gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

GSECની સામે બીજા દિવસે પણ ભૂખ હડતાળ યથાવત, કંપનીનો ભરતી માટે લેખિત ખાતરી આપવાનો ઈનકાર | Vadodara : H…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2025
in GUJARAT
0 0
0
GSECની સામે બીજા દિવસે પણ ભૂખ હડતાળ યથાવત, કંપનીનો ભરતી માટે લેખિત ખાતરી આપવાનો ઈનકાર | Vadodara : H…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : સરકારની વીજ કંપની જીસેક (ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન)માં હેલ્પરોની જગ્યા ભરવાની માગ સાથે ઉમેદવારોએ શરુ કરેલી ભૂખ હડતાળ બીજા દિવસે પણ યથાવત છે.

જીસેકમાં હેલ્પરોની 800 જગ્યા ભરવા માટે પરીક્ષા લેવાની માગ સાથે મંગળવારથી વડોદરા ખાતે જીસેકની હેડ ઓફિસ બહાર રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ઉમેદવારો ભૂખ હડતાળ પર ઉતર્યા છે. મંગળવારે સવારથી ભૂખ હડતાળ શરૂ કરનારા ઉમેદવારોની જીસેકના સત્તાધીશોએ નોંધ સુધ્ધા લીધી નહોતી. કંપનીનો કોઈ અધિકારી તેમની સાથે વાત કરવા પણ ગયો નહોતો. ઉમેદવારોએ ભૂખ હડતાળના સ્થળે જ રાત પસાર કરી હતી.

GSECની સામે બીજા દિવસે પણ ભૂખ હડતાળ યથાવત, કંપનીનો ભરતી માટે લેખિત ખાતરી આપવાનો ઈનકાર 2 - image

એ પછી આજે બીજા દિવસે પણ ઉમેદવારોએ ભૂખ હડતાળ યથાવત રાખી હતી. બપોરે કંપનીના સત્તાધીશોએ આંદોલનકારી ઉમેદવારોના પાંચ પ્રતિનિધિઓને મળવા માટે બોલાવ્યા હતા. ઉમેદવારોના કહેવા પ્રમાણે કંપનીના અધિકારીઓએ જગ્યા ભરવા માટે લેખિત બાંયધરી આપવાનો ઈનકાર કરી દીધો છે. અધિકારીઓએ વાતચીતમાં કહ્યું હતું કે, કંપનીને જેમ જરૂર પડશે તે રીતે જગ્યા ભરશે. 

ઉમેદવારોએ કહ્યું હતું કે, અમને કંપની તરફથી લેખિત ખાતરી જોઈએ છે અને તેના વગર અમે અહીંથી હટવાના નથી. અમારી હડતાળ ચાલુ જ રહેશે.

ઉમેદવારો અને જીસેકના સત્તાધીશો એક બીજાને મચક આપવા તૈયાર નથી અને તેના કારણે આ આંદોલન લાંબુ ચાલે તેમ લાગી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
વડોદરામાં દિવ્યાંગોને રાહત થાય તેવા નિશુલ્ક સાધનો માટે એસેસમેન્ટ કેમ્પ યોજાશે | Assessment camp to b…

વડોદરામાં દિવ્યાંગોને રાહત થાય તેવા નિશુલ્ક સાધનો માટે એસેસમેન્ટ કેમ્પ યોજાશે | Assessment camp to b...

ડાકોરના રણછોડરાયને તમે પણ વસ્ત્રો અર્પણ કરી શકશો, આવતીકાલથી શરૂ થશે બુકિંગ | Gujarat Outstation Vais…

ડાકોરના રણછોડરાયને તમે પણ વસ્ત્રો અર્પણ કરી શકશો, આવતીકાલથી શરૂ થશે બુકિંગ | Gujarat Outstation Vais...

વડોદરાના ગોરવા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાથી કંટાળી સ્થાનિકોએ માટલા ફોડી વિરોધ પ્રદર્શિત કર્યો | …

વડોદરાના ગોરવા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાથી કંટાળી સ્થાનિકોએ માટલા ફોડી વિરોધ પ્રદર્શિત કર્યો | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં સાઇબરક્રાઇમમાં 31%નો ઉછાળો, NCRBના આંકડાઓ ચોંકાવનારા | NCRB says cybercrime cases are rising…

1 year ago
અમુક જ મહિનામાં રાજકારણમાંથી નિવૃત્ત થયા અવધ ઓઝા, કેજરીવાલને મહાન નેતા ગણાવ્યા | Avadh Oza Retires f…

10 months ago
રાજયમાં સર્વપ્રથમ વખત ભાવેણામાં વડીલોના નિજાનંદ માટે બગીચાની મહેફીલ શરૃ કરાઈ | a garden festival was…

4 months ago
ઓવૈસીએ હવે સાઉદી સમક્ષ પાકિસ્તાનની પોલ ખોલી, કહ્યું – ભારતમાં 24 કરોડ મુસ્લિમ સુખ-શાંતિથી રહે છે | a…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News