gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આરટીઓના ટ્રેક પર એઆઇ ‘ટેસ્ટીંગ’ શરૃઃરેકોર્ડિંગના પરિક્ષણ બાદ અમલી | AI ‘testing’ begins on RTO track…

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in GUJARAT
0 0
0
આરટીઓના ટ્રેક પર એઆઇ ‘ટેસ્ટીંગ’ શરૃઃરેકોર્ડિંગના પરિક્ષણ બાદ અમલી | AI ‘testing’ begins on RTO track…
0
VIEWS
Share on FacebookShare on Twitter

૧૮ કેમેરાથી ટ્રેક આધુનિક બનાવી દેવામાં આવ્યો હવે

સેન્સર બેઇઝ્ડ ટ્રેક પર સમાંતર ૧૦ જેટલા ટેસ્ટ એઆઇ એનાલીટિક સિસ્ટમથી લેવાનો પ્રયોગઃ સીઆઈઆરટીની  મંજુરી લેવી ફરજીયાત

ગાંધીનગર : ગાંધીનગરની આરટીઓમાં આટફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે, એઆઇ આધારિત
વીડિયો એનાલિટિક ટેક્નોલોજીથી સજ્જ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક તૈયાર થઈ ગયો છે આ નવી
સિસ્ટમ ડ્રાઇવિંગ ટેસ્ટને વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનાવશે
, જેમાં માનવીય
હસ્તક્ષેપની કોઈ જગ્યા રહેશે નહીં તેવો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે હાલમાં
તેની અમલવારી પહેલાં જરૃરી ટ્રાયલ્સ ચાલી રહ્યા છે
, અને સેન્ટ્રલ ઇન્સ્ટિટયૂટ આફ રોડ ટ્રાન્સપોર્ટની મંજૂરી
મેળવ્યા બાદ તેને સારથી સિસ્ટમ સાથે જોડવામાં આવશે.

આરટીઓમાં નવી એઆઈ સિસ્ટમના અમલ પહેલાં વ્યાપક ટ્રાયલ્સ હાથ
ધરવામાં આવ્યા છે. સેન્સર આધારિત સિસ્ટમ વડે રૃટિન ડ્રાઇવિંગ ટેસ્ટ અને તેના
પરિણામોની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે. તેમ છતાં
, તેની સમાંતર એઆઈ
આધારિત સિસ્ટમ વડે દૈનિક આશરે ૧૦ ટેસ્ટના વીડિયો રેકોર્ડ કરવામાં આવે છે. આ વીડિયો
જરૃરી ચકાસણી માટે સીઆઈઆરટીને મોકલવામાં આવે છે. સીઆઈઆરટીની ટીમ આ વીડિયોનું
વિગતવાર પરીક્ષણ કરે છે
, જેમાં
કેમેરા એંગલ
, વીડિયો
ક્વોલિટી અને એનાલિટિક્સની ચોકસાઈનું મૂલ્યાંકન થાય છે. જો કોઈ ખામી જણાય તો તેમાં
સુધારા વધારા કરવામાં આવશે
,
અને ત્યારબાદ જ ટ્રેકને અંતિમ મંજૂરી અપાશે.હાલની જુની સિસ્ટમમાં સોફ્ટવેર અને
અન્ય ખામીઓને કારણે અનેક વખત ટેસ્ટ પ્રક્રિયા અટકી જતી હોય છે
, પરંતુ નવી
વ્યવસ્થામાં સર્વરની સમસ્યા હોવા છતાં વીડિયો રેકોડગ વડે કામગીરી પૂર્ણ થઈ શકશે.
આમ
, આ
ટ્રાયલ્સ અને મંજૂરી પ્રક્રિયા નવી ટેક્નોલોજીને વધુ અસરકારક બનાવવામાં મદદરૃપ થશે
, જેનાથી ભવિષ્યમાં
ડ્રાઇવિંગ ટેસ્ટની ગુણવત્તા વધશે.૧૮ કેમેરા વડે વાહનની દરેક હલનચલન પર નજર
રાખવામાં આવશે. એઆઈ વીડિયો એનાલિટિક ટેક્નોલોજીમાં કોઈ માનવીય હસ્તક્ષેપની જરૃર
રહેશે નહીં
, જે તેને
વધુ નિષ્પક્ષ અને કાર્યક્ષમ બનાવે છે.સીઆઈઆરટીની મંજૂરી બાદ તેને સારથી સિસ્ટમ
સાથે લિંક કરવામાં આવશે
, જેનાથી
રાજ્યભરમાં ડ્રાઇવિંગ લાઇસન્સ પ્રક્રિયા વધુ આધુનિક બનશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
નિયમોને નેવે મુકી વાયુ પ્રદૂષણ ફેલાવતી ૩૮ બાંધકામ સાઇટને નવ લાખનો દંડ | 38 construction sites fined …

નિયમોને નેવે મુકી વાયુ પ્રદૂષણ ફેલાવતી ૩૮ બાંધકામ સાઇટને નવ લાખનો દંડ | 38 construction sites fined ...

રસ્તો ઓળંગી રહેલા યુવાનને અજાણ્યા વાહનના ચાલકે ઠોકર મારી દેતાં મૃત્યુ | A young man crossing the roa…

રસ્તો ઓળંગી રહેલા યુવાનને અજાણ્યા વાહનના ચાલકે ઠોકર મારી દેતાં મૃત્યુ | A young man crossing the roa...

હાઇબ્રિડ ક્રોપ્સમાં જબરદસ્ત સિદ્ધિ બદલ ભારતીય વૈજ્ઞાનિક સન્માનિત | Indian scientist honored for grou…

હાઇબ્રિડ ક્રોપ્સમાં જબરદસ્ત સિદ્ધિ બદલ ભારતીય વૈજ્ઞાનિક સન્માનિત | Indian scientist honored for grou...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ભૂલ થઈ જાય’, વોટર લિસ્ટમાં જીવિત લોકોને મૃત બતાવવાના દાવા પર ચૂંટણી પંચનો જવાબ | some mistakes are …

‘ભૂલ થઈ જાય’, વોટર લિસ્ટમાં જીવિત લોકોને મૃત બતાવવાના દાવા પર ચૂંટણી પંચનો જવાબ | some mistakes are …

1 year ago
AI માટે મોદીનો નવો 'માનવ'મંત્ર                             .

AI માટે મોદીનો નવો 'માનવ'મંત્ર .

6 months ago
દ્વારકા: ખંભાળિયા હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાતા ભયાનક અકસ્માત, મહિલા સહિત બેના મોત | Dwarka Highw…

દ્વારકા: ખંભાળિયા હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાતા ભયાનક અકસ્માત, મહિલા સહિત બેના મોત | Dwarka Highw…

4 months ago
પાવન ચૈત્ર માસના અવસરે શક્તિપીઠ અંબાજી મંદિર થી ઉત્તરવાહિની નર્મદા મૈયાની પરિક્રમામાં જોડાતા પદયાત્ર…

પાવન ચૈત્ર માસના અવસરે શક્તિપીઠ અંબાજી મંદિર થી ઉત્તરવાહિની નર્મદા મૈયાની પરિક્રમામાં જોડાતા પદયાત્ર…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News