gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘તમામ જગ્યાએ પહોંચીશું…’, અયોધ્યા બાદ કાશી-મથુરા વિવાદ પર CM યોગીનું મોટું નિવેદન | UP Babri Masji…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in INDIA
0 0
0
‘તમામ જગ્યાએ પહોંચીશું…’, અયોધ્યા બાદ કાશી-મથુરા વિવાદ પર CM યોગીનું મોટું નિવેદન | UP Babri Masji…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Uttar Pradesh Political News : અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયા બાદ કાશી-મથુરા પર ચાલી રહેલા વિવાદ અંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. સીએમ યોગીએ ખાનગી ન્યૂઝ ચેનલના એક કાર્યક્રમમાં સામેલ થયા હતા, જેમાં તેમણે કાશી-મથુરા વિવાદ પરના સવાલ પર કહ્યું કે, ‘અમે તમામ જગ્યાએ પહોંચીશું અને પહોંચી ચુક્યા છીએ. વારસા પર કોઈપણ સમાજને ગૌરવની અનુભૂતિ થવી જોઈએ અને તે જ દિશામાં આ બધા કાર્યોનો પ્રારંભ થયો છે.

આજે બાબરી મસ્જિદ તોડી પાડવાનો દિવસ, એક કલંક દૂર થયું : CM યોગી

અયોધ્યાના નિર્ણય પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) કહ્યું કે, ‘અમે સુપ્રીમ કોર્ટનો આભાર માનીએ છીએ. તેમણે સર્વસંમતિથી તથ્યો અને પુરાવાઓના આધારે એક ફેંસલો સંભળાવ્યો અને ભારતના લોકતંત્રના કારણે તેને તમામે સ્વિકાર્યો. આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો છે. આજે બાબરી મસ્જિદ તોડી પાડ્યાની વર્ષગાંઠનો દિવસ છે. સ્વાભાવિક રીતે એક કલંક દૂર થયું. શ્રી રામજન્મ ભૂમિમાં ભગવાન રામ મંદિરનો શિલાન્યાસ થયા બાદ કરોડો લોકોએ ત્યાં આવીને દર્શન કર્યા.’

આ પણ વાંચો : બાબરી મસ્જિદ નિર્માણ વિવાદ વચ્ચે મમતા બેનર્જીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

‘જે આંદોલન થયા તે જરૂરી હતા’

તેમણે વધુમાં કહ્યું કે, ‘અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિની પ્રતિષ્ઠા કરાયા બાદ 24 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ અહીં ભગવાન રામના દર્શન કર્યા. તહેવારો ટાણે અહીં શ્રદ્ધાળુઓની સંખ્યા 35થી 40 લાખ સુધી પહોંચી જાય છે અને સામાન્ય દિવસોમાં એકથી દોઢ લાખ શ્રદ્ધળુઓ અયોધ્યા આવે છે. દેશના વિકાસ માટે આવનારી પેઢી સમક્ષ એક નવું ઉદાહરણ ઉભું થયું. જે આંદોલન થયા તે જરૂરી હતા. આગામી સમયમાં પણ તેમાં અમારી સક્રિયા ભૂમિકા રહેશે.’

શાહી ઈદગાહ અને જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ

ઉલ્લેખનીય છે કે, મથુરામાં શાહી ઈદગાહ મસ્જિદ (Mathura Shahi Eidgah Mosque Dispute)ને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ મસ્જિદ કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલી છે. હિન્દુ અરજદારોનું કહેવું છે કે, 17મી સદીમાં મુઘલ બાદશાહ ઔરંગઝેબે કૃષ્ણના જન્મસ્થળ પર એક મંદિર તોડી પાડીને મસ્જિદ બનાવી હતી. જ્યારે વારાણસીના કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદ (Varanasi Gyanvapi Mosque Controversy)ની તપાસ ચાલી રહી છે. આ મસ્જિદ અંગે દાવો છે કે, કાશી વિશ્વનાથ મંદિરને તોડીને જ્ઞાનવાપી મસ્જિદ બનાવાયું હતું. આ વિવાદ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ વિવાદ મુદ્દે આર્કિયોલૉજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા સર્વે કરવામાં આવ્યો, જેમાં તે સ્થળે પહેલેથી જ એક હિન્દુ મંદિર હોવાના પુરાવા મળ્યા છે.

આ પણ વાંચો : ઈન્ડિગોની મુશ્કેલી વધી ! કેન્દ્ર સરકાર એક્શમાં, સુપ્રીમ કોર્ટમાં PIL

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…
INDIA

દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…

March 31, 2026
દેશમાં લાઈટ પોલ્યુશનના કારણે આકાશદર્શન ઝાંખું થયું | Sky visibility dimmed due to light pollution in…
INDIA

દેશમાં લાઈટ પોલ્યુશનના કારણે આકાશદર્શન ઝાંખું થયું | Sky visibility dimmed due to light pollution in…

March 31, 2026
Next Post
અમદાવાદમાં ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો, ભોજન સમારંભ બાદ 30થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ | food poison…

અમદાવાદમાં ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો, ભોજન સમારંભ બાદ 30થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ | food poison...

તાપમાનો પારો 0.4 ડિગ્રી જેટલો નીચે જતા ઠંડીમાં વધારો

તાપમાનો પારો 0.4 ડિગ્રી જેટલો નીચે જતા ઠંડીમાં વધારો

‘હાથ ના કરેલા હૈયે વાગ્યા’: AMCએ ખોદેલા ખાડામાં જ AMTS બસ ફસાઈ, મુસાફરોની હાલત કફોડી! | AMTS bus get…

'હાથ ના કરેલા હૈયે વાગ્યા': AMCએ ખોદેલા ખાડામાં જ AMTS બસ ફસાઈ, મુસાફરોની હાલત કફોડી! | AMTS bus get...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના મહેસૂલ વિભાગના જુનિયર સ્કેલના 59 ક્લાસ-1 અધિકારીઓની બદલી | Transfer of 59 officers of Junio…

ગુજરાતના મહેસૂલ વિભાગના જુનિયર સ્કેલના 59 ક્લાસ-1 અધિકારીઓની બદલી | Transfer of 59 officers of Junio…

8 months ago
જામનગર નજીક જોગવડ ગામમાં શ્રમિક યુવાનનો પત્નીના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત | young laborer in Jo…

જામનગર નજીક જોગવડ ગામમાં શ્રમિક યુવાનનો પત્નીના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત | young laborer in Jo…

2 weeks ago
જાણીતા કથાવાચક પર લાગ્યો દુષ્કર્મનો આરોપ, પીડિતાએ કહ્યું – ધર્મ અને આસ્થાના નામે મને ફસાવી | uttam s…

જાણીતા કથાવાચક પર લાગ્યો દુષ્કર્મનો આરોપ, પીડિતાએ કહ્યું – ધર્મ અને આસ્થાના નામે મને ફસાવી | uttam s…

2 months ago
વોલેટીલિટીના અંતે ઓટો, આઈટી શેરોમાં ફંડોની વેચવાલી : સેન્સેક્સમાં 625 પોઈન્ટનું ગાબડું

વોલેટીલિટીના અંતે ઓટો, આઈટી શેરોમાં ફંડોની વેચવાલી : સેન્સેક્સમાં 625 પોઈન્ટનું ગાબડું

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News