gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુ.કે.ના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને ૨૬.૫૦ લાખ પડાવી લીધા | 26 50 lakhs were seized on the pretex…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
યુ.કે.ના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને ૨૬.૫૦ લાખ પડાવી લીધા | 26 50 lakhs were seized on the pretex…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,યુ.કે.ના વર્ક પરમિટ વિઝા માટે યુવક પાસેથી ૨૬.૫૦ લાખ પડાવી લઇ વિઝા નહી ંઅપાવી તેમજ રૃપિયા પણ પરત કર્યા નહતા. જે અંગે માંજલપુર  પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાઘોડિયા રોડ સોમેશ્વર સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા વૃષાંગ રમેશકુમાર રાજે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ – ૨૦૨૪ માં મારે વિેદેશ જવું હોઇ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ પાસે આવેલ ઇહા વર્લ્ડ વાઇડ વિઝા કન્સલ્ટન્સીના વૈભવ દિનેશભાઇ  પટેલને મળ્યા હતા. તેમની સાથે યુ.કે.ના વર્ક પરમિટ વિઝા ટાયર -૨ કેટેગરીના વિઝા અંગે વાત થઇ હતી. તેમણે કહ્યું હતું કે, પાંચ વર્ષના વિઝા માટે ૩૫ લાખ થશે. તેમાં ત્યાંના  તમામ ચાર્જ, એર ટિકિટ,એક મહિનો રહેવાનું  તેમજ બધું આવી જશે. ૯૦ દિવસમાં કામ થઇ જશે. તેમજ  હાલમાં તમારે ૪ લાખ આપવા  પડશે. વિઝાના તમામ રૃપિયા રોકડમાં આપવાના રહેશે.અડધા રૃપિયા ૧૫ દિવસમાં આપવાના રહેશે. અમે વૈભવ પટેલના ઘરે સચ્ચિદાનંદ પાર્ક સોસાયટી, તરસાલી જઇને રોકડા ૪ લાખ રૃપિયા આપ્યા હતા. જ્યારે અન્ય રૃપિયા તેમની ઓફિસે જઇને પણ આપ્યા હતા. તેમણે એક  લેટર  આપ્યો હતો. થોડા દિવસો પછી એવું કહ્યું કે, મેં જે કંપનીનો  લેટર આપ્યો હતો. તે કંપનીને સરકારે બ્લેક લિસ્ટ કરી છે. જેથી, તે લેટર પર વિઝા નહીં મળે. તેમણે કહ્યું કે, તમારા વિઝાનું કામ હવે મારાથી નહીં થાય. તમે આપેલા રૃપિયા હું પરત કરી દઇશ. તે અંગે એક નોટરી કરાર પણ કર્યો હતો. ત્યારબાદ વૈભવ પટેલે આપેલો ૧૩.૫૦ લાખનો ચેક રિટર્ન થયો હતો. તેમણે  મારી પાસેથી લીધેલા ૨૬.૫૦ લાખની સામે આપેલા ચાર ચેક રિટર્ન થયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દાદા-પિતા બૂટલેગર અને પૌત્ર રીઢો ગુનેગાર: કુખ્યાત કિશોર લંગડાનો પૌત્ર આદિત્ય રિવોલ્વર અને કારતૂસ સાથ…
GUJARAT

May 16, 2026
વિકાસના દાવા વચ્ચે ગાયબ થયો રોડ! કવાંટ-રેણધા માર્ગ બન્યો જીવલેણ, ગ્રામજનોની આંદોલનની ચીમકી | chhotau…

બેંક ઓફ બરોડામાં કૌભાંડ: RBIની તિજોરીમાંથી 8.70 કરોડ રૂપિયા ચોરીને કસ્ટોડિયન પરિવાર સાથે ફરાર | bank…

Next Post
સમા વિસ્તારના 30 વર્ષના ડ્રાઇવરે 15 વર્ષની સગીરા પર બળાત્કાર ગુજારી પ્રેગનન્ટ બનાવી | A 30 year old …

સમા વિસ્તારના 30 વર્ષના ડ્રાઇવરે 15 વર્ષની સગીરા પર બળાત્કાર ગુજારી પ્રેગનન્ટ બનાવી | A 30 year old ...

વિરમગામમાં ખુલ્લી વરસાદી ગટરમાં રિક્ષા ખાબકી | Rickshaw falls into open storm drain in Viramgam

2 બાઈક અથડતા દંપતી ખંડિત, પતીનું મોત | Couple injured in 2 bike collision husband dies

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભડકે બળતું સોનું-ચાંદી સોનું 1.29 લાખ ચાંદી 1.80 લાખ | Burning gold and silver Gold 1 29 lakh Silver…

7 months ago
ધ્રાંગધ્રામાં સેવા-સદન સામે ભૂગર્ભ ગટરના અધૂરા કામથી લોકોને હાલાકી | People are suffering due to inc…

2 months ago
બોદાલ ગામની સીમમાં કારની ટક્કરથી યુવાનનું મોત નિપજ્યું | A young man died after being hit by a car o…

5 months ago
મકરપુરા એરફોર્સ પાસે દારૃ વેચતો આરોપી ઝડપાયો | Accused caught selling liquor near Makarpura Air Forc…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News