gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દારૂ-ડ્રગ્સના અડ્ડા પર મહિલા કોંગ્રેસ પાડશે ‘દરોડા’, સરકાર નિષ્ક્રિય હોવાના આરોપ સાથે જાહેર કર્યો હે…

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in GUJARAT
0 0
0
દારૂ-ડ્રગ્સના અડ્ડા પર મહિલા કોંગ્રેસ પાડશે ‘દરોડા’, સરકાર નિષ્ક્રિય હોવાના આરોપ સાથે જાહેર કર્યો હે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Congress Helpline Number : ગુજરાત પ્રદેશ કોંગ્રેસે રાજ્યમાં ફેલાયેલા દારૂ અને ડ્રગ્સના દૂષણને નાથવા માટે આજે ‘નશા મુક્ત ગુજરાત’ અભિયાનની આક્રમક શરૂઆત કરી છે. સરકાર પર નિષ્ક્રિયતાનો આરોપ મૂકતાં કોંગ્રેસે આ અભિયાનને જનતાના સહયોગથી સફળ બનાવવા માટે એક વિશેષ હેલ્પલાઇન નંબર 99090 89365 પણ જાહેર કર્યો છે, જેના પર જનતા મિસ્ડ કોલ કરીને અભિયાનને સમર્થન આપી શકે છે અથવા વોટ્સએપ મેસેજ દ્વારા દારૂ કે ડ્રગ્સ અંગેની ફરિયાદો અને માહિતી ગુપ્ત રાખીને આપી શકશે. 

કોંગ્રેસના આકરા પ્રહારો

આ માહિતીના આધારે કોંગ્રેસ ડ્રગ્સ અને ચરસ-ગાંજાના અડ્ડાઓની જાણકારી પોલીસને આપશે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં પીવાનું પાણી ભલે ન મળે, પણ દારૂ ખુલ્લેઆમ મળી રહ્યો છે, અને ગુજરાત હવે ડ્રગ્સ માટે લેન્ડિંગ હબ, મેન્યુફેક્ચરિંગ હબ, ટ્રેડિંગ હબ અને રિટેલિંગ હબ બની ગયું છે, જેના કારણે અનેક પરિવારો બરબાદ થયા છે.

વધુમાં, કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીએ સરકાર પાસે 72,000 કરોડના ડ્રગ્સના મુદ્દે ‘વ્હાઇટ પેપર’ રજૂ કરવાની માંગણી કરી હતી અને પ્રશ્ન કર્યો હતો કે જો ડ્રગ્સ પાકિસ્તાનથી આવતું હોય તો યુદ્ધ વિરામ વખતે સરકારે ડ્રગ્સ સપ્લાય અટકાવવાની શરત કેમ ન મૂકી. 

મહિલા કોંગ્રેસની આક્રમક રણનીતિ

બીજી તરફ, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન પટેલે જાહેરાત કરી કે આવતી કાલથી મહિલા કોંગ્રેસ સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળશે અને જ્યાં પણ દારૂ કે ડ્રગ્સના અડ્ડા હશે, તેની જાણકારી પોલીસને કરાશે. તેમણે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી કે જો પોલીસ પગલાં નહીં લે, તો મહિલાઓ રોડ પર ઉતરીને પોતે જ અડ્ડાઓ પર દરોડા પાડશે અને આંદોલન કરશે. 

અભિયાનની શરૂઆત પૂર્વે NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટીથી વિવિધ કેમ્પસને આવરી લેતી એક વિશાળ બાઈક રેલી પણ યોજવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની મુશ્કેલીમાં વધારો: સુરતમાં વધુ એક ગુનો નોંધાયો | kirti pat…

વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની મુશ્કેલીમાં વધારો: સુરતમાં વધુ એક ગુનો નોંધાયો | kirti pat...

દોસ્તી તોડવાનો ટ્રમ્પનો પ્લાન ફેલ… ભારતની GDPની વૃદ્ધિની ગતિ યથાવત્, રશિયાથી થઈ બમણી, જુઓ યાદી | V…

દોસ્તી તોડવાનો ટ્રમ્પનો પ્લાન ફેલ... ભારતની GDPની વૃદ્ધિની ગતિ યથાવત્, રશિયાથી થઈ બમણી, જુઓ યાદી | V...

વાપીમાં બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાનો કેસ: 42 વર્ષના આરોપીને કોર્ટે ફટકારી ફાંસીની સજા | Vapi Court …

વાપીમાં બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાનો કેસ: 42 વર્ષના આરોપીને કોર્ટે ફટકારી ફાંસીની સજા | Vapi Court ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિંધુ જળ સંધિ બાદ પાકિસ્તાનને પાઠ ભણાવવાની તૈયારી, વધુ 3 મોટા નિર્ણય લેશે ભારત | India is preparing …

સિંધુ જળ સંધિ બાદ પાકિસ્તાનને પાઠ ભણાવવાની તૈયારી, વધુ 3 મોટા નિર્ણય લેશે ભારત | India is preparing …

1 year ago
જામનગર મહા નગરપાલિકામાં ભાજપ ફરીથી સત્તાના સુકાન સંભાળે તે પ્રકારેના સોદા થતા હોવાની ચર્ચા | BJP bac…

જામનગર મહા નગરપાલિકામાં ભાજપ ફરીથી સત્તાના સુકાન સંભાળે તે પ્રકારેના સોદા થતા હોવાની ચર્ચા | BJP bac…

5 months ago
આંધ્ર પ્રદેશના એક ગામમાં રહસ્યમય બીમારી ફેલાઈ, 20ના મોત, સરકારે સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેર કરી | Andhr…

આંધ્ર પ્રદેશના એક ગામમાં રહસ્યમય બીમારી ફેલાઈ, 20ના મોત, સરકારે સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેર કરી | Andhr…

1 year ago
Society book

SolutionSociety Management App in Ahmedabad, Gujarat & India – A Complete Digital

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News