gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરના ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલના કુવાઓ બુરવાની કામગીરી શરૃ કરાઈ | …

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરના ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલના કુવાઓ બુરવાની કામગીરી શરૃ કરાઈ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુળી તાલુકાના ભેટ ગામમાં સરકારી ખરાબામાં ગાળવામાં આવેલા ગેરકાયદેસર કુવાઓ બુરવાની કામગીરી શરૃ કરવામાં આવી

ખનીજ માફીયાઓ કુવા ખોદે અને તંત્ર તેને બુરવાનું કામ કરે તેવો ઘાટ સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાયો

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી ચાલી રહી છે ત્યારે ખાણ ખનીજ વિભાગ પોલીસ વિભાગ અને ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા સતત દરોડાની કામગીરી શરૃ કરવામાં આવી રહી છે પરંતુ ગેરકાયદેસર કાર્બોસેલનું બેફામ ખોદકામ કરવામાં આવતું હોવાના કારણે અને ખનીજ માફિયાઓ કરોડો રૃપિયાની કાર્બોસેલની કાળી કમાણી કરતા હોવાના પગલે હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે સુરેન્દ્રનગરમાં ૧૮ મહિના પહેલા જે તે સમયે ખાણ ખનીજ અધિકારી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર કાર્બોસેલના કુવાઓ પૂરવામાં આવ્યા હતા પરંતુ ખનીજ માફિયાઓ ફરી કુવાઓ ખોલી અને ખનીજ ચોરી કરવા લાગ્યા છે.

ત્યારે હવે આ સંદર્ભે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા સરકારી જમીનોમાં ખોદવામાં આવેલા ગેરકાયદેસર કુવાઓ ભૂરાણની કામગીરી નો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગરના મુળી તાલુકાના ભેટ ગામે જમીનમાં તદ્દન નવા ખોદવામાં આવેલા ગેરકાયદેસર કાર્બોસેલના ખાડાઓ ઉપર રેડ પાડી અને જપ્ત કરવામાં આવ્યા હતા તે ૧૫ થી વધુ ગેરકાયદેસર કુવાઓ આજથી પુરાણ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં બે લોડર મશીન અને અન્ય સાધન સામગ્રી કામે લગાવી અને આ કામગીરી શરૃ કરવામાં આવી છે. ખનીજ માફીયાઓ દ્વારા બેફામ રીતે કાર્બોસેલની ચોરી કરવામાં આવી રહી છે ત્યારે પોલીસ વિભાગ અને ખાણ ખનીજ વિભાગ પણ દરોડા પાડી રહી છે બીજી તરફ ચોટીલા પ્રાંત અધિકારી પણ ખનીજ ચોરી ઝડપી રહ્યા છે ત્યારે ભેટ ગામે ઝડપાયેલી ખનીજ ચોરી બાદ ૧૫ જેટલા ખોદવામાં આવેલા કાર્બોસેલના કુવાઓ બુરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ખનીજ માફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર સહિતની કાર્યવાહી પણ પ્રાંત અધિકારીએ શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
ધ્રાંગધ્રાના જશમતપુર પાસે કેનાલમાં પડેલા પિતા-પુત્રની સપ્તાહથી શોધખોળ | Search for father and son wh…

ધ્રાંગધ્રાના જશમતપુર પાસે કેનાલમાં પડેલા પિતા-પુત્રની સપ્તાહથી શોધખોળ | Search for father and son wh...

સતત 5મા દિવસે ઈન્ડિગો સંકટમાં, અમદાવાદમાં 19 સહિત આજે પણ દેશભરમાં અનેક ફ્લાઈટ્સ રદ | indigo crisis d…

સતત 5મા દિવસે ઈન્ડિગો સંકટમાં, અમદાવાદમાં 19 સહિત આજે પણ દેશભરમાં અનેક ફ્લાઈટ્સ રદ | indigo crisis d...

પ. બંગાળમાં આજે બાબરી મસ્જિદનો પાયો નાખશે હુમાયુ કબીર, કહ્યું – સરકાર પાસેથી 1 રૂપિયો નહીં લઉં… | …

પ. બંગાળમાં આજે બાબરી મસ્જિદનો પાયો નાખશે હુમાયુ કબીર, કહ્યું - સરકાર પાસેથી 1 રૂપિયો નહીં લઉં... | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં પારિવારિક ઝઘડાનો કરુણ અંત, પત્ની સાથે અણબનાવમાં જમાઈએ નાના સસરાની છરીના ઘા મારી કરી હત્યા …

રાજકોટમાં પારિવારિક ઝઘડાનો કરુણ અંત, પત્ની સાથે અણબનાવમાં જમાઈએ નાના સસરાની છરીના ઘા મારી કરી હત્યા …

4 months ago
વિરેન પટેલે ૧૦૦થી વધુ ડીસ્ટ્રીબ્યુટરનું નેટવર્ક બનાવ્યું હતું | ahmedabad rural police take action a…

વિરેન પટેલે ૧૦૦થી વધુ ડીસ્ટ્રીબ્યુટરનું નેટવર્ક બનાવ્યું હતું | ahmedabad rural police take action a…

9 months ago
અમદાવાદમાં સાયબર ઠગ ટોળકીનો આતંક: યૂ-ટ્યૂબ પર જાહેરાત જોઈને રોકાણ કરતા વૃદ્ધે રૂ. 90 લાખ ગુમાવ્યા, મ…

અમદાવાદમાં સાયબર ઠગ ટોળકીનો આતંક: યૂ-ટ્યૂબ પર જાહેરાત જોઈને રોકાણ કરતા વૃદ્ધે રૂ. 90 લાખ ગુમાવ્યા, મ…

4 months ago
VIDEO : જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં બબાલ, AAP-BJPના ધારાસભ્યો વચ્ચે છુટ્ટા હાથની મારામારી | Jammu And …

VIDEO : જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં બબાલ, AAP-BJPના ધારાસભ્યો વચ્ચે છુટ્ટા હાથની મારામારી | Jammu And …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News