gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

LRD ભરતીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર: 11,925 ઉમેદવારોની પસંદગી, 3 ડિસેમ્બર સુધી વેરિફિકેશન પ્રક્ર…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
LRD ભરતીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર: 11,925 ઉમેદવારોની પસંદગી, 3 ડિસેમ્બર સુધી વેરિફિકેશન પ્રક્ર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

LRD Provisional Merit List : રાજ્યમાં લોકરક્ષક દળ (LRD)ની ભરતી પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો છે. લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોની આતુરતાનો અંત લાવતા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે.

11,925 ઉમેદવારોનો મેરિટમાં સમાવેશ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં કુલ 11,925 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ઉમેદવારો તેમનું નામ અને મેરિટ સ્ટેટસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જઈને જોઈ શકે છે.

પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જોવા અહીં ક્લિક કરો 

પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં જેમનું નામ નથી તેવા ઉમેદવારોની યાદી 

3 ડિસેમ્બર સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત

મેરિટ લિસ્ટ જાહેર થવાની સાથે જ પસંદગી પામેલા ઉમેદવારો માટે મહત્વની સૂચના પણ જારી કરવામાં આવી છે. મેરિટમાં સ્થાન પામેલા ઉમેદવારોએ આગામી 3 ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન સેલ્ફ ડિક્લેરેશન (Self Declaration) સબમિટ કરવાનું રહેશે. ઉમેદવારોએ વેબસાઈટ પર જઈને Self Declaration Form ઓનલાઈન ભરવાનું રહેશે અને ત્યારબાદ તેની PDF ફાઈલ અપલોડ કરવાની રહેશે.

OTP વેરિફિકેશન વિના પ્રક્રિયા અધૂરી ગણાશે બોર્ડે ખાસ તાકીદ કરી છે કે માત્ર ડોક્યુમેન્ટ અપલોડ કરવાથી કામ પૂરું થતું નથી. PDF ફાઈલ અપલોડ કર્યા બાદ ઉમેદવારે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવતા OTP (વન ટાઈમ પાસવર્ડ) દ્વારા વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે. OTP વેરિફિકેશન બાદ જ આ પ્રક્રિયા પૂર્ણ ગણવામાં આવશે.

13,591 જગ્યાઓ માટે મેગા ભરતી

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે શુક્રવારે પોલીસ વિભાગમાં વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI), હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલર સિપાહી કેડરની કુલ 13,591 જગ્યાઓ માટે મેગા ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી પ્રક્રિયા માટેની ઓનલાઈન અરજીઓ 3 ડિસેમ્બર, 2025થી OJAS પોર્ટલ પર શરૂ થશે.

કુલ જગ્યાઓ અને કેડર મુજબ વિગતો

•પીએસઆઈ કેડર (PSI Cadre) – કુલ 858 જગ્યાઓ

• બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર: 659

• હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર: 129

• જેલર ગ્રૂપ 2: 70

કુલ 12,733 જગ્યાઓ

•બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 6942

• હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 2458

• હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF): 3002

• જેલ સિપાહી (પુરુષ): 300

• જેલ સિપાહી (મહિલા/મેટ્રન): 31

અરજી કેવી રીતે કરવી? 

• અરજી કરવા ગુજરાતની સત્તાવાર વેબસાઇટ ની મુલાકાત લેવી.

• 3/12/ 2025 બપોરે 2 વાગ્યે અરજીની શરૂઆત થશે.

• અરજી કરવાની છેલ્લી તારીખ: 23/12/2025ના રોજ રાતે 11:59 વાગ્યા સુધી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ લેવાની ભરતીની પ્રક્રિયા પૂર્ણ થયા હોવા છતાં કોન્સ્ટેબલ સંવર્ગના એલઆરની મેરિટની જાહેરાત કે તેમની ટ્રેનિંગની જાહેરાત કરવામાં આવી નથી.  હજુ અગાઉની ભરતીની પીએસઆઈનું મેરિટ પણ બાકી છે. જેના કારણે હવે ઉમેદવારોએ તૈયારી કરવામાં પણ મૂંઝવણ સામે આવી શકે એમ છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એકદમ ધીમી ગતિએ કરવામાં આવતી પોલીસ ભરતીની પ્રક્રિયાને કારણે યુવાઓમાં ઉત્સાહની કમી પણ જોવા મળે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રેમીકાની હત્યા કરનારા સચિન દીક્ષિતને આજીવન કેદની સજા | Sachin Dixit sentenced to life imprisonment…
GUJARAT

