gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: ચાલુ ક્લાસમાં ડબલ મિનિંગ વાતો કરી વિદ્યાર્થીનીઓની છેડતી, ‘લંપટ’ શિક્ષક સામે પોક્સોનો ગુનો | …

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
વડોદરા: ચાલુ ક્લાસમાં ડબલ મિનિંગ વાતો કરી વિદ્યાર્થીનીઓની છેડતી, ‘લંપટ’ શિક્ષક સામે પોક્સોનો ગુનો | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Crime News : વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી ખાનગી શાળામાં ચાલુ ક્લાસમાં ગાળો બોલી વિદ્યાર્થીનીઓ શરમમાં મુકાઈ જાય તેવા ડબલ મિનિંગવાળા શબ્દો બોલી અડપલા કરનાર શિક્ષક સામે ફરિયાદના આધારે કપૂરાઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાલીના જણાવ્યા મુજબ, તરસાલીની એક ખાનગી શાળામાં ફરજ બજાવતા શિક્ષક વિનોદભાઈ શમસુભાઈ બારીયા (રહે- મારૂતિધામ સોસાયટી, ચંદ્રનગર પાસે, તરસાલી, વડોદરા ) છેલ્લા છ મહિનાથી વિદ્યાર્થીનીઓ સાથે અયોગ્ય વર્તન કરી રહ્યા હતા. છોકરા- છોકરીઓ સાથે હોય ક્લાસમાં શિક્ષક ડબલ મિનીંગવાળા શબ્દો બોલતા છોકરીઓ શરમમાં મુકાતી હતી. 

વિદ્યાર્થીનીઓ બેઠી હોય તે બેંચ પર એકદમ નજીક આવી બેસી જાય છે. તેમજ વિદ્યાર્થીઓની મરજી વિરુદ્ધ તેમના ખભા પર હાથ મુકવા, માથે ટપલી મારવા જેવા શારીરિક અડપલા કરતા હતા. વિદ્યાર્થીનીઓ સગીર હોવા છતાં શિક્ષક દ્વારા અશ્લીલ ટીપ્પણીઓ અને યૌન ઇરાદાથી સ્પર્શ કરાતો હતો. પોલીસે બીએનએસ અને પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપી વિનોદભાઈ બારીયાની અટકાયત કરી હતી. આરોપી દારૂના નશામાં હોવાનું જાણવા મળતાં તેની સામે પ્રોહિબિશન મુજબ પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી | gujarat vidhyasahay…
GUJARAT

April 1, 2026
ગઠિયાઓનું કારસ્તાન : ઈ-ચલણ એપથી ફોન હેક કરી લોન લીધી અને પૈસા બેન્કમાંથી ઉપાડી લીધા | ahmedabad cybe…

ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી | gujarat malnutriti…

Next Post
Indigo Flight Crisis: ઈન્ડિગોએ મુસાફરો માટે રિફંડની કરી જાહેરાત, સરકારે પણ આપી મહત્ત્વની અપડેટ | ind…

Indigo Flight Crisis: ઈન્ડિગોએ મુસાફરો માટે રિફંડની કરી જાહેરાત, સરકારે પણ આપી મહત્ત્વની અપડેટ | ind...

બાબરી મસ્જિદના નિર્માણને રોકવાનો કોલકાતા હાઈકોર્ટનો ઈનકાર, TMC ધારાસભ્યએ જુઓ શું કહ્યું | Calcutta H…

બાબરી મસ્જિદના નિર્માણને રોકવાનો કોલકાતા હાઈકોર્ટનો ઈનકાર, TMC ધારાસભ્યએ જુઓ શું કહ્યું | Calcutta H...

ફરી ઓલટાઇમ હાઇ પર પહોંચી ચાંદી, સોનાના ભાવમાં પણ ભારે ઉછાળો; જાણો લેટેસ્ટ ભાવ | silver hits all time…

ફરી ઓલટાઇમ હાઇ પર પહોંચી ચાંદી, સોનાના ભાવમાં પણ ભારે ઉછાળો; જાણો લેટેસ્ટ ભાવ | silver hits all time...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અજિત પવાર કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? દિગ્ગજ નેતાને ફોન પર આપી ઓફર, મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ | Wi…

3 months ago
મધ્યપ્રદેશના રીવામાં તીર્થયાત્રીઓને નડ્યો અકસ્માત, ઑટો પર ટ્રક પલટતા 7 મુસાફરોના મોત | rewa road acc…

10 months ago
જામનગર નજીક સ્કૂટર લઈને જઈ રહેલા યુવાનનું અકસ્માતે વાહન સ્લીપ થઈ જતાં ગંભીર ઈજા થવાથી મૃત્યુ | A you…

7 months ago
રત્નકલાકારો ખુશખુશાલ! જેમ્સ-ડાયમંડ પર 0% ટેરિફ થતાં ગુજરાતની હીરા બજારોમાં ફરી રોનક આવશે | Gujarat D…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News