gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતે 2025માં 35.7 કરોડ ટન ખાદ્યાન્ન પેદા કરી ઈતિહાસ રચ્યો | India creates history by producing 357 …

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in INDIA
0 0
0
ભારતે 2025માં 35.7 કરોડ ટન ખાદ્યાન્ન પેદા કરી ઈતિહાસ રચ્યો | India creates history by producing 357 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મન કી બાતમાં વડાપ્રધાન મોદીની જાહેરાત

દેશના યુવાનો મંગળ ગ્રહ પર ડ્રોન ઉડાવવાની તૈયારી કરી રહ્યા છે : સ્પોર્ટ્સમાં અસાધારણ સિદ્ધિ મેળવી

નવી દિલ્હી: ભારતે વર્ષ ૨૦૨૫માં ૩૫.૭ કરોડ ટન ખાદ્યાન્ન પેદા કરીને ઈતિહાસ રચ્યો છે. દેશની કૃષિ વૃદ્ધિ માટે આ સિમાચિહ્ન અભૂતપૂર્વ છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું. પીએમ મોદીએ રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં ઈસરોની અનોખી ડ્રોન સ્પર્ધા અને જેન-ઝીના પ્રયત્નોની પ્રશંસા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના માસિક કાર્યક્રમ મન કી બાતના ૧૨૮મા એપીસોડમાં રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે છેલ્લા એક દાયકાથી વધુ સમયમાં ભારતે ખાદ્યાન્નનું ઉત્પાદન ૧૦ કરોડ ટન વધાર્યું છે, જે કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભરતાની દિશામાં ભારતનું મજબૂત પગલું દર્શાવે છે. તેમણે નેચરલ ફાર્મિંગ પર વિશેષ ભાર મૂકતા કહ્યું કે, તમિલનાડુના કોઈમ્બતુરમાં યોજાયેલા નેચરલ ફાર્મિંગ પ્રદર્શનના પ્રયાસો પ્રશંસનીય છે.

પીએમ મોદીએ ઈસરોની ડ્રોન સ્પર્ધાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારતની અવકાશ સંસ્થા ઈસરોએ થોડા દિવસ પહેલાં અનોખી ડ્રોન સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આપણા દેશના યુવાનો અને વિશેષરૂપે જેન-ઝીએ મંગળ ગ્રહ જેવી પરિસ્થિતિઓમાં ડ્રોન ઉડાવવાનો પ્રયત્ન કર્યો હતો. મંગળ પર જીપીએસ ઉપલબ્ધ નહીં હોવાના કારણે ડ્રોને સંપૂર્ણપણે પોતાના કેમેરા અને ઈનબિલ્ટ સોફ્ટવેરની મદદથી જ દિશા, ઊંચાઈ અને અવરોધોનો અંદાજ લગાવવાનો હોય છે. 

આ સ્પર્ધાએ બતાવ્યું કે, ભારતના યુવાનો મંગળ ગ્રહ પર ડ્રોન ઉડાવવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે સ્પોર્ટ્સ ક્ષેત્રમાં ભારતની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, નવેમ્બર મહિનો સ્પોર્ટ્સમાં ભારતીય મહિલાઓ માટે વિશેષ રહ્યો. મહિનાની શરૂઆતમાં ભારતીય મહિલા ક્રિકેટરોએ વન-ડે ક્રિકેટમાં વર્લ્ડ કપ જીત્યો હતો. આ સિવાય મહિલાઓએ બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ પણ જીત્યો હતો. વર્લ્ડ બોક્સિંગમાં પણ ભારતે ૨૦ મેડલ જીત્યા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીનો ડબલ ડોઝ: પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG ના ભાવમાં ભડકો, જાણો નવી કિંમત | CNG Price Hike: CNG Be…
INDIA

મોંઘવારીનો ડબલ ડોઝ: પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG ના ભાવમાં ભડકો, જાણો નવી કિંમત | CNG Price Hike: CNG Be…

May 23, 2026
‘કોકરોચ જનતા પાર્ટી’ ને પડકારવા હવે ‘ઓગી જનતા પાર્ટી’ મેદાને, અભિજિતને કર્યા કાઉન્ટર સવાલ | CJP vs O…
INDIA

‘કોકરોચ જનતા પાર્ટી’ ને પડકારવા હવે ‘ઓગી જનતા પાર્ટી’ મેદાને, અભિજિતને કર્યા કાઉન્ટર સવાલ | CJP vs O…

May 23, 2026
‘કોકરોચ જનતા પાર્ટી’ આપનો સિક્રેટ પ્રોજેક્ટ? સોશિયલ મીડિયામાં સપાટા બાદ સહયોગીનો દાવો | ‘Cockroach J…
INDIA

‘કોકરોચ જનતા પાર્ટી’ આપનો સિક્રેટ પ્રોજેક્ટ? સોશિયલ મીડિયામાં સપાટા બાદ સહયોગીનો દાવો | ‘Cockroach J…

May 23, 2026
Next Post
મફત રેવડીથી ચૂંટણી જીતી શકાય પણ રાષ્ટ્રનું નિર્માણ ના થાય : સુબ્બારાવ | Elections can be won with fr…

મફત રેવડીથી ચૂંટણી જીતી શકાય પણ રાષ્ટ્રનું નિર્માણ ના થાય : સુબ્બારાવ | Elections can be won with fr...

ચૂંટણી પંચે ‘સર’ની સમય મર્યાદા લંબાવી, 11મી સુધી ફોર્મ ભરી શકાશે | Election Commission extends deadl…

ચૂંટણી પંચે 'સર'ની સમય મર્યાદા લંબાવી, 11મી સુધી ફોર્મ ભરી શકાશે | Election Commission extends deadl...

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ સામે નવી એફઆઇઆર | new fir against sonia nad rahul in national …

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ સામે નવી એફઆઇઆર | new fir against sonia nad rahul in national ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાઇકની ઠોકરે ઇજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમિયાન મોત | Elderly man injured in bike accident dies durin…

બાઇકની ઠોકરે ઇજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમિયાન મોત | Elderly man injured in bike accident dies durin…

8 months ago
LPGની અછતે કોરોના કાળની યાદ તાજી કરી | LPG shortage brings back memories of the Corona era

LPGની અછતે કોરોના કાળની યાદ તાજી કરી | LPG shortage brings back memories of the Corona era

2 months ago
ધ્રાંગધ્રા શહેરમાં જડેશ્વર બ્રિજ પરથી આધેડ નીચે પટકાતા મોત | Middle aged man dies after falling from…

ધ્રાંગધ્રા શહેરમાં જડેશ્વર બ્રિજ પરથી આધેડ નીચે પટકાતા મોત | Middle aged man dies after falling from…

5 months ago
જામનગરમાં યુવતી પર પાલતુ કૂતરાના પ્રશ્ને તકરાર થયા બાદ પાડોશી દંપત્તિ સહિત ત્રણ શખ્સોનો હુમલો | youn…

જામનગરમાં યુવતી પર પાલતુ કૂતરાના પ્રશ્ને તકરાર થયા બાદ પાડોશી દંપત્તિ સહિત ત્રણ શખ્સોનો હુમલો | youn…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News