પ્રેમીકાની હત્યા કરનારા સચિન દીક્ષિતને આજીવન કેદની સજા | Sachin Dixit sentenced to life imprisonment…

May 11, 2026
વડાપ્રધાનનો કાર્યક્રમ પુરો થતાં હવે વડોદરા જિલ્લા પંચાયત,તાલુકા પંચાયતો અને પાલિકામાં હોદ્દાની ફાળવણ…
GUJARAT

વડાપ્રધાનનો કાર્યક્રમ પુરો થતાં હવે વડોદરા જિલ્લા પંચાયત,તાલુકા પંચાયતો અને પાલિકામાં હોદ્દાની ફાળવણ…

May 11, 2026
ઓફિસમાં જ વીજકરંટ લાગતા ઇન્ટિરિયર ડિઝાઇનરનું મોત | Interior designer dies after being electrocuted i…
GUJARAT

ઓફિસમાં જ વીજકરંટ લાગતા ઇન્ટિરિયર ડિઝાઇનરનું મોત | Interior designer dies after being electrocuted i…

May 11, 2026
Next Post
મતદાર યાદી ડિજિટાઈઝેશનમાં ગુજરાતમાં ડાંગ નંબર-1, ટોપ-10માં અમદાવાદ, સુરત, રાજકોટનું નામ નહીં | Voter…

મતદાર યાદી ડિજિટાઈઝેશનમાં ગુજરાતમાં ડાંગ નંબર-1, ટોપ-10માં અમદાવાદ, સુરત, રાજકોટનું નામ નહીં | Voter...

અમદાવાદના નવા વાડજમાં પાન પાર્લર પર સોડાની ખાલી બોટલો વડે હુમલો, હત્યાના આરોપી સહિત 4ની ધરપકડ! | 4 A…

અમદાવાદના નવા વાડજમાં પાન પાર્લર પર સોડાની ખાલી બોટલો વડે હુમલો, હત્યાના આરોપી સહિત 4ની ધરપકડ! | 4 A...

વડોદરાના વોર્ડ નં.14માં જૂની જર્જરિત ડ્રેનેજ લાઈનના મુદ્દે હોબાળો : નવી ડ્રેનેજ લાઇન નાખવા, પેવર બ્લ…

વડોદરાના વોર્ડ નં.14માં જૂની જર્જરિત ડ્રેનેજ લાઈનના મુદ્દે હોબાળો : નવી ડ્રેનેજ લાઇન નાખવા, પેવર બ્લ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લોધીના લીમડા પાસે વેપારીના ઘરમાંથી રૃ.25 લાખની મત્તાની ચોરી | Alcohol worth Rs 25 lakh stolen from b…

લોધીના લીમડા પાસે વેપારીના ઘરમાંથી રૃ.25 લાખની મત્તાની ચોરી | Alcohol worth Rs 25 lakh stolen from b…

8 months ago
ભાવનગરથી ઉપડતી લાંબા અંતરની ટ્રેનો હાઉસફૂલ : વેઈટિંગના પાટિયા | Long distance trains departing from …

ભાવનગરથી ઉપડતી લાંબા અંતરની ટ્રેનો હાઉસફૂલ : વેઈટિંગના પાટિયા | Long distance trains departing from …

7 months ago
માંજલપુર દીપ ચેમ્બર્સ પાસે દબાણોના કારણે ટ્રાફિકની સમસ્યા | Traffic problem due to encroachment near…

માંજલપુર દીપ ચેમ્બર્સ પાસે દબાણોના કારણે ટ્રાફિકની સમસ્યા | Traffic problem due to encroachment near…

4 months ago
અંબાજી મંદિર પૂજા વિવાદ: હાઈકોર્ટના ચુકાદા સામે ભાવિકોમાં ભારે રોષ, રાજવી પરિવારના સમર્થનમાં દાંતા સ…

અંબાજી મંદિર પૂજા વિવાદ: હાઈકોર્ટના ચુકાદા સામે ભાવિકોમાં ભારે રોષ, રાજવી પરિવારના સમર્થનમાં દાંતા સ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News