gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એક સભ્યનો મોબાઇલ હેક કરી ગ્રુપમાં RTO ઇ-ચલણની APK ફાઇલ મોકલી! | A member’s mobile was hacked and the…

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in GUJARAT
0 0
0
એક સભ્યનો મોબાઇલ હેક કરી ગ્રુપમાં RTO ઇ-ચલણની APK ફાઇલ મોકલી! | A member’s mobile was hacked and the…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઉત્તર ગુજરાત સહિત ગાંધીનગરમાં સાયબર ગઠિયાઓની નવી મોડસ
ઓપરેન્ડી

ચાર જ દિવસમાં દહેગામમાં ત્રણ લોકોના મોબાઈલ હેક કરીને ગુ્રપમાં મેસેજ મોકલ્યા સાયબર ક્રાઇમમાં ફરિયાદ, વોટસએપ ગુ્રપના સભ્યો માટે લાલબત્તી સમાન કિસ્સો

ગાંધીનગર :  દહેગામમાં છેલ્લા ચાર દિવસમાં એક અત્યંત ચોંકાવનારો કિસ્સો
પ્રકાશમાં આવ્યો છે
, જેમાં
વાહન ચાલકોને આરટીઓ ઈ-ચલણના નામે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સાયબર
ક્રિમિનલ્સની આ નવી મોડસ ઓપરેન્ડીના કારણે દહેગામમાં માત્ર ૪ દિવસમાં ૩ જેટલા
નાગરિકોના મોબાઈલ ફોન હેક થયા હોવાની વિગતો સામે આવી છે.

હાલમાં સાયબર ગઠિયાઓનો તરખાટ વધી રહ્યો છે ત્યારે હવે આરટીઓ
ઈ ચલણના નામે વ્યક્તિગત મેસેજ મળતા લોકો ચેતી રહ્યા છે પરંતુ આ ગઠિયાઓ હવે આખે આખા
ગુ્રપમાં આ મેસેજ મોકલી રહ્યા છે. જે માટે ગુ્રપના એક સભ્યનો મોબાઇલ હેક કરીને
ગુ્રપમાં આ પ્રકારની ફાઈલ મોકલી ફોન હેક કરીને રૃપિયા ઉપાડવામાં આવી રહ્યા છે.
દહેગામમાં છેલ્લા ચાર જ દિવસમાં ત્રણ જેટલા વ્યક્તિઓના મોબાઇલ હેક કરીને આ
પ્રકારની છેતરપિંડી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. ગઠિયાઓ
દ્વારા ગુ્રપના કોઈ એક સભ્યોનો મોબાઇલ હેક કરીને ત્યારબાદ ગુ્રપનો પ્રોફાઈલ ફોટો
બદલી દે છે અને ત્યારબાદ તેનું નામ બદલીને આરટીઓ
, પોલીસ અથવા ટ્રાફિક ચલણ જેવું નામ આપી દે છે ત્યારબાદ
ગુ્રપમાં આ પ્રકારની ફાઈલ મૂકવામાં આવે છે અને આ એપીકે ફાઈલ ગુ્રપમાં રહેલા
૧૦૦-૨૦૦ સભ્યોમાંથી બે ચાર વ્યક્તિઓ ખોલે તો તેમના મોબાઇલને હેક કરીને રૃપિયા
ઉપાડવામાં આવતા હોય છે. જોકે દહેગામમાં ત્રણ જેટલા વ્યક્તિઓના મોબાઈલ હેક કરવામાં
આવ્યા છે પરંતુ સમય સૂચકતાને કારણે તેઓએ ફોન બંધ કરી દીધા હતા અને સીમકાર્ડ પણ
કાઢી દીધા હતા જેના કારણે કોઈ નાણાકીય છેતરપિંડી થઈ નથી પરંતુ આગામી સમયમાં આ
પ્રકારની છેતરપિંડીથી બચવા માટે નાગરિકોએ સાવધાન રહેવાની જરૃર છે. આ ઘટના સંદર્ભે
હાલ સાયબર ક્રાઇમમાં પણ ફરિયાદ કરવામાં આવી છે. લોકોના કીમતી રૃપિયા ઉપાડવા માટે
સાયબર ગઠિયાઓ દ્વારા અપનાવવામાં આવી રહેલી નવી નવી પદ્ધતિ પોલીસ માટે પણ ચિંતાનો
વિષય બની છે.
 
