gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મ્યુનિ.વોર્ડ ઓફિસની કામગીરી સમયે ઓઢવમાં ૧૦ વ્હીલનું મિકસચર ટેલર ૧૦ ફૂટ ખાડામાં , એક વ્યકિત દટાયો | D…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
મ્યુનિ.વોર્ડ ઓફિસની કામગીરી સમયે ઓઢવમાં ૧૦ વ્હીલનું મિકસચર ટેલર ૧૦ ફૂટ ખાડામાં , એક વ્યકિત દટાયો | D…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર,1
ડિસેમ્બર,2025

ઓઢવ વોર્ડમાં આવેલી સોનીની ચાલી બ્રિજ પાસે મ્યુનિસિપલ
કોર્પોરેશનની વોર્ડ ઓફિસ બનાવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી ચાલી રહી હતી તે
જ સમયે સોમવારે ૧૦ વ્હીલનુ મિકસચર ટેલર બેઝમેન્ટ માટે બનાયેલાદસ ફૂટ થી વધુ
ઉંડા  ખાડામા ગરકાવ થતા ફાયર વિભાગના
જવાનોએ મહામહેનતે ટેન્કર નીચે દટાયેલ વ્યકિતને બહાર કાઢી ૧૦૮ મારફત સારવાર માટે
શારદાબેન હોસ્પિટલ મોકલી અપાયો હતો.વોર્ડ ઓફિસ બનાવાની કામગીરી કોન્ટ્રાકટર આશિષ
કન્સ્ટ્રકશનને કોર્પોરેશને આપેલી છે.

કોર્પોરેશનના અલગ અલગ વિભાગ ઉપર સામાન્ય ચૂંટણી પહેલા જે તે
વોર્ડમાં ચાલી રહેલા વિકાસકામો ઝડપથી પુરા કરવાનુ દબાણ હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી
જાણવા મળ્યુ છે.સોમવારે સાંજે સવા ચાર કલાકના સુમારે ઓઢવ સોનીની ચાલી પાસે બ્રિજ
ઉતરતા કોર્પોરેશનની વોર્ડ ઓફિસ બનાવવાની કામગીરી સમયે એક મોટુ ટેલર ખાડામા ખાબકયુ
હોવાનો મેસેજ ફાયર કંટ્રોલને અપાયો હતો.બચાવ કોલ મળતાની સાથે ફાયર વિભાગ તરફથી
ડીવીઝનલ ફાયર ઓફિસર સહીત અન્ય સ્ટાફ સાથે ઓઢવ
,ગોમતીપુર અને નિકોલ સ્ટેશનથી ટેન્ડર મોકલાયા હતા.
કોર્પોરેશનની વોર્ડ ઓફિસ બનાવવાની કામગીરી ચાલી રહી હતી એ સમયે બેઝમેન્ટમાં અંદાજે
દસથી પંદર ફૂટ જેટલો ઉંડો ખાડો કરી ફાઉન્ડેશન કોંક્રીટની કામગીરી ચાલી રહી હતી.
ફાયરના જવાનોએ એક કલાકથી વધુ સમયની જહેમતના અંતે ટેન્કર નીચે દટાયેલા મનીષ રામુભાઈ
નિનામા નામના યુવાનને બહાર કાઢવામા સફળતા મેળવી હતી.

ઘાટલોડીયામાં શોટ સરકીટ થતા સોલાર પેનલમાં આગ

ઘાટલોડીયા વિસ્તારમા આવેલા ઉગતી એપાર્ટમેન્ટના બી બ્લોકમાં
સાતમા માળ ઉપર શોટ સરકીટ થતા સોલાર પેનલમા આગ લાગી હતી. નવરંગપુરા ફાયર સ્ટેશનથી
મીની ગજરાજ સાથે સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો.જો કે એ અગાઉ રહીશોએ આગ હોલવી
નાંખી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ
GUJARAT

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ

June 25, 2026
દાંતા તાલુકામાં 73AA થી જે તે ઉધોગોમા ફેરવાયેલી જમીનોમાં શરત ભંગ, મોટાભાગની જમીનોમાં ઉધોગ શરૂ થયા નથ…
GUJARAT

દાંતા તાલુકામાં 73AA થી જે તે ઉધોગોમા ફેરવાયેલી જમીનોમાં શરત ભંગ, મોટાભાગની જમીનોમાં ઉધોગ શરૂ થયા નથ…

June 25, 2026
અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …
GUJARAT

અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …

June 25, 2026
Next Post
સુપ્રીમે દેશના તમામ ડિજિટલ ફ્રોડ કેસોની તપાસ સીબીઆઈને સોંપી | Supreme Court hands over investigation…

સુપ્રીમે દેશના તમામ ડિજિટલ ફ્રોડ કેસોની તપાસ સીબીઆઈને સોંપી | Supreme Court hands over investigation...

ગારિયાધારમાં પિતા અને પુત્ર પર હુમલા કરનાર 8 શખ્સને સજા | 8 men sentenced for attacking father and s…

ગારિયાધારમાં પિતા અને પુત્ર પર હુમલા કરનાર 8 શખ્સને સજા | 8 men sentenced for attacking father and s...

70% IT કંપનીઓમાં ભરતી માટે AIનો ઉપયોગ, ઓળખાણનો ઉપયોગ ભૂતકાળ બનશે | 70 percent of IT companies use AI…

70% IT કંપનીઓમાં ભરતી માટે AIનો ઉપયોગ, ઓળખાણનો ઉપયોગ ભૂતકાળ બનશે | 70 percent of IT companies use AI...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાશે મોનથા વાવાઝોડું: શાળાઓ બંધ, ટ્રેન-ફ્લાઈટ્સ રદ, મોટા પાયે સ્થળાં…

આજે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાશે મોનથા વાવાઝોડું: શાળાઓ બંધ, ટ્રેન-ફ્લાઈટ્સ રદ, મોટા પાયે સ્થળાં…

8 months ago
ભાવનગર જિલ્લામાં દરરોજ સરેરાશ એચઆઈવીના 25 નવા દર્દીઓ નોંધાય છે | An average of 25 new HIV patients a…

ભાવનગર જિલ્લામાં દરરોજ સરેરાશ એચઆઈવીના 25 નવા દર્દીઓ નોંધાય છે | An average of 25 new HIV patients a…

7 months ago
હોળી-ધુળેટી પર્વે વડોદરા એસટી વિભાગને રૂ. ૧૫ લાખની આવક | Vadodara ST department gets Rs 15 lakh inco…

હોળી-ધુળેટી પર્વે વડોદરા એસટી વિભાગને રૂ. ૧૫ લાખની આવક | Vadodara ST department gets Rs 15 lakh inco…

4 months ago
દર્દીઓને રાહત, કેન્દ્રએ 42 સામાન્ય દવાઓની છૂટક કિંમત ફિક્સ કરી | Relief for patients Center fixes re…

દર્દીઓને રાહત, કેન્દ્રએ 42 સામાન્ય દવાઓની છૂટક કિંમત ફિક્સ કરી | Relief for patients Center fixes re…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News