gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કન્સટ્રક્શન સાઇટના ત્રીજા માળેથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત | Worker dies after falling from third …

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in GUJARAT
0 0
0
કન્સટ્રક્શન સાઇટના ત્રીજા માળેથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત | Worker dies after falling from third …
1
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,કન્સટ્રક્શન સાઇટ પર કામ કરતા શ્રમજીવીઓની સલામતી અંગે યોગ્ય વ્યવસ્થા નહી ંકરવામાં આવતા મોતની ઘટના બને છે. આજે વધુ એક શ્રમજીવીનું મોત થયું છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અલકાપુરી વિશ્વાસ કોલોની રામા સ્પેક્ટ્રામાં આજે સવારે સાડા નવ વાગ્યે રાજદેવ સુખદેવ રાય, ઉ.વ.૫૦ (રહે.પરહિયા ગામ, મુઝફ્ફરપુર, બિહાર) કામ કરતો હતો. ત્રીજા માળે સીડી મૂકી તે કામ કરતા સમયે તે નીચે પટકાતા માથામાં ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે  અટલાદરાની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. જે અંગે  અકોટા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે જાંબુવા ગામ નજીક સહજ નામની કન્સટ્રક્શન સાઇટ પર પહેલા માળે પાણી છાંટતી વખતે નીચે  પટકાતા ગંભીર રીતે ઘાયલ થયેલા શ્રમજીવીનું મોત થયું હતું. તેમજ તરસાલી બાયપાસ  પાસે કાન્હા નિર્મલ સાઇટના બીજા માળે  પ્લમ્બિંગનું કામ કરતા  શ્રમજીવીને કરંટ લાગતા મોત થયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in…
GUJARAT

May 18, 2026
પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

Next Post
ગોત્રી હોસ્પિટલની બેદરકારી : દર્દીને એક્સપાયરી ડેટવાળો બોટલ ચઢાવી દીધો | Gotri Hospital’s negligence…

ગોત્રી હોસ્પિટલની બેદરકારી : દર્દીને એક્સપાયરી ડેટવાળો બોટલ ચઢાવી દીધો | Gotri Hospital's negligence...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84422 થી 87022 વચ્ચે અથડાશે | Sensex will hit between 84422 and 87022 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84422 થી 87022 વચ્ચે અથડાશે | Sensex will hit between 84422 and 87022 in the...

પાણીગેટ કહાર મહોલ્લામાં મહિલા સાથે ઝપાઝપી | Fight with woman in Panigate Kahar Moholla

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ભગવાન નરસિંહજીના વરઘોડાની પૂર્વ તૈયારી : માંડવી રોડથી ફતેપુરા તુલસીવાડી સુધીના ખાડાનું પેચ…

7 months ago
ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આવતીકાલે અમરેલી-ગીર સોમનાથમાં રેડ ઍલર્ટ, ખેલૈયા-આયોજકો મૂંઝવ…

8 months ago
ખંભાળિયાનાં પોલીસ મથકમાં શખ્સે ધમાલ મચાવી સોફામાં આગ લગાડી | Man creates ruckus at Khambhaliya polic…

4 months ago
સોલાર પેનલના બહાને 100થી વધુ લોકોને છેતરનારી ટોળકી પકડાઈ | Gang that cheated more than 100 people on…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News