેરરીતિ
અટકાવવા નવી ખુરશીઓ પર જીએમસીનો એમ્બોઝ લોગો ફરજિયાત રાખવાનો નિર્ણય કરાયો છે.

કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી ખુરશી ખરીદવાની પ્રથા લાંબા
સમયથી ચાલી આવે છે. મહાનગરપાલિકાની બીજી ટર્મની શરૃઆતમાં જ એકસાથે એક લાખ ખુરશીઓની
ખરીદીનો ઓર્ડર આપવાની દરખાસ્ત કરવામાં આવી હતી
, જેણે ભારે વિવાદ જગાવ્યો હતો. આ વિવાદ બાદ આ મોટી ખરીદીનો
ઓર્ડર ઘટાડી દેવામાં આવ્યો હતો અને તેને તબક્કાવારરીતે ૨૦ હજાર ખુરશીઓ ખરીદવાનો
નિર્ણય લેવાયો હતો. હાલમાં આ ૨૦ હજાર ખુરશીઓની ખરીદીના બીજા તબક્કા અંતર્ગત ૧૦
હજાર ખુરશીઓનો ઓર્ડર આપવામાં આવ્યો છે.

નવી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી, સ્ટેન્ડિંગ
કમિટીએ વર્તમાન એજન્સી પાસેથી જ આ ખુરશીઓ ખરીદવાની મંજૂરી આપી છે.સ્ટેન્ડિંગ
કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે જણાવ્યું હતું કે
, આ ખુરશીઓ મહાનગરપાલિકાના ખર્ચે અને કોર્પોરેટરોની
ગ્રાન્ટમાંથી ખરીદવામાં આવતી હોવાથી તેનો યોગ્ય ઉપયોગ થાય તે ખૂબ જ જરૃરી છે. તેની
પાકી ઓળખ બને તે હેતુથી જ દરેક ખુરશી પર જીએમસીનો લોગો એમ્બોઝ કરવાનો નિર્ણય
લેવાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં ચોમાસાનું આગમન 20 જૂન બાદ થવાની શક્યતા, છેલ્લા બે વર્ષ કરતાં મોડું પધારશે | Gujarat to Wai…
GUJARAT

May 17, 2026
ગુજરાત પહોંચ્યું LPG ટેન્કર! દુનિયાના સૌથી ખતરનાક દરિયાઈ રસ્તેથી ભારત આવ્યું રાંધણ ગેસ | lpg tanker …

રાજકોટ એરપોર્ટ પરથી ₹10 કરોડની 400 કિલો ચાંદી ઝડપાઈ, સેન્ટ્રલ IB દ્વારા તપાસનો ધમધમાટ | Rajkot Airpo…

Next Post
ખેતરોમાં બોર-કુવાના કેબલ કાપી જતા તલોદ તાલુકાના ત્રણ શખ્સ પકડાયા | Three people from Talod taluka we…

ખેતરોમાં બોર-કુવાના કેબલ કાપી જતા તલોદ તાલુકાના ત્રણ શખ્સ પકડાયા | Three people from Talod taluka we...

વિદેશ જવાની ઘેલછામાં આઇટી નિષ્ણાત યુવકે ૩૪ લાખ ગુમાવ્યા | Emon sou silelap lon IT a poutalo Rs 34 la…

વિદેશ જવાની ઘેલછામાં આઇટી નિષ્ણાત યુવકે ૩૪ લાખ ગુમાવ્યા | Emon sou silelap lon IT a poutalo Rs 34 la...

દારૃનો નશો કરીને ધમાલ કરતા છ નશેબાજ ઝડપાયા | Six caught after being intoxicated with alcohol

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધારીમાં પ્રસૂતિ દરમિયાન ડૉ. અમિત રાઠોડની સમયસર કાર્યવાહીથી નવજાતનું જીવન બચ્યું

5 months ago
માલિકની સંમતિ વિના ભાડુઆત બાંધકામ કરે તો મિલકતનો કબજો પાછો સોંપવો પડે : ગુજરાત હાઈકોર્ટ | Gujarat Hi…

‘સરકાર ગરીબ બાળકો પાસેથી શિક્ષણનો અધિકાર છીનવી રહી છે’ ભાજપના વિકાસ મૉડલ પર રાહુલ ગાંધીના પ્રહાર

11 months ago
ડાકોરમાં ગંદકી અને દબાણો મુદ્દે કલેક્ટરે ચીફ ઓફિસરની ઉધડો લીધો | Collector takes on Chief Officer ov…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News