G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઘોઘા પોલીસ મથકના પીઆઇ સહિત પોલીસ કર્મચારી પર ટોળાનો હુમલો | Mob attacks police personnel including P…
GUJARAT

ઘોઘા પોલીસ મથકના પીઆઇ સહિત પોલીસ કર્મચારી પર ટોળાનો હુમલો | Mob attacks police personnel including P…

May 13, 2026
સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી નવી ગાઈડલાઈન અમલમાં , અમદાવાદમાં ચાર પ્રકારનો કચરો ફરજિયાત અલગ કરી આપવો …
GUJARAT

સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી નવી ગાઈડલાઈન અમલમાં , અમદાવાદમાં ચાર પ્રકારનો કચરો ફરજિયાત અલગ કરી આપવો …

May 13, 2026
સપ્તઋષિના આરાથી જગન્નાથ મંદિર સુધી ૩૫ મંદિરોનો જીર્ણોધ્ધાર કરી પાથવે બનાવવા પહેલું ૨૦ કરોડનું ટેન્ડર…
GUJARAT

સપ્તઋષિના આરાથી જગન્નાથ મંદિર સુધી ૩૫ મંદિરોનો જીર્ણોધ્ધાર કરી પાથવે બનાવવા પહેલું ૨૦ કરોડનું ટેન્ડર…

May 13, 2026
Next Post
ભારે અરાજક્તાના છ દિવસ : ઈન્ડિગોની વધુ 650 ફ્લાઈટ રદ

ભારે અરાજક્તાના છ દિવસ : ઈન્ડિગોની વધુ 650 ફ્લાઈટ રદ

બાટલો ફાટતાં ક્લોરિન ગેસ લિકેજથી લોકોના શ્વાસ રૃંધાયા, આંખોમાં બળતરા | Ewe chlorine gas a towu seni …

બાટલો ફાટતાં ક્લોરિન ગેસ લિકેજથી લોકોના શ્વાસ રૃંધાયા, આંખોમાં બળતરા | Ewe chlorine gas a towu seni ...

એક કર્મચારીના ખુલ્લા પત્રએ ઈન્ડિગોની આંતરિક પોલ ખોલી

એક કર્મચારીના ખુલ્લા પત્રએ ઈન્ડિગોની આંતરિક પોલ ખોલી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તાપીના કુકરમુંડામાં બાઈક રોકવા જેવી નજીવી બાબતે જૂથ અથડામણ, પથ્થરમારામાં 12 લોકો ઘાયલ | Tapi News Ku…

તાપીના કુકરમુંડામાં બાઈક રોકવા જેવી નજીવી બાબતે જૂથ અથડામણ, પથ્થરમારામાં 12 લોકો ઘાયલ | Tapi News Ku…

4 months ago
લગ્નની લાલચ આપી પરિણીતા સાથે અવાર-નવાર દૂષ્કર્મ, આરોપી ઝબ્બે | Accused arrested repeatedly raped mar…

લગ્નની લાલચ આપી પરિણીતા સાથે અવાર-નવાર દૂષ્કર્મ, આરોપી ઝબ્બે | Accused arrested repeatedly raped mar…

10 months ago
લાલપુર તાલુકાના ભણગોર ગામમાં ખેતીની જમીન ભાગમાં વાવવાના પ્રશ્ને ઝઘડો થતાં એક ખેડૂત યુવાન પર હુમલો: દ…

લાલપુર તાલુકાના ભણગોર ગામમાં ખેતીની જમીન ભાગમાં વાવવાના પ્રશ્ને ઝઘડો થતાં એક ખેડૂત યુવાન પર હુમલો: દ…

10 months ago
BIG NEWS: પાકિસ્તાનને ફરી ઝટકો, એરસ્પેસ મામલે ભારતનો વધુ એક મોટો નિર્ણય

BIG NEWS: પાકિસ્તાનને ફરી ઝટકો, એરસ્પેસ મામલે ભારતનો વધુ એક મોટો નિર્ણય

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News