gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પીજીવીસીએલની ચેકિંગ ડ્રાઇવમાં 44.50 લાખની વીજ ચોરી ઝડપાઇ | Electricity theft worth Rs 44 50 lakhs ca…

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in GUJARAT
0 0
0
પીજીવીસીએલની ચેકિંગ ડ્રાઇવમાં 44.50 લાખની વીજ ચોરી ઝડપાઇ | Electricity theft worth Rs 44 50 lakhs ca…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ધ્રાંગધ્રા
તાલુકામાં વીજ ચેકિંગ

વીજ
તંત્રની
48
ટીમએ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં
460 કનેક્શન તપાસ્યા,
102માં ગેરરીતિ

ધ્રાંગધ્રા – 
ધ્રાંગધ્રા તાલુકાના અલગ અલગ ગામોમાં મોટાપાયે વીજ ચોરી થતી
હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી હતી જેને ધ્યાને લઈને ધ્રાંગધ્રા પીજીવીસીએલ
તંત્રની ટીમો દ્વારા ધ્રાંગધ્રા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચોરી અંગે
સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ધ્રાંગધ્રા
શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પીજીવીસીએલની કુલ ૪૮ ટીમો દ્વારા વહેલી સવારથી વીજ
ચેકિંગ હાથ ધર્યું હતું. પીજીવીસીએલની ટીમોએ અલગ અલગ વિસ્તારોમાં કુલ ૪૬૦ જેટલા
વીજ કનેકશન તપાસ્યા જેમાં ૧૦૨ વીજ જોડાણમાં ગેરરીતિ સામે આવી હતી. પીજીવીસીએલની
ટીમોએ વીજ ચોરી કરનાર શખ્સોને કુલ ૪૪.૫૦ લાખ રૃપિયાનો દંડ ફટકાર્યોે હતો. અત્રે
ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રા પંથકમાં વધતા જતા ગેરકાયદેસર વીજ કનેક્શનો અને વીજ
ચોરીના કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠોમાં વારંવાર ક્ષતિ સર્જાય છે. જેના
કારણે સમયસર વીજ વપરાશનું બિલ ભરતા રહીશોને વારંવાર મુશ્કેેલીનો સામનો કરવો પડી
રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
GUJARAT

June 28, 2026
‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

Next Post
નડિયાદમાં 2.45 લાખ બાકી વેરો હોવાથી 4 દુકાનો, 1 કારખાનુ સીલ | 4 shops 1 factory sealed in Nadiad due…

નડિયાદમાં 2.45 લાખ બાકી વેરો હોવાથી 4 દુકાનો, 1 કારખાનુ સીલ | 4 shops 1 factory sealed in Nadiad due...

મહેમદાવાદ, ડાકોર, કપડવંજમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમોએ અખાદ્ય જથ્થો નાશ કર્યો | Food and Drugs teams de…

મહેમદાવાદ, ડાકોર, કપડવંજમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમોએ અખાદ્ય જથ્થો નાશ કર્યો | Food and Drugs teams de...

રોકડ, જુગારનું સાહિત્ય સહિત 11 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો | More than 11 thousand worth of it…

રોકડ, જુગારનું સાહિત્ય સહિત 11 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો | More than 11 thousand worth of it...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૈશ્વિક અનિશ્ચિતતાઓ આર્થિક વિકાસ માટે ખતરા સમાન | Global uncertainties pose a threat to economic gro…

1 year ago
ગુજરાતના 88 જળાશયમાં 20%થી ઓછું જળસ્તર, 10 માં તો તળિયું દેખાયું, ચોમાસા અગાઉ ટેન્શન વધ્યું | Gujara…

1 month ago
માંડલના ઉઘરોજ ગામે શક્તિ માતાની પરંપરાગત માંડવી, લોકમેળો યોજાયો | Traditional Mandvi of Shakti Mata …

3 months ago
ધ્રોલમાં હોટલ પર ચા પી રહેલા મોરબીના કોન્ટ્રાક્ટર યુવાનને હડધૂત કરી માર મારી કાર ઝુંટવી લેવાઈ : ત્રણ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News