gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

૨૦૨૪માં માર્ગ અકસ્માતમાં દરરોજ ૪૮૫ લોકોનાં મોત | accidents in india in 2024

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in INDIA
0 0
0
૨૦૨૪માં માર્ગ અકસ્માતમાં દરરોજ ૪૮૫ લોકોનાં મોત | accidents in india in 2024
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી,
તા. ૫૨૦૨૪માં માર્ગ અકસ્માતમાં દરરોજ ૪૮૫ લોકોનાં મોત 1 - image

૨૦૨૪માં ભારતમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોની
સંખ્યા ૨૦૨૪માં ૨.૩ ટકા વધીને ૧.૭૭ લાખથી વધી ગઇ હતી. જેનો અર્થ થાય છે કે માર્ગ
અકસ્માતમાં દરરોજ ૪૮૫ લોકોનાં મોત થયા હતાં.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ એક
પ્રશ્રનાં ઉત્તરમાં જણાવ્યું હતું કે ફેબુ્રઆરી ૨૦૨૦માં સડક સુરક્ષા પર ત્રીજા
વૈશ્વિક મંત્રી સ્તરીય સંમેલનમાં સ્વીકારવામાં આવેલા
‘સડક સુરક્ષા પર
સ્ટોકહોમ ઘોષણાપત્ર
‘માં ૨૦૩૦
સુધી માર્ગ અકસ્માતોમાં થનારા મોત અને ઇજાઓને ૫૦ ટકા સુધી ઘટાડવાનો એક વૈશ્વિક
લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

ગડકરીએ જણાવ્યું હતું કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો
પાસેથી મળેલી માહિતી અનુસાર કેલેન્ડર વર્ષ ૨૦૨૪ દરમિયાન દેશમાં તમામ શ્રેણીની સડકો
પર અકસ્માતમાં મૃત્યુ પામનારાઓની કુલ સંખ્યા ૧
,૭૭,૧૭૭ હતી.

જેમાં ઇડીએઆર પોર્ટલ પરથી લેવામાં આવેલ પશ્ચિમ બંગાળનું
ડેટા પણ સામેલ છે. તેમણે જણાવ્યું હતું કે કેલેન્ડર વર્ષ ૨૦૨૩ દરમિયાન દેશમાં
રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પોલીસ વિભાગે કુલ ૪
,૮૦,૫૮૩ માર્ગ
અકસ્માતો નોંધ્યા હતાં. જેમાં ૧
,૭૨,૮૯૦ લોકોનાં મોત
થયા હતાં અને ૪
,૬૨,૮૨૫ લોકો ઘાયલ
થયા હતાં.

પ્રધાને જણાવ્યું હતું કે વર્લ્ડ રોડ સ્ટેટિસ્ટિક્સ ૨૦૨૪
અનુસાર ચીનમાં પ્રતિ લાખ વસ્તી પર માર્ગ અકસ્માતોમાં મોતનો દર ૪.૩ ટકા અને
અમેરિકામાં ૧૨.૭૬ ટકા છે. જ્યારે ભારતમાં આ દર ૧૧.૮૯ ટકા છે.

ગડકરીએ જણાવ્યું છે કે સરકારે સડક સુરક્ષાનાં મુદ્દાનાં
ઉકેલ માટે ૪
‘ઇ‘ એટલે કે એજયુકેશન
(શિક્ષણ)
, એન્જિનિયરિંગ
(સડક અને વાહન બંનેનું)
, એન્ફોર્સમેન્ટ
અને ઇમરજન્સી કેર પર આધારિત બહુઆયામી રણનીતિ બનાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…
INDIA

June 10, 2026
ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan’s gangster terrorist n…

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…

June 9, 2026
Next Post
કન્સટ્રક્શન સાઇટ પરથી નીચે પટકાયેલા શ્રમજીવીનું મોત | Worker dies after falling from construction si…

કન્સટ્રક્શન સાઇટ પરથી નીચે પટકાયેલા શ્રમજીવીનું મોત | Worker dies after falling from construction si...

૮૮ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીની પાસામાં અટકાયત | Accused involved in 88 crimes detained in Pasa

આડા સબંધની શંકાએ હત્યા કરનારા આરોપીને આજીવન કેદની સજા | Accused of murder on suspicion of incest sen…

આડા સબંધની શંકાએ હત્યા કરનારા આરોપીને આજીવન કેદની સજા | Accused of murder on suspicion of incest sen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફાર્મા શેરોની આગેવાનીએ સેન્સેક્સ 143 પોઈન્ટ વધીને 82001 | Sensex rises 143 points to 82 001 led by p…

10 months ago
‘પહેલા ટોઇલેટ મેનર્સ શીખો, પછી જ વંદે ભારતમાં બેસજો’; રેલવે અધિકારીની પોસ્ટથી વિવાદ | use vande bhar…

5 months ago
પંચમહાલમાં લોકોને છેતરવાનું નવું તરકટ, ‘ગાંધીનગરથી બોલું છું..’ કહીને આ રીતે બેન્ક ખાતું ખાલી કરી ના…

7 months ago
ભારતમાં ઇસ્લામિક શાસન માટે બનેલું જેહાદી મોડયુલ પકડાયું, અનેકની ધરપકડ | Jihadi module formed for Isl…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News