gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રેપો રેટમાં ઘટાડાને પરિણામે બેન્કોના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન પર દબાણ આવશે | The reduction in repo rate…

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in Business
0 0
0
રેપો રેટમાં ઘટાડાને પરિણામે બેન્કોના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન પર દબાણ આવશે | The reduction in repo rate…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ધિરાણ દરની સરખામણીએ થાપણ દર એડજસ્ટ થવામાં સમય લાગી જતો હોવાથી શિડયૂલ્ડ કમર્સિઅલ બેન્કસના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન્સ (એનઆઈએમ)  રેપો રેટમાં શુક્રવારના ઘટાડા બાદ વધુ દબાણ હેઠળ આવી જવાની શકયતા છે. ધિરાણ વૃદ્ધિની સરખામણીએ થાપણ વૃદ્ધિ મંદ રહેતી હોવાથી બેન્કિંગ ક્ષેત્ર સામે લિક્વિડિટી એક મોટી સમશ્યા બની રહે છે. 

રેપો રેટમાં ઘટાડાની અસર વર્તમાન નાણાં વર્ષના અંતિમ ત્રિમાસિક ગાળામાં જોવા મળશે. નાણાં નીતિની સમીક્ષા બેઠકના અંતે રિઝર્વ બેન્કે શુક્રવારે રેેપો રેટમાં વધુ ૦.૨૫ ટકા ઘટાડો કર્યો છે. 

નાણાં વ્યવસ્થામાં લિક્વિડિટી વધારવા રિઝર્વ બેન્કે  વર્તમાન મહિનામાં ઓપન માર્કેટ ઓપરેશન (ઓએમઓ) મારફત રૂપિયા એક લાખ કરોડની સરકારી સિક્યુરિટીઝની ખરીદવાનું જાહેર કર્યું છે. 

લિક્વિડિટીના અન્ય પગલાં તરીકે  પાંચ અબજ ડોલરના ત્રણ વર્ષના ડોલર/રૂપિયાના ખરીદ/વેચાણ વિનિમય હાથ ધરાશે. આમછતાં થાપણથી ધિરાણના ઊંચા પ્રમાણને ઘટાડવા બેન્કોએ થાપણ આકર્ષવા  ઊંચા વ્યાજ દર જાળવી રાખવા પડશે જે તેમની વ્યાજ મારફતની આવક પર દબાણ લાવી શકે છે, એમ એક બેન્કરે જણાવ્યું હતું.

રેપો લિન્કડ લોનના દર નવેસરથી ગણાશે અને તે અગાઉ કરતા નીચા હશે. ધિરાણ દરમાં ઘટાડો તાત્કાલિક રહેશે જ્યારે થાપણ પરના વ્યાજ દર ઘટતા સમય નીકળી જાય છે. 

બચતકારો પાસે તેમની બચતના નાણાંના રોકાણ માટે હવે અનેક વિકલ્પો ઊભા થયા હોવાથી  તેઓ ઊંચી ઉપજ પૂરા પાડતા સાધનોમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરે છે, જેને પરિણામે બેન્કોમાં થાપણ વૃદ્ધિ મંદ રહે છે. ૧૪ નવેમ્બરના પખવાડિયામાં ધિરાણ વૃદ્ધિ ૧૧.૪૦ ટકા રહી હતી જ્યારે થાપણ વૃદ્ધિનો આંક ૧૦.૨૦ ટકા રહ્યો હતો. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
પીકઅપ વાનમાંથી રૃ.7.68 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 7 68 lakh seized from pickup van

સોનામાં વધ્યાભાવથી ઘટાડો: જો કે ચાંદીના ભાવ રૂ.1000 ઉછળ્યા | Gold prices fall due to rising prices: …

સોનામાં વધ્યાભાવથી ઘટાડો: જો કે ચાંદીના ભાવ રૂ.1000 ઉછળ્યા | Gold prices fall due to rising prices: ...

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેની સગાઈની ધમાકેદાર જાહેરાત! જાણો કોણ છે તેનો જીવનસાથી?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તરસાલીમાં રોડ ક્રોસ કરતા દાદા અને પૌત્રીને બાઇકચાલકે ટક્કર મારતા દાદાનું મોત | Grandfather died afte…

4 months ago
અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ આધુનિક ‘શ્વાન મુક્તિધામ’ શરૂ, પેટ ડોગ્સને મળશે સન્માનભેર અંતિમ વિદાય, જાણ…

5 months ago
આંતરરાજ્ય વેપારને પ્રોત્સાહન આપવા e-NAM 2.0 શરૂ કરવા માટે તૈયારી | Preparations to launch e NAM 2 0 …

9 months ago
વડોદરામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના: ટેમ્પોની અડફેટે વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે મોત | Hit And Run inc…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News