gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાણીની લાઇન લીકેજ – હજારો લીટરનો પાણીનો વેડફાટ | Water line leakage thousands of liters of water was…

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in GUJARAT
0 0
0
પાણીની લાઇન લીકેજ – હજારો લીટરનો પાણીનો વેડફાટ | Water line leakage thousands of liters of water was…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વઢવાણની સુડવેલ સોસાયટીમાં 

મનપાની ઓનલાઇન એપ્લિકેશનમાં ફરિયાદ છતાં દોઢ મહિનાથી સમસ્યા અધ્ધરતાલ

સુરેન્દ્રનગર –  વઢવાણની સુડવેલ સોસાયટીમાં પાણીની લાઇનમાં ભંગાણ પડતાં ૧૫૦ પરિવારોને હાલાકીનો સામનો કરવો પડયો છે. મનપાની ઓનલાઇન એપ્લિકેશનમાં ફરિયાદ છતાં દોઢ મહિનાથી સમસ્યાનો ઉકેલ નહીં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે.

સુડવેલ સોસાયટીમાં છેલ્લા દોઢ મહિનાથી પીવાના પાણીની લાઇન અનેક જગ્યાએ તૂટી જવાથી હજારો લિટર પાણીનો વ્યય થઈ રહ્યો છે અને આ પાણી રસ્તાઓ પર ભરાઈ રહે છે, જેનાથી ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. તંત્રના વાંકે રહિશોને રસ્તા પર ભરાયેલા પાણીમાંથી પસાર થવું પડે છે. 

રસ્તા પર પાણી ભરાયેલા રહેતા સોસાયટીમાં કાદવ-કિચડ અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેને કારણે રહિશોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઇ રહી છે. સ્થાનિકોએ કોર્પોેરેશનની ઓનલાઈન એપ્લિકેશન દ્વારા આ સમસ્યા અંગે વારંવાર ફરિયાદ નોંધાવી હોવા છતાં, દોઢ મહિના વીતી જવા છતાં મહાનગરપાલિકા કે સંબંધિત તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. સોસાયટીના રહીશોએ તંત્ર પ્રત્યે રોષ વ્યક્ત કરીને તાત્કાલિક ધોરણે પાઇપલાઇનનું સમારકામ કરવાની માંગ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…
GUJARAT

June 17, 2026
પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…

બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…

Next Post
મોરબીમાં દરગાહ પર બુલડોઝર ફેરવાતા તંગદિલી : પોલીસ સ્ટેશન પર પથ્થરમારો | Tensions rise as bulldozers …

મોરબીમાં દરગાહ પર બુલડોઝર ફેરવાતા તંગદિલી : પોલીસ સ્ટેશન પર પથ્થરમારો | Tensions rise as bulldozers ...

કેરળમાં ભાજપે ‘સોનિયા ગાંધી’ને ચૂંટણી મેદાને ઉતાર્યા, કોંગ્રેસ સહિત મતદારો પણ વિચારમાં પડી ગયા!

કેરળમાં ભાજપે 'સોનિયા ગાંધી'ને ચૂંટણી મેદાને ઉતાર્યા, કોંગ્રેસ સહિત મતદારો પણ વિચારમાં પડી ગયા!

ધ્રાંગધ્રા તાલુકામાં ખનિજ ચોરી બેફામ, તંત્ર સદંતર નિષ્ફળ હોવાની ફરિયાદ | Mineral theft rampant in Dh…

ધ્રાંગધ્રા તાલુકામાં ખનિજ ચોરી બેફામ, તંત્ર સદંતર નિષ્ફળ હોવાની ફરિયાદ | Mineral theft rampant in Dh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં મીઠાઈના વેપારીએ બનાવ્યો અનોખો છપ્પન ભોગ: થાળ ધરાવ્યા બાદ થાળીની મોટી આરતી તરીકે ઉપયોગ | Gane…

10 months ago
ત્રણ ભાઈઓના ઝેર પીવાના મામલે સરપંચ સહિત પાંચ સામે ગુનો | Five including sarpanch booked for poisonin…

7 months ago
વડોદરાના આટલાદરા રોડ પર વેપારીના ઘરમાંથી રોકડા 90,000 ની ચોરી | Cash worth Rs 90 000 stolen from bus…

2 months ago
પોલીસે આરોપીને સાથે રાખી વીડિયોગ્રાફી સાથે ઘટનાનું રિકન્સટ્રક્શન કર્યું | The police reconstructed t…